માતા મોગલ ના ફોટો ને સ્પર્શ કરીને વ્યક્ત કરો મનોકામના, 24 કલાકમાં જ થશે ચમત્કાર - Kitu News

માતા મોગલે અત્યાર સુધીમાં કરોડો લોકોના દુઃખ દૂર કર્યા છે. જે પણ તેમના ચરણે સાચા મનથી જાય છે તેના જીવનની સમસ્યાઓનો અંત

આવી જાય છે.જેના ઉપર માતા મોગલ નો હાથ કાયમી રહે છે તે ભક્તો ઉપર ક્યારેય સંકટ કે પરેશાની આવતી નથી અને તેની બધી જ

મનોકામના પૂરી થાય છે. આજ કારણ છે કે માતા મોગલ માં લોકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે.ગુજરાતના કચ્છમાં કબરાઉ ખાતે

માતા મોગલ સાક્ષાત બિરાજે છે. અહીં આવતા ભક્તોને માતાની હાજરીની અનુભૂતિ અનેક વખત થઈ છે. અહીં મણીધર બાપુ પણ

બિરાજે છે જેવો ભક્તોને અવારનવાર માતા વિશે જાણકારી આપતા હોય છે અને જીવન કેવી રીતે જીવવું તેનું જ્ઞાન પણ આપે છે. કચ્છમાં

આવતા ભક્તો ક્યારેય ભુખ્ય જતા નહીં. અહીં ભોજન માટે 24 કલાક રસોડા ચાલુ રહે છે કોઈપણ ભક્ત ક્યારેય અહીંથી ભૂખ્યા પેટે જતા

નથી. માતા મોગલ ના ભક્તો દુનિયાના ખૂણે ખૂણે બચેલા છે અને પોતાની માનતા પૂરી થાય ત્યારે તુરંત જ અહીં આવતા હોય છે.

મણીધર બાપુ અહીં આવતા ભક્તો સાથે ઘણી વખત વાત કરીને માતા મોગલ ને પ્રસન્ન કરવા ના ઉપાય પણ જણાવે છે. એક વખત તેમણે

જણાવ્યું હતું કે, માતા મોગલ ની પૂજા કરવી જરૂરી છે પણ પહેલા પોતાના કુળદેવીને પૂજવા પણ જરૂરી છે સૌથી પહેલાં ઘરમાં કુળદેવીની

પૂજા થવી જોઈએ કારણ કે જ્યાં કુળદેવીની દયા ન હોય ત્યાં કઈ સારી રીતે ન ચાલે.સાથે જ તેમને જણાવ્યું હતું કે માતા મોગલ ને ધૂપ અતિપ્રિ

છે તેથી ઘરમાં ગૂગળનો અને ગાયના ઘીનો ધૂપ કરવો જોઈએ. ઘરમાં દીવો અને ધૂપ કરવાથી માતા પ્રસન્ન થાય છે માતાને પ્રસન્ન કરવા માટે વ્રત

 કે ઉપવાસ કરવાની જરૂર નથી બસ ગરીબ લોકોને કપડાં અને ભોજન કરાવવું જોઈએ.ગરીબ બાળકોને જમાડવાથી માતાના આશીર્વાદ હંમેશા મળતા રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *