અહીંયા માતાજી આપ થી સ્નાન કરે છે જરૂરથી જુઓ અને આગળ શેર કરો

અહીં દેવી માતા પોતે અગ્નિસનાન કરે છે બધું બળીને રાખ થઈ જાય છે અને રહે છે તો માત્ર એક ચુનરી મિત્રો શું તમે ક્યારેય કોઈ

દેવીની મૂર્તિને અગ્નિ સ્નાન કરતી જોઈ છે નહીં ને પરંતુ આ સત્ય છે જ્યાં મિત્રો કહેવાય છે કે જ્યારે માતાજી પ્રસન્ન થાય છે ત્યારે

તે અગ્નિસ નાનું અલૌકિક દર્શન આપીને ભક્તોને દંગ કરી દે છે જે પણ ભક્ત આ દ્રશ્ય જુએ છે તે પોતાની જાતને ધન્ય માને છે

મિત્રો તમે પણ આ ચમત્કારી દેવીના દર્શન કરવા માંગો છો તો ધ્યાનથી આ વિડીયો આમ તો સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ

તે પહેલા જય માતાજી લકી કોમેન્ટ જરૂર કરજો રાજસ્થાનના ઉદયપુર થી 70 કિલોમીટરના અંતરે હજારો વર્ષ જૂના ઈડાના

ગામમાં માતાજી મંદિર છે આ મંદિર મહાભારત સ્થાપિત થવાનું માનવામાં આવે છે ને આ મંદિરની દેવી ઈડાના માતાને સ્થાનિક

રાજાઓ તેમના કુળદેવી તરીકે પૂજતા હતા. માતાના મંદિરમાં ભક્તો લચ્છા ચુનરી અને ત્રીસુલ પ્રસાદ તરીકે લાવે છે જ્યારે મંદિરમાં કોઈ પૂજારી નથી અહીં બધા દેવી માતાના સેવકો છે અહીં દરેક ધર્મના લોકો આવે છે અને જે પણ ત્યાં આવે છે તે દેવી માતાના

સેવક બની જાય છે માતાના મંદિરમાં લખવાની પણ સારવાર કરવામાં આવે છે પેરાલીસીસ થી પીડિત અહીં જે વ્યક્તિ આવે છે તે થોડા દિવસોમાં પોતાના પગ પર ચાલીને સ્વસ્થ બની જાય છે જ્યારે પણ માતા પ્રસન્ન થાય છે ત્યારે પોતે સ્થાન કરે છે પરંતુ આ

ચમત્કાર સાથે ભક્તોને બીજો ચમત્કાર પણ જોવા મળે છે જ્યાં મિત્રો નામ દરમિયાન માતાની ચુંદરી સિવાય બધું બળીને રાખ થઈ જાય છે તેથી જ લોકો કહે છે કે આજે પણ માતાજી હાજર છે આ મંદિરમાં ભક્તો દ્વારા માતાને મરગી પણ ચડાવવામાં આવે

છે પરંતુ અહીં કોઈ પ્રાણીની ચડાવવામાં નથી આવતી મંદીના તમામ રાજ્ય સરકારના દેવસ્થાન વિભાગ દ્વારા સ્થાપિત ટ્રસ્ટને જાય છે ગુજરાત દિલ્હી મધ્યપ્રદેશ અને અન્ય પ્રાંતોમાંથી હજારો ભક્તો અહીં પહોંચે છે ને દરેક વ્યક્તિ અગ્નિ સ્નાન કરતી વખતે

જેવી ઈડાના માતાના દર્શન કરવા ઇચ્છે છે દેવી ઇજાના માતાનું અગ્નિષ્ન એ વાતનો પુરાવો છે કે ભગવાનની હાજરી સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલી છે અને જ્યારે એમાં દુર્ગા ક્રોધી થાય છે ત્યારે લોકો તેમના વિકાસ સ્વરૂપના દર્શન કરે છે પરંતુ જ્યારે આ દેવી

પ્રસન્ન થાય છે ત્યારે તે અગ્નિ જેવું અલૌકિક સ્વરૂપ ધારણ કરીને ભક્તોને દર્શન આપે છે મિત્રો શું તમે ક્યારે આ મંદિરના દર્શન કરવા ગયા છો અથવા તો ભવિષ્યમાં જવાના છો તો નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના લખીને કોમેન્ટ જરૂર કરજો ને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. Whatsapp facebook પર ફેલાવી દો જેથી કરીને બધા લોકોને આ માતાજી વિશે જાણ થાય

Leave a Comment