પ્રવેશદ્વાર પર રાખી હોય આ વસ્તુ તો માતા લક્ષ્મી નથી કરતા ઘરમાં પ્રવેશ

નમસ્કાર મિત્રો તો મિત્રો કેમ છો તમે બધા જય માતાજી માતાજી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે

કરના પ્રવેશ દ્વાર પર જો રાખી હોય આ પાંચ વસ્તુઓ માંથી એક પણ તું એ ઘરમાં ક્યારેય પણ સુખ સમૃદ્ધિની વૃદ્ધિ નથી થતી.

માતા લક્ષ્મી એ ઘર માં પ્રવેશ નથી કરતા એ ઘરના લોકો હંમેશા પરેશાન રહે છે દુઃખી રહે છે અને સમસ્યા વધતી જાય છે મિત્રો

આજે આપણે આ જ વિષય સંબંધીત વાત કરીશું તેની સાથે એ પણ જણાવીશ કે પોતાના ઘરે સકારાત્મકતા વધારવા માટે સુખ

સમૃદ્ધિ વધારવા માટે ઘરના લોકો હંમેશા ખુશ રહે ઉન્નતિ કરે તેના માટે ઘરના મુખ્ય દ્વાર પર કઈ વસ્તુઓને રાખવી જોઈએ અને

કેવી રીતે રાખવી જોઈએ તો ચાલો શરુ કરીએ જે ઘરનો મુખ્ય દ્વાર હોય છે તે ઘરનું પ્રમુખ સ્થાન હોય છે તે જ મુખ્ય દ્વારના

માધ્યમથી ઘરમાં કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ શક્તિઓ કે સારા અને ખરાબ લોકો તે પ્રવેશ કરે છે તો મુખ્ય દ્વારનું વાસ્તુ

સાચું ના હોય કે પછી મુખ્ય દ્વાર પાસે કોઈ એવી વસ્તુઓ રાખી હોય જે નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરે છે કે પછી એવી

વસ્તુઓ રાખી હોય જે પ્રવેશ દ્વાર પર રાખવાનું સાચું સ્થાન નથી તો ઘરમાં નકારાત્મક ઊર્જા નકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે

જેનાથી તે ઘરમાં રહેવાવાળા લોકો પરેશાન થઈ જાય છે ઘનની નુકસાની થાય છે ઘરમાં ઝઘડા થાય છે તો હંમેશા પ્રવેશ દ્વારના વાસ્તુ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ પ્રવેશદવારને એવી રીતે રાખવું જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય

અને તેની સાથે જ સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય સૌથી પહેલા તો તમારે પ્રવેશદ્વારને સાફ રાખવો જોઈએ કોઈપણ પ્રકારનો

અવરોધ તમારા પ્રવેશ દ્વાર પાસે ના હોવો જોઈએ લોકો પ્રવેશ દ્વાર પાસે વૃક્ષો અને છોડ રાખી દે છે એટલા માટે વૃક્ષો હોય છે કે તેની છાયા ઘર ઉપર પડે છે કરનાર પ્રવેશ દ્વાર પાસે જુત્તા ચપ્પલ રાખ્યા હોય તો એવું બિલકુલ ના કરો. પ્રવેશ દ્વાર ખૂબ જ સાપ

હોવો જોઈએ પ્રવેશ દ્વાર પર શુભ લાભ લખો. ત્યાં રોજી સવારે ઊઠીને સ્નાન કર્યા પછી ગંગાજળનો છંટકાવ કરો જેનાથી માતા લક્ષ્મી આકર્ષિત થાય જો તમે ત્યાં જુત્તા ચંપલ રાખવા માટેનું બોક્સ રાખ્યું હોય તો તેને ઢાંકીને રાખો પ્રવેશ દ્વાર પર

આસોપાલવના તોરણ બાંધવા કુલ માળાથી પ્રવેશ્વરની સજાવવું જોઈએ આવી રીતે કરવાથી તમારા પ્રવેશ દ્વાર પર સકારાત્મકતા ઉત્પન્ન થાય છે સકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થાય છે અને પ્રવેશ દ્વાર પર ક્યારેય અંધારું ના રાખવું જોઈએ જો

તમારા ઘરના પ્રવેશ દ્વાર પાસે અંધારું છે તો ત્યાં એક બલ્બ જરૂર કરો તેને હંમેશા ચાલુ રાખો કે તે હંમેશા રોશન રહે જ્યાં અંધારું હોય છે ત્યાં ખરાબ શક્તિઓ ઉત્પન્ન થાય છે અને એ ઘરમાં રહેવાવાળા લોકો પર તેની ખરાબ અસર થાય છે તેની સાથે જ લોકો

ઘરની શુભતા માટે પ્રવેશી દ્વારની ઉપર ગણેશજીને ફોટો લગાવી દે છે માતા લક્ષ્મીની ફોટો લગાવે છે કે પછી માલ લક્ષ્મીની ચરણ પાદુકા લગાવે છે આ બધું લગાવવું ખૂબ જ સારી વાત છે પરંતુ શુભતા આવે છે પરંતુ તમે ખોટી રીતે લગાવો છો તો તેની ઊંધી

અસર પડે છે તો તમારે કેવી રીતે લગાવવું જોઈએ તો જો તમે મુખ્ય દ્વાર પર ગણેશજીની ટાઇલ્સ લગાવી છે કે પછી ફોટો લગાવીને રાખ્યો છે બહારની બાજુ લગાવ્યો છે અને ગણેશજીનું મુખ તમારા ઘરની બહારની બાજુ છે અને તેની પેટ તમારા ઘર

બાજુ છે જે આપણે નથી ઇચ્છતા આપણે છીએ કે ગણેશજી આપણા ઘરની અંદર રહી હવે તમે તેને કાઢી નથી શકતા તો તમારે ઘરની અંદર એ જ જગ્યા પર જ્યાં તમે ગણેશજીની ફોટો લગાવી છે તો અંદરની બાજુથી પણ એક ફોટો લગાવી દેવાની છે કેમકે

ઘરની બહાર તમે લગાવો છો તેનો અર્થ છે કે એ તમારા ઘરેથી બહાર જાય છે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો તો તમારી પીઠ તમારા ઘર તરફ હોય છે અને મુખ બહારની બાજુ હોય છે જે ખોટું છે તમે ગણેશજીની ફોટો લગાવી છે તો તેને અંદરની બાજુ લગાવી જોઈએ

Leave a Comment