માથાનો દુખાવો મટાડો,, એ પણ એક પણ રૂપિયાની દવા ખાધા વગર

નમસ્કાર મિત્રો મારું નામ છે ડોક્ટર શરદભાઈ સોની હું તમને આજે માથું દુખવાના કયા કયા કારણો હોય છે કેમ માથું દુખે છે

એના હું તમને ઘરગથ્થુ આયુર્વેદના નિયમ પ્રમાણે આ દુનિયામાં એક પણ માણસ એને તો હવે આયુર્વેદના નિયમ પ્રમાણે માથું

દુખવાના ત્રણ કારણ છે એક છે વાત એક છે પિત્ત અને બીજું છે પણ આપણને કયા કારણથી જો માથું દુખે છે એની આપણને

ખબર હોવી કેવી રીતે આપણને ખબર પડશે એની પણ હું તમને વાત કરીશ તો જ્યારે આજે ત્રણ વસ્તુ છે વાત પિત્ત અને કફ આ

ત્રણનું જ્યારે ઈમ બેલેન્સ થઈ જાય ને ત્યારે માથું દુખે વાયુનો ખૂબ જ વધી જાય પિત્તનો વધે કફનો વધે આ ત્રણમાંથી આપણને

સેના લીધે માથું દુખે છે જો આપણને એની બધી ખબર પડી જાય તો આપણે એનો ઈલાજ સારી રીતે આપણને થઈ શકે તો હવે

વાયુના પ્રકોપ થી માથું દુખે છે તો એની ખબર આપણને કેવી રીતે પડે તો જો વાયુના પ્રકોપથી માથું દુખતું હોય તો શું થશે પહેલું

કે આપણા પેટની અંદર ગેસ ભરાયો એવું લાગશે અંદરથી ગોળ ગોળ ગોળ પ્રકારનો અવાજ આવતો હોય એવો લાગશે પણ આજે

આવે ને એની અંદર હોડકારમાં ખટાશ ના હોય આ એવા ઓડકાર હોય પેટ ખુલી ગયું તમને લાગે તમને શરીરમાં દુખાવો થતો

હોય એવું લાગે તો તમને આજે ચિન્હો થતા હોય તો આનો મતલબ છે કે તમને વાયુના પ્રકૃતિ તમને માથું દુખતું હોય એટલે કે

ગેસના પ્રકૃતિ આપણને માથું દુખે છે તો એનો ઈલાજ સુ કરવાનું એક ચમચી અજમો અડધી ચમચી સંચળ બંનેને મિક્સ કરવાનું

એક ચમચી અજમો અડધી ચમચી સંચળ બંનેને મિક્સ કરવાનું અને ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ ગરમ પાણી સાથે અને ફાકી મારીને પી જવાનું બંને ટાઈમ જમ્યા પછી એક બે નાની હરડે એને ચૂસવાની છે બંને ટાઈમ જમ્યા પછી એક બે નાની હરડે એને ચૂસવાની

છે ને એનું બેલેન્સ થઈ જશે એટલે માથું દુખવાનું ઓટોમેટિક બંધ થઈ જશે પણ આની અંદર તમારે ચરી પાડવાની છે કે બટાકા કઠોળ અને સાબુદાણા આ ત્રણ વસ્તુ તમારે ખાવાની નથી મટી જશે તો તમારા શરીરમાં બળતરા થયા કરે ક્યાં ક્યાં છાતીમાં

હોજરીમાં આંતરડામાં પગના તળિયામાં અને આંખોમાં જો તમને બળતરા થતી હોય અને જો તમને માથું દુખતું હોય તો એનો મતલબ કે તમને પિતના લીધે માથું દુખે છે તો તમારે આનો ઈલાજ એકદમ સિમ્પલ જ છે ધાણા અને જીરુ બંને 50 50 ગ્રામ લઈ

એનો પાવડર બનાવી લેવાનો અને એમાંથી બંને મિક્સ કર્યા પછી એક ચમચી પાવડર ત્રણ ટાઈમ પાણી સાથે અને ભાગ્ય મારી જવાની અને સૂકી દ્રાક્ષ આપણે એ

સુકી દ્રાક્ષ એ પ્રમાણે થઈ જવાની અને એના એક કલાક પછી જ બ્રશ કરવાનો અને પછી આગળ બીજી તમારે જે ખાવાનું હોય જે ચા નાસ્તો હોય પછી કરવાનું તો જુઓ મસાલાવાળા ખોરાક ખાવાના નહીં આટલું ખાસ ધ્યાન રાખવાનું

Leave a Comment