નમસ્કાર ધાર્મિક જીવનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો જ્યારે પણ આર્થિક તંગી આવે પૈસામાં નુકસાન થવા

લાગે કે પછી ધંધો બરાબર ન ચાલે તમારા કામ અટકી જાય તો માતા લક્ષ્મી તમને ઘણા બધા સંકેતો આપે છે હવે એ સંકેત કેવા

હોય છે જો તમે જાણવા માંગો છો તો અંત સુધી આ વીડિયોને જોતા રહેજો મિત્રો જીવનમાં ઘણીવાર એવો સમય આવે ઘરમાં

નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે તેનાથી પરિવારને દવિત્રતા સામે બીમારી સામે કંકાસ સામે લડવું પડે છે જોકે પરિવાર પર

ખરાબ સમય આવતા પહેલા માતા લક્ષ્મી ઘણા બધા એવા સંકેત આપે છે જેનાથી આપણે સમજવું જોઈએ અને જે સમજદાર

હોય છે તે સંકોચ સંકેતોને સમજીને તાત્કાલિક તેનો ઉપાય કરી લે છે અને બીજી તરફ મૂળ પ્રવૃતિના લોકો આ વાતોને અંધવિશ્વાસ

માનીને ટાળી દેશે તો આવો જાણીએ તે સંકેત કહ્યા છે ઘરમાં લગાવેલા કાચ વારંવાર જો તૂટવા લાગે તો તમારે શું સમજવું જોઈએ

એ કાચ નાજુક વસ્તુ હોય છે એટલા માટે ક્યારેક જો વાગે તો સામાન્ય વાત ગણવામાં આવે છે અને જો કે ઘરમાં વારંવાર કાચ

તૂટવા લાગે તો તેને અશુભ ગણવામાં આવે છે આ એ વાતનું સંકેત ગણવામાં આવે છે કે જલ્દી જ કંઈક ખરાબ થવાનું છે જો

તમારી સાથે પણ આવી ઘટના થઈ રહી છે તો તાત્કાલિક તેને મોડું કર્યા વિના બહાર કરી દેવા જોઈએ અને સાથે જ તેની જગ્યાએ

મજબૂત અને સારી ક્વોલિટીના કાચ લગાવવા જોઈએ હવે મિત્રો પરિવારના લોકોમાં કંકાસ જ્યારે પણ વધવા લાગે ત્યારે પણ

માતા લક્ષ્મી સંકેત આપે છે પરિવારના મુદ્દા પર મધભેદ વો એક સહજ છે આવું તમામ ઘરોમાં થાય છે પરંતુ જો પરિવારમાં નાની-

નાની વાત ઉપર વારંવાર કલશ અને ચર્ચા થવા લાગે તો આપ એક માતા લક્ષ્મીનો સંકેત હોય છે કે જલ્દી જ કેટલાક અશુભ ઘટના

બનવાની છે પરિવારની સાથે કંઈક એવું થવાનું છે જેનાથી તેની આર્થિક સ્થિતિ બગડી શકે છે અને તેના સભ્યોને કોર્ટ કચેરીના ચક્કરમાં પણ ફસાવું પડી શકે છે એવા સમયે પરિવારના લોકોની જવાબદારી બને છે કે તે શાંત અને ચિત મને એકબીજાને

વાતોને સાંભળે અને એકબીજાને વાતોને સાંભળીને વાતનું સોલ્યુશન લાવે એકબીજાને અપ્રિય લાગે તો પણ તેમને આ કરવું જોઈએ હવે જે પછીનો સંકેત આપે છે તે પૂજા પાઠમાં સતત અડચણો આપી ઘણી વખત એવું થતું હોય છે કે આપણે પૂજા પાઠ

કરી અને અડચણ આવવા લાગે છે ધાર્મિક શાસ્ત્રોના અનુસાર જે ઘરમાં નિયમિત રૂપથી હવાની યજ્ઞ અને પૂજા પાઠ થતા રહેશે

ત્યાં દેવી-દેવતાઓનો વાસ હોય જ છે પરંતુ જો ક્યારેક પૂજા અર્ચનામાં સતત વિઘ્ન આવતા હોય તો સમજી લો કે માતા લક્ષ્મી તમને સંકેત આપી રહ્યા છે તમને નજીક ભવિષ્યમાં થનારા અશુભ ઘટનાને પ્રત્યે સચેત કરી રહ્યા છે આ એ વાત પણ સંકેત બને છે કે તમારા પરિવારને જલ્દીથી આર્થિક તંગી નો સામનો કરવો પડી શકે છે એવા ઘરમાં વિધિ વિધાનથી હવન કરાવીને જાણી

અજાણ્ય થયેલી ભૂલોને પ્રભુ પાસે સમા માંગવી જોઈએ આમ કરવાથી તમારું સંકટ જે છે તે ટળી જાય છે હવે મિત્રો તુલસીનો છોડ હોય એ આપણા ઘરમાં સુકાવા લાગે તો પણ આ માતા લક્ષ્મીનો સંકેત છે મિત્રો તુલસીનો છોડ માલ લક્ષ્મીનો વાસ ગણવામાં

આવે છે જે ઘરમાં તુલસીનો છોડ લીલો છમ રહેતો હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે તો બીજી તરફ તુલસીનો છોડ સુકાવવાનું શરૂ કરી દે અને પાન ખરવાનું શરૂ કરી દે તો આ વાતનો સંકેત છે કે તમારા પરિવારને જલ્દીથી જ કોઈ

મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આમાં સંકેતને નજર અંદાજ ન કરવો જોઈએ બદલે પાણી અને ખાતર આપીને તુલસીના છોડને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી તમારા પરિવાર પર આવેલું સંકટ પણ દૂર થઈ શકે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *