માતા મોગલની માનતાથી એવું કામ થયું કે યુવકે 25000 રૂપિયા ધર્યા મંદિરમાં… મણીધર બાપુએ કહ્યું કે

કચ્છમાં બિરાજતા માતા મોગલ નો પરચો અપરંપાર છે. તેમના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. આજ સુધી માતાએ પોતાના ભક્તોને

નિરાશ કર્યા નથી. માતાની માનતા રાખી હોય તે અચૂક પૂરી થાય છે. જે પણ ભક્તો માતા પર શ્રદ્ધા રાખે છે તેની શ્રદ્ધા અચૂક ફરે છે.માતા મોગલના દર્શન

કરવા માટે ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. માતાના ભક્ત વિદેશમાં વસતા હોય ત્યારે પણ જો તેઓ માતાને યાદ કરે તો અચૂક માતા તેમને પરચો આપે

છે. માતા મોગલ ના પરચા જ એવા હોય છે કે જેની સાથે થાય તેને માતા સાથે લાગણી બંધાઈ જાય. આવી જ અનુભૂતિ રાજકોટના એક યુવકને થઈ. આ

યુવકે માનતા રાખી હતી અને માનતા પૂરી થતાં તે 25 હજાર રૂપિયા લઈને કબરાવ આવ્યો હતો. તેને માતાજીના દર્શન કર્યા અને 25000 રૂપિયા

માતાજીના ચરણે અર્પણ કર્યાતે મણીધર બાપુને મળ્યો અને ૨૫ હજાર રૂપિયા અર્પણ કરવાની વાત કરી. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને

પછી 25000ની ઉપર એક રૂપિયા મૂકીને પરત આપી દીધા. મણીધર બાપુએ કહ્યું કે આ રૂપિયા તેની બહેન અને તેના ફઈને આપી દેવામાં આવે માતાજી તેમાં જ રાજી થઈ જશે.

Leave a Comment