માતા તુલસીને કહી દો આ એક ચમત્કારી મંત્ર || - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે

માતા તુલસીને ચડાવી દો આ એક વસ્તુ તમારી કિસ્મત ચમકી જશે

મિત્રો આપણા જીવનની અંદર ઘણી વખત ખૂબ જ મુશ્કેલીઓ આવતી હોય છે

એ આપણે બધા જાણીએ છીએ અને આપણે ભક્તિ ભાવથી પૂજા પાઠ

કરીએ છીએ તો પણ આપણા ઘરમાંથી નકારાત્મક ઊર્જા હોય પિતૃદોષ હોય કે

પછી કોઈ પણ બીજા પ્રકારની જેવી ઊર્જા છે તે ઘરમાં ઘર કરી ગઈ છે

અને બહાર થવાનું નામ નથી લેતી અને તેના કારણે આપણી આર્થિક સમસ્યાઓ

બગાડવા લાગે છે અને ધીમે ધીમે ગરીબી તરફ આપણે ધકેલાતા

જઈએ છીએ તો આનીથી આપણે છુટકારો મેળવવો હોય તો

આજનો આ વિડીયો તમારી માટે ખાસ છે અને આજના વીડિયોમાં આપણે

વાત કરીશું કે પિતૃ પક્ષમાં પિતૃઓને ખુશ કેવી રીતે કરી શકાય

પિતૃ તૃપ્ત કેવી રીતે થાય અને પિતૃ પક્ષમાં આપણે એક ઉપાય કરવો જોઈએ

જેથી કરીને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે પિતૃઓ પ્રસન્ન થાય

અને પિતૃઓના સારા આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી આપણે કોશિશ કરીશું

હું તમને આ ઉપાય કેવી રીતે કરવાનો છું તે સમજાવીશ અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને

સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડિયો ની શરૂઆત

કરીએ મિત્રો રહ્યા છે પિતૃ પક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવાનો ખાસ દિવસ ગણવામાં આવે છે એટલે કે પિતૃઓ ધરતી ઉપર ભ્રમણ

કરતા હોય છે ભગવાન વિષ્ણુના સ્વરૂપ જ પિતૃ દેવ છે એટલે આજના દિવસે સવારમાં વહેલા ઊઠીને સૌથી પહેલા ગંગા સ્નાન

કરવું જોઈએ નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ફેરવીને સ્નાન કરીને પવિત્ર થઈ જવાનું છે ત્યાર પછી ભગવાન સૂર્યદેવને જળ

ચડાવવું જોઈએ મિત્રો જ્યારે પણ આપણે જળ ચડાવીએ ત્યારે ત્રણ ધારા ની અંદર સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ અને ધારામાંથી

સૂર્યના કિરણો તમારી આંખમાં જાય તે રીતે તમારે જળ ચઢાવવું જોઈએ જળ ચઢાવ્યા પછી તમારે તમારા પૂજાસ્થાનમાં આવી

જવાનું છે પૂજાસ્થાનમાં આવીને તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મી અને પિતૃ દેવની પૂજા આરાધના કરવી જોઈએ એક

બાજુટ મૂકીને ભગવાનની સ્થાપના કરીને તમારે પૂજા આરાધના કરવાની છે સૌથી પહેલા શ્રી હરિ વિષ્ણુ ભગવાનને ચંદન થી

તિલક કરવું જોઈએ માતા લક્ષ્મીને કંકોત્રી ચાંદલો કરવો જોઈએ પિતૃદેવને તમારે પણ તિલક કરવાનું છે અને ત્યાર પછી તમારે

એક ગાયના ઘીનો દીવો કરવાનો છે ભગવાનની આરતી ઉતારવાની છે તે દેવાથી ત્યાર પછી તમારે આ ઉપાય ને કરવાનો છે

એટલે કે મેં જે રીતે બતાવ્યું તે રીતે આપણે ઉપાય કરીશું તુલસી માતાના છોડમાં આપણે આ ઉપાય કરવાનો છે પિતૃ દેવને પ્રસન્ન કરવા માટે મિત્રો હવે મિત્રો તમારે ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે એક લોટો જળ લેવાનું છે ત્રાંબાનો લોટો લઈને તેમાં જળ

ભરી દેવાનું છે તેમાં એક કોડી નાખવાની છે મિત્રો આપણે માર્કેટમાં તમે જોશો બજારમાં તો તમને કોઈ પણ કરિયાણા વાળાને દુકાને ત્યાં કોટી મળી જશે અથવા તો પૂજા પાઠ નો સામાન મળી રહ્યો હોય ત્યાં પણ તમને કોડિયો મળતી હોય છે તો તમારે એક

કોડી લેવાની છે એક તમારે કમળનું બીજ લેવાનું છે એટલે કે કમળનું બી લઈ અને તમારે તે લોટામાં નાખવાનું છે થોડી એક ચપટી જેટલી હળદર નાખવાની છે તમે ત્યાર પછી તમારે થોડું તેમાં ગંગાજળ નાખવાનું છે ત્યાર પછી તેમાં તમારે એક ચમચી જેટલું કાચું

ગાયનું દૂધ નાખવાનું છે હવે દૂધ નાખ્યા પછી તમારે તેની અંદર કાળા તલ અને સફેદ તલ તમારે બંને નાખવાના છે એક એક ચમચી જેટલા તમારે કાળા તલ અને સફેદ તલ નાખવાના છે આવી રીતે તમારે આ એક પવિત્ર લોટો તૈયાર કરવાનો છે મિત્રો આ

લોકો તૈયાર થઈ ગયા પછી હવે તમારે તુલસી માતા ના છોડ પાસે ઉભું રહેવાનું છે સૌથી પહેલા તુલસી માતા ને પ્રણામ કરવાના છે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવી રહી હોય તે તમારે કહેવી જોઈએ ધંધાને લગતી મુશ્કેલીઓ આવી રહી હોય તો તે

કહેવી જોઈએ નોકરીમાં કોઈ અડચણરૂપ બની રહ્યું હોય તો તેની વાત કરવી જોઈએ ધંધો બરાબર ન ચાલી રહ્યો હોય વ્યાપાર બરાબર ન થઈ રહ્યો હોય કે ધનની હાની થઈ રહી હોય કે પછી ઘરમાં વારેવારે કોઈ બીમાર પડી રહ્યું છે તો તેવી બધી જ વાત

માતા તુલસીને કરવી જોઈએ શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કરવી જોઈએ બધા જ ભગવાનને તમારે પ્રાર્થના કરવાની છે પુરા દિલથી શ્રદ્ધા રાખીને અને દૂર કરવાની તમારે પુરા દિલથી પ્રાર્થના કરશો તો જોશો કે તમારા જીવનમાં મુશ્કેલીઓ ક્યારેય નહીં આવે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *