લોકોને ખડખડાટ હસાવનારા માયાભાઈ આહીર દીકરીની વિદાય સમય રડી પડ્યા હતા…. જુઓ માયાભાઈ આહીર ની દીકરી ના લગ્નના ફોટાઓ….

આપણે સૌ કોઈ લોકો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ વધારે ડાયરા ના કિંગ તરીકે

ઓળખાતો એવા માયાભાઈ આહીર ને જરૂર ઓળખતા હશો. તેઓએ થોડા વર્ષો પહેલા દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા અને અમરેલી

જિલ્લાની અંદર આવેલા ભાજપના નેતા જીતુભાઈ ડેરાના પુત્ર મોનિલ ની સાથે લગ્ન થયા હતા. ખાસ

વાત તમને જણાવી દઈએ કે, એ સમયે દિલ્હીના લગ્ન ત્રણ દિવસ સુધી યોજવામાં આવ્યા હતા અને

આ ત્રણ દિવસ સુધી તેમના ઘરે ભવ્ય ખુશીનો માહોલ ચાલી રહ્યો હતો માયાભાઈ આહીર સમયમાં

ગુજરાત રાજ્યની અંદર તેમાં સમગ્ર દેશભર ની અંદર ખૂબ જ વધારે ઓળખાણ બનાવી ચૂક્યા છે

અને તેમની દીકરીના લગ્ન પ્રસંગની અંદર ઘણા બધા લોકોને ખૂબ જ ભવ્ય આમંત્રણ આપવામાં આવ્યું

હતું અને મોટા મોટા નેતાઓ તેમજ ગાયક કલાકારો અને ફિલ્મી અભિનેતાઓની સાથે સાથે ધાર્મિક

વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ અને અગત્યની વાત તો એ છે કે લગ્નના ત્રિ દિવસીય

કાર્યક્રમની અંદર સૌથી પહેલા તો રાસ ગરબાનું સૌથી વધારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

અને બીજા દિવસે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ત્રીજા દિવસે લગ્નની તમામ

પ્રકારની વિધિઓ કરવામાં આવી હતી અને લગ્નની અંદર વરરાજા કોઈ કાર અથવા તો ઘોડા લઈને નહીં

પરંતુ હાથી ઉપર સવાર થઈને આવ્યા હતા ખાસ વાત તો એ છે કે માયાભાઈ આહીર ભાવનગર

જિલ્લાની અંદર આવેલા તળાજા તાલુકાના બોરડા ગામના રહેવાસી છે અને તેઓએ જીવનની અંદર
ઘણો બધો સંઘર્ષ કર્યો છે અને ત્યાર પછી તેમણે આ પ્રકારની ભવ્ય સફળતાઓ મેળવી છે. જેના

લીધે તેઓએ તેમની દીકરીના લગ્નના કાર્યક્રમની અંદર તેમના ગામની અંદર જ આખો કાર્યક્રમ રાખ્યો

હતો આ સમગ્ર કાર્યક્રમની અંદર આખું ગામ ખૂબ જ ધામધૂમથી નાજી ઉઠ્યું હતું અને આવવામાં વરરાજા

ના જોડે આવેલા જાણૈયાઓ પણ બસ ખુશ તો આને વરરાજો હાથી ઉપર સવાર થઈને આવ્યા

હતા. માયાભાઈ આહીર ના દીકરી ના લગ્ન ના ફોટાઓ જોઈને તમને પણ ખૂબ જ મજા આવશે

અને આ મામલ લગ્ન પ્રસંગ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે, માયાભાઈ આહીર ના દીકરી ના લગ્ન પ્રસંગ ની અંદર ખૂબ જ વધારે

ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો પણ ખૂબ વધારે ખુશ થતા તેમજ આટલો મોટો ભવ્ય

આયોજન જોઈને સૌ કોઈ લોકોની આંખો પણ ચક ચકિત થઈ ગઈ હતી. તેમજ માયાભાઈ આહીર ના દીકરા તેમજ સમગ્ર ના મોઢા ઉપર ખુશી સાફ સા

ફ નજર આવી રહી છે ખાસ વાત કરે છે કે જ્યારે પણ આ કાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો તે સમયે

લોકો ખૂબ વધારે ખુશ હતા અને તેમજ કિર્તીદાન ગઢવી નો પણ એક પ્રોગ્રામ રહ્યો હતો. આ લગ્ન પ્રસંગ થોડા વર્ષો પહેલા આવશે પરંતુ માયાભાઇ

આહીર ના દીકરી ના લગ્ન પ્રસંગ યાદ કરાવવા માટે ફરી વખત અમે લોકો તમને પ્રસ્તુત કરી રહ્યા છીએ

Leave a Comment