માટેલમાં બિરાજમાન ખડીયાર માતાજી આવતા 12 કલાકમાં જ તમારૂ ભાગ્ય ચમકાવી દેશે, ફોટાને સ્પર્શ કરી, જય ખોડીયાર માતા લખીને લાઈક કરીને શેર કરી જુઓ - Kitu News

આજે આ લેખના માધ્યમથી અમે તમને એવા એક પવિત્ર ધામની વાત કરવા માટે જઈ રહ્યા છીએ કે જ્યાં માતાજી સાક્ષાત

હાજરાહજૂર હોવાની પ્રતીતિ ભક્તોને થાય છે.આ એવું ધામ છે કે જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે દૂર દૂરથી

પગપાળા ચાલીને આવતા હોય છે. આ ધામ એ આપણા રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્રના કેન્દ્ર એવા રાજકોટ જિલ્લાના વાંકાનેર

તાલુકામાં આવેલ માટેલ.આમ તો આ માટેલનું નામ આવે એટલે તરત જ ખોડીયાર માતાજીના આપણને યાદ આવી જાય અહીં

આવીને ભક્તો ખોડીયાર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવ કરે છે. પરમ શાંતિનો અનુભવ કરે છે.સાક્ષાત માતાજી હાજર

હાજર હોય તેવા અનુભવ ભક્તોને થાય છે. આમ તો ગુજરાતમાં ખોડીયાર માતાજીના મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં ધારી

પાસે ગળધરા, ભાવનગર પાસે રાજપરા અને વાંકાનેર પાસે માટેલ ગામમાં આવેલું ખોડીયાર માતાજીનો પ્રસિદ્ધ મંદિર.અમે તમને

જણાવીશું કે આ ત્રણેય મંદિર પાણીના ધરાની બાજુમાં જ આવેલા છે આ તેમની એક ખાસિયત છે આવો અહીં આપણે માટેલ

મંદિરની કેટલીક રસપ્રદ વાતો અને તેના ભવ્ય ઇતિહાસ વિશે જાણીએ.નામ કેવી રીતે પાડવામાં આવ્યું ?ખોડીયાર માતાજીના

પ્રાગટ્ય ના ઇતિહાસને લઈને કેટલીક રસપ્રદ કથાઓ છે. કેટલીક રસપ્રદ લોકવાયકાઓ છે તે પ્રમાણે જોઈએ તો ખોડલ માતાજીનું

નામ જાનબાઇ હતું. તેઓ કુલ સાત બહેનો અને ભાઈ હતા. માતાનું નામ દેવળબા અને પિતાજીનું નામ હતું મામળીયા. એકવાર

તેમના ભાઈનો જીવ જોખમમાં આવી જાય છે, ત્યારે આજ્ઞાર્થે પાલન કરવા માટે જાનબાઈ પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લેવા

માટે જાય છે. અને એ પણ સવારે સૂર્ય ઊગે તે પહેલા પાછો આવવાનું હોય છે.આવતા થોડું મોડું થાય છે ત્યારે આવડ માતા જેથી બોલાઈ ગયું કે જાનબાઈ ક્યાં ખોડાઇ તો નથી ગયા ને એટલું બોલતા જ ત્યાં જાનબાઈ આવી પહોંચે છે.ત્યારે તેમનો પગ ખોળાઈ

ગયો હતો અને એ રીતે જાનબાઈનું નામ પડ્યું ખોડીયાર. મગરની સવારી કરીને આવેલા ખોડીયાર માતાએ અમૃત કુંભ થી તેમના ભાઈને સજીવન કર્યો.માટેલનો ધરો છે ખાસ આકર્ષણમાટેલ ગામમાં પ્રવેશ કરતા જ પહેલો માટેલ ધરો આવે છે જેને સ્થાનિક લોકો

માટેલીયા ધરો પણ કહે છે. અહીં ભર ઉનાળામાં પણ પાણી સહેજ પણ સુખાતું નથી. હંમેશા પાણીથી ભરેલો રહે છે આ માટેલીયો ધરો. વળી આ પાણી એટલું શુદ્ધ અને પવિત્ર હોય છે કે લોકો ગળ્યા વિના જ પીતા હોય છે. ધોમધખતો તાપ હોય કે દુકાળની ગમે

તેવી પરિસ્થિતિ ઉભી થઈ હોય આ ધરામાં આજ સુધી ક્યારેય પણ પાણી ખૂટતું નથી. પાણી એટલું બધું મીઠું હોય છે કે અહીં મંદિરે દર્શન કરવા આવતા ભક્તો પાણીને માથે ચઢાવવાનું ક્યારેય ભૂલતા નથી.અહીં આવેલું છે માતાજીનું સોનાનું

મંદિરમાટેલિયા ધરાથી સહેજ આગળ જતા બીજો એક ધરો આવે છે જેને ભાણેજિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. આ ધરા સાથે કેટલીક લોકવાયકા જોડાયેલી છે. દંતકથા મુજબ આપણે જોઈએ તો આધારાની નીચે ખોડીયાર માતાજીનું સોનાનું એક

ભવ્ય મંદિર આવેલું છે. અહીં માતાજીના છે બે સ્થાન માટેલ ગામમાં આવેલા આ વરખડીના ઝાડ નીચે ખોડીયાર માતાજીના આ ભવ્ય મંદિર એ કુલ ચાર ઊંચી ભેખડ પર આવેલું છે જે માતાજીનું મૂળ સ્થાનક ગણાય છે. અહીં આવડ, ખોડીયાર, હોલભાઈ અને

બીજબાઈ તેમ ચાર દેવીઓનો વાસ છે આ મંદિરમાં આ ચારેય મૂર્તિઓ માં ખોડીયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીથી મઢેલું છત્ર અને ઓઢણી ઓઢાડેલી છે જ્યારે બાજુમાં ખોડીયાર માતાજીની આરસની બનેલી સુંદર મૂર્તિની પણ એક અલગથી પ્રતિષ્ઠા

કરવામાં આવેલી છે. આ લેખ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરો કે જેથી તમારા અને મિત્ર સુધી પહોંચી શકે અને નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખી દો જય ખોડીયાર માતાજી. આવતા ફક્ત 24 કલાકમાં જ માતાજી તમને પરચો આપશે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *