માતા કુંતીને મળેલા શ્રાપની રહસ્યમયી વાત |

સ્ત્રીઓને લઈને કહેવામાં આવે છે કે કોઈ પણ વાત કે લાંબો સમય સુધી છુપાવીને રાખી શકતી નથી અને કોઈને કોઈ વ્યક્તિને તે બધી જ વાતો જણાવી દે છે હંમેશા લોકો સ્ત્રીઓને એટલા માટે જ પોતાના રહસ્યો જણાવતા નથી કારણ કે તે રહસ્ય છુપાવી શકતી નથી અને કોઈને કોઈ વ્યક્તિને સામે તે બાદ જણાવી દે છે તેને સ્ત્રીઓની પ્રવૃત્તિ માનવામાં આવે છે તે તેમના પેટમાં કોઈ

પણ વાત તકતી નથી જોકે મહિલાઓની આ પ્રવૃત્તિનું રહસ્ય મહાભારતમાં જોડાયેલો છે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની માતા કુંતીને એક એવો શ્રાપ આપ્યો હતો. જેનો દંડ આજ સુધી મહિલાઓ ભોગવી રહી છે મહાભારતની કથા વાંચવા વાળા અને જોવા વાળા જાણતા હશે કે કુંતી અને કર્ણમાં માતા પુત્રનો સંબંધ હતો એક વખતની વાત છે માતા કુંતીએ કૃષિ દુર્વાસાનો ખૂબ જ આદર્શો

સતકાર કર્યો હતો તેમની સેવાથી પ્રસન્ન થઈને રોષીએ તેમને એક મંત્ર આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે આ મંત્રને વાંચીને તમે જે પણ દેવતાનો સ્મરણ કરશો તેનાથી તમને સંતાન પ્રાપ્તિ થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે કુંતી એક રાજકુમારી હતી તેને આ વાત ઉપર વિશ્વાસ થયો નહીં કે આ મંત્ર એટલો કાગળ બની શકે છે તેવામાં કુંતીએ સૂર્યદેવને સ્મરણ કરીને મંત્ર વાંચ્યો મંત્ર

વાંચવાની સાથે જ સૂર્યો દેવે કુંતીના ખોળામાં એક બાળક રાખી દીધું ઊંધી ગભરાઈ ગઈ કારણ કે તેમના લગ્ન થયા ન હતા અને તેવામાં વિવાહિત વગરનું પુત્ર રાખવો સમાજમાં તેમની માટે ખૂબ જ તૃણા ની વાત બની શકે તેમ હતી કવચ અને કુંડળ પહેરેલા સૂર્યના તેજ સમાન આ બાળકને કુંતીએ એક ટોપલામાં રાખીને ગંગા નદીમાં વહાવી દીધું. ત્યારબાદ કુંતીના લગ્ન પાંડુ સાથે થયા

અને પછી તેમણે યુધિષ્ઠિર અને અર્જુનને જન્મ આપ્યો વળી પાંડુ અને માદરીથી નકુલ તથા સહદેવનો જન્મ થયો કુંતી માતાએ જ્યારે પહેલી વખત કર્ણને જોયો હતો તે સમજી ગયા હતા કે તેમનો જ પુત્ર છે તે બધા લોકોની સમક્ષ કંઈ પણ કહી શકતા ન હતા તેનું પાલનપોષણ શુદ્ધ દ્વારા થયેલું હોવાને કારણે તેને ક્યારેય પણ માન સન્માન અને શિક્ષણ મળી ન હતી જે બાકી પાંડવોને

મળી હતી જ્યારે મહાભારતનું યુદ્ધ આરામ થયો ત્યારે માતા કુંતીએ કરણને કહ્યું કે તેમનો જ પુત્ર છે માતાની આ વાત સાંભળીને કર્ણ તે સમયે અચરજમાં પડી ગયા હતા તેમણે માતા કુંતીને વચન આપ્યું હતું કે તેઓ અર્જુનને પાસ કરીને કોઈ પણ પાંડવોનો વધ નહીં કરે ત્યારબાદ કર્ણ એ પોતાના વચન અનુસાર એ યુદ્ધમાં ફક્ત અર્જુન સાથે યુદ્ધ કર્યું અને તેમના હાથે વીરગતિ પ્રાપ્ત થાય

યુદ્ધ સમાપ્ત થયા બાદ પાંડવ ધૃતરાષ્ટ્ર ગાંધારી અને બધા માતા કુંતીને મળવા પહોંચ્યા ત્યાર બાદ ધૂતરાષ્ટ્રના કહેવા પર પાંડવોએ યુદ્ધમાં મૃત્યુ પામેલ પોતાના પરિવારજનોના શ્રાદ્ધ અને તર્પણનું કાર્ય કર્યું માતા કુંતીથી રહેવાયું નહીં તેમણે પાંડવોની સામે પોતાનું વર્ષો જૂનું રહસ્ય ખોલી દીધું તેમણે જણાવ્યું કે કર્ણ તમારો જ ભાઈ છે અને તેનો અંતિમ સંસ્કાર પણ તમારે જ કરવા જોઈએ ત્યારે

પાંડવોને આ વાતની જાણ થઈ તો તેઓ હેરાન થઈ ગયા યુધિષ્ઠિર ને તે જાણીને આંચકો લાગ્યો કે તે પોતાના મોટા ભાઈને પણ ઓળખી ન શક્યા ક્રોધિત થયેલા યુધિષ્ઠિર એ માતા કુંતીને આટલા વર્ષો સુધી આ રહસ્ય છુપાવી રાખવા માટે શ્રાપ આપી દીધો યુધિષ્ઠિર કહ્યું કે હે માં તમારા આ રહસ્યના કારણે આપણે આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું છે હવે પછી સમસ્ત નારી જાતિને મારો શ્રાપ છે કે તેમના મનમાં કોઈ પણ વાર વધારે સમય સુધી રહસ્યના રૂપમાં રહી શકશે નહીં

Leave a Comment