માવઠું (ગુજરાત) ગુજરાતમાં વાદળા છાવવાનું ચાલુ થઈ ગયું છે

સ્વાગત છે મિત્રો આપ સૌનું સ્ટેપ ચેનલમાં મિત્રો ગુજરાતમાં અત્યારે પવનની દિશા બદલાઈ ગઈ છે અને પવન ઉત્તર પૂર્વનો થઈ

ગયો છે મિત્રો ઉત્તર પૂર્વમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય છે જેને કારણે ગુજરાતમાં વાદળા છાવવાનું ચાલુ થઈ ગયું છે અને

આગામી સમયમાં પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે મિત્રો ભારત સરકારના હવામાન ખાતાની પણ આજે

ગુજરાતમાં અચાનક મોટી આગાહી કરી છે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ થઈ શકે તે આજે આપણે

આજના વીડિયોમાં લાઈવ જોઈશું તો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો વીડિયોને લાઈક કરી તમારા

મિત્રો સાથે અવશ્ય શેર કરજો જેથી તે પણ વાવાઝોડા અને વરસાદને બિલકુલ લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે મિત્રો

ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય 6 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જાહેર કર્યા છે કે જેમાં અચાનક

વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓ જોઈ લઈએ તો બરોડા પંચમહાલ દાહોદ છોટા ઉદયપુર સુરત ડાંગ

નવસારી વલસાડ તાપી દાદરા નગર હવેલી અને દમણ આટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવે છે હવે ગુજરાતના

કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તે જોઈ લઈએ મિત્રો છ ઓક્ટોબર અને સવારે 9:00 વાગે અહીંયા તમે જોઈ શકો છો કે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તથા ઉત્તર ગુજરાતમાં વાદા છવાયેલા છે મિત્રો છ તારીખે અને બપોરે 1:00

વાગે ગુજરાતના પોરબંદર રાણાવાવ મિત્રાલા નવી બંદર બારડોલી ઉમરપાડા વડોદરા બોડેલી ચાંપાનેર છોટા ઉદયપુર ગોધરા

પીપલોદ દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે મિત્રો છ તારીખે અને સાંજે પાંચ વાગ્યે પોરબંદર સીસ્લી ભાણવડ

કુતિયાણા ઉપલેટા વિસાવદર જુનાગઢ વડોદરા બોડેલી દાહોદ ગોધરા લુણાવાડા રાજપીપળા વ્યારા આપવા આ બધા

વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો છ તારીખે અને રાત્રે 10:00 વાગે વ્યારા બારડોલી કોસંબાડા અંબોશી

સાપુતારા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે સાત તારીખે અને સાંજે પાંચ વાગે કોડીનાર ઉના

તુલસીશ્યામ વેરાવળ જેતપુર ગોંડલ વડોદરા કરજણ જંબુસર સિનોર ડેડીયાપાડા ઉમરપાડા ખાપર તલોદા વ્યારા વાસદા આવવા

બીલીમોરા નવસારી અંબોશી સાપુતારા વાણી કપરાડા આ બધા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવે છે સાતમી તારીખે પણ સંપૂર્ણ દિવસે ગુજરાતમાં વાદા છવાયેલા રહેશે મિત્રો 8 તારીખે અને રાત્રે 8:00 વાગે વડોદરા ગોધરા બોડેલી દાહોદ

પેટલાદ લુણાવાડા આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે 9 તારીખે અને સાંજે 07:00 વાગ્યે અમદાવાદ ધોળકા નળ સરોવર મેમદાવાદ ડાકોર આણંદ ધંધુકા ભાનગઢ ખંભાત બોરસદ વડોદરા જંબુસર કરજણ બોડેલી ડભોઇ ટંકાલા

છોટા ઉદયપુર ડેડીયાપાડા ઉમરપાડા નવાપુર ખાપર આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે મિત્રો 9 તારીખે અને બપોરે 1:00 વાગે પુના તુલસીશ્યામ રાજુલા મહુવા તળાજા ખડસિયાના પાલીતાણા સમગ્ર દક્ષિણ ગુજરાત એટલે કે જંબુસર

કરજણ ભરૂચ દહેજ સિનોર ડભોઇ કોસંબા વાઘેલ સુરત બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વલસાડ વાસદા વતન અંબોશી આપવા સાપુતારા ખડોલી કપરાડા

Leave a Comment