મિત્રો તમે ઘણી વખતે જોયું અને સાંભળ્યું હશે કે મનુષ્યના શરીરમાં માતા આવે છે આ માતા કોઈ પણ ધાર્મિક સ્થળ કે હવન

દરમિયાન વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે જ્યારે પણ માતા મનુષ્યના શરીરમાં આવે છે ત્યારે તે વારંવાર તેની જીભ બહાર કાઢવા

લાગે છે અને જોરજોરથી માતૃ હલાવવાનું શરૂ કરે છે હવે મિત્રો સવારે થાય છે કે શું ખરેખર મનુષ્યના શરીરમાં માતાજી આવતા હશે કે માત્ર ઢોંગ છે આ બધા સવાલોના જવાબ તમને આ વીડિયોમાં મળી જશે તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ અને જો

તમે માતાજીમાં માનો છો તો નીચે કોમેન્ટ બોક્સમાં જય માતાજી લકી કોમેન્ટ જરૂર કરજો મિત્રો માતા ઘણીવાર સ્ત્રીઓના

શરીરમાં જ પ્રવેશ કરે છે જ્યારે માતા આવે છે ત્યારે સ્ત્રીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવી એ આપણા દેશમાં સામાન્ય દ્રશ્ય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ ધાર્મિક તહેવાર પર અચાનક નાચવા લાગે છે અને જોરજોર ટીવી બૂમો પાડવા લાગે છે તેને માતા

આવી એવું કહેવામાં આવે છે જ્યારે માતા આવે છે ત્યારે સ્ત્રીઓ ઘણીવાર શુદ્ધ બુદ્ધ બોલીને પોતાના વાળ ખોલે છે ને માથું હલાવીને ભક્તિમાં થઈ જાય છે માતા આવવા માં કેટલું સત્ય છે અને કેટલું જૂઠું છે તેની વર્ષોથી ચર્ચા ચાલી રહી છે ચેક તરફ ઘણા

લોકો એવો દાવો કરે છે કે માતા ખરેખર આવે છે તો કેટલાક લોકો માને છે કે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે કેટલાક લોકો કહે છે

કે આ એક પ્રકારનો માનસિક રોગ છે ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વ્યક્તિ માત્ર એક જ વિષય જેમ કે માતા વિશે વિચારે છે ત્યારે તે પોતાની જાતને માતાજી તરીકે સમજવાનું શરૂ કરે છે ને તેની જેમ વર્તન કરવા લાગે છે આ ઉદાહરણ નામની ફિલ્મોમાં પણ

દર્શાવવામાં આવ્યું છે ફિલ્મમાં વિદ્યા બાલન મંજૂરી કા નામની એક ઓરત ની વાર્તા વાંચતી હતી જેના કારણે એક સમય એવો

આવ્યો ત્યારે તે પોતાની જાતને મંચુરિકા સમજવા લાગે અને એવું જ વર્તન કરવા લાગી કેટલાક લોકો એવો પણ આરોપ લગાવે છે કે માતાજી ખરેખર મનુષ્યના શરીરમાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓ આનો ફાયદો ઉઠાવીને ઢોંગ કરે છે કેટલાક લોકો એવો

પણ પ્રશ્ન ઉઠાવે છે કે મનુષ્યના શરીરમાં માત્ર માતાજી કેમ આવે છે શિવ કૃષ્ણ કે ગણેશજી કેમ નથી આવતા? આ તમામ બાબતોની વાસ્તવિકતા શું છે ત્યાં અંગે ઘણા લોકો સાચું પણ સંશોધન કરી રહ્યા છે મિત્રો તમને શું લાગે મનુષ્યના શરીરમાં

ખરેખર માતાજી આવતા હશે કે આ બધો ભંગ છે નીચે કોમેન્ટ જરૂર કરજો ને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. Whatsapp facebook પર ફેલાવી દો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *