તારી મેલડી એ દિકરો દીધો અને તારી મેલડી એ દિકરાનો જીવ લીધો

છૂટો ભાઈને માર્યો લે ભાઈ લઈ લે એ તારી મેલડી એ દીધો અને તારી મેલડી મારા બાળકને ભરખી ગઈ

બાપ રડતા રડતા બોલી કે હે વીરા તારી મેલડી એ દીધો અને તારી મેલડી એ લીધો તારી મેલડી કેટલા દિવસથી ભૂખી હતી કે આજે મારા દીકરાને ભરખી ગઈ

મિત્રો માં મેલડીનો એક એવા ચમત્કારની વાત લઈને આવ્યો છું કે સાંભળીને ખૂબ જ આનંદ થશે અને જો તમે માં મેલડી ને

માનતા હોય અને તેમના ઉપર વિશ્વાસ કરતા હોય તો આ વીડિયોને પૂરો જોવાનું ભૂલશો નહીં. મિત્રો એક નાનકડા ગામમાં એક

ઓસરીમાં બે દેરાણી અને જેઠાણી રહે છે અને દેરાણીને શેર માટીની ખોટ અને જેઠાણી તેને ઘણીવાર આ વાતનું મારતી એટલે

એક જ ઓસરીમાં વચ્ચે ડાંગર અને બાજરાના ડુંડાની પરદી કરી અને રહે છે અને તેમના ગામથી થોડીક દૂર એક દેવીપુજક ભાઈ

રહે છે જેને એક જ ધંધો આખો દિવસ દાતણ કાપે અને સંધ્યા ટાણે ઘરે ઘરે ફરે અને બે બે દાતણ રાખે ત્યારે કોઈ બહેન રોટલો

આપે તો કોઈ લોટ આપે આ રીતે આખા ગામમાં ફરી વળે પછી જે પેલા દેરાણી અને જેઠાણી જે ઓસરીમાં રહેતા હતા એમાંથી

જેઠાણી જેના ઘરે શેર માટેની ખોટ હતી એણે આ દેવીપુજક ને ધર્મનો ભાઈ બનાવેલો હતો ત્યાં આવી અને રોટલા નો બચકો

બાંધી અને આ બહેનના હાથનો એક લોટો પાણી પી અને પાછો વગડામાં ચાલ્યો જાય પણ જે કોઈના કરે એવું મારી મેલડી કરી

જાય અને જે કોઈના આપે એવું મારી મેલડી આપી જાય એક દિવસ કદાચ મારી મેલડી ને પરચો પૂર્વ હશે બપોરનો ટાઈમ થયો

હતો અને તેનો દેવીપુજક ભાઈ આખા ગામ માં દાખલ નાખી અને ફળિયામાં બહેનના ઘરે આવી અને એટલું કીધું કે હે બહેન ને

આ દાતણ અને એક લોટો પાણી પાય દે આજ તો તડકો ચડી ગયો છે અને મારે હજી દોડગામ દૂર ચાલી અને જવાનું છે એટલે

પેલી બાઈ એટલું કીધું કે હે વીરા કાયમ તમે પાણી પી અને ચાલ્યા જાઓ છો પણ આજે તમને પાણી પી અને એમનેમ જવા નહીં

દઉં ત્યારે પેલો ગરીબ વાઘરી કહે છે કે હે બેન મારું કાંઈ કામ છે તારે કે હે વીરા લાપસીનું આધાર મૂક્યું છે એટલે થોડીક વાર બેસ

અને બે પડ્યા લાપસી ખાતો જા તું મારો ભાઈ છે મારા વીરા ભાઈ બહેન આમ વાત કરી રહ્યા છે ત્યારે પેલી બેનની જેઠાણી ધાર

પર ઉભી ઉભી એટલું બોલી કે હવે છે તો પેટની વાજડી અને બંને ભાઈ બહેનને રાક્ષીના લુંદા પેટમાં શેના ઉતરતા હશે આહાહા

મેળા કોઈને મારીએ નહીં મેળાથી માણસ મરી જાય જેઠાણી આટલું બોલી એટલે બેનની આંખમાં આંસુ પડે કે ન પડે પણ પેલો દેવીપુજક હતો એ ઉભો થઈ ગયો હે બેન તારા ઘરની લાપસી તો મને નો ખપે પણ હવે તારા ઘરનું પાણીએ ન ખપે જેઠાણીના

કટાક્ષ વાળા શબ્દો આ દેવીપુજક ભાઈના હૈયે ઝૂકી ગયા પેલી ગરીબ ભાઈ ધ્રુજવા લાગી અને બે આંખમાંથી આંસુડા પડી રહ્યા છે એણે એટલું કીધું કે એ ભાઈ તને પગે લાગુ મેં ક્યા તને કાંઈ કીધું છે એ બેન તું બોલે ને એવું ના સાંભળું પણ પાછળ તારી બોલીને

એ મેં નથી સાંભળ્યું પણ મારી ગરીબના કુબામાં મારી દેવ મેલડી બેઠી છે ને એ મેલડી સાંભળી ગઈ છે એ બેન હવે આજ પછી

તારા ફળિયામાં મારો પગ નહીં હોય અને જે દાડે મારી દેવી મારા બાપદાદાનું પુન જો મારી ઘુઘરીયાળી મેલડી ના કંઠીએ પડ્યું

હશે ને તો મારી મેલડી જે દાડે એ બેન તારા આંગણે મારું ભાણેજડુ આપીને તે દિવસ તારા આંગણે આવીશ બાકી આવીશ નહીં

પછી રડતી આંખે રોટલા નું ખભે નાખી અને હાલી નીકળ્યો વગડામાં અને પોતાના કુબા માં જઈ અને તેની પત્ની જેવી ઘરમાં પાણીનો લોટો લઈ અને પાણી દેવા આવી એવો જ પાણીનો લોટો છૂટો ફેંકી દીધો અને કુવામાં કડીઓ પડ્યો હતો તેમાં મેલડી

ના પગ સરખા હતા. કંડ્યાને ખોલી અને ત્રણ અગરબત્તી કરી અને એટલું કીધું કે એ મારા દયા ના સાગર હે મારી દેવ મેલડી મેં તારી પાસે કોઈ દી કાંઈ માગ્યું નથી મા હે મા તે મને ત્રણ દીકરા આપ્યા છે ને એમાંથી તને જે રૂડો લાગે અને તને જે ગમતું હોય ને

એને તું લઈ લે માં પણ એક દીકરો મારી ગરીબ બેનને આપી દે માં એનું વાંચ્યા મેળો ભાગી નાખ પણ રૂપિયાથી કરો સાદ અને જો જગતના ચોકમાં કપડાની

Leave a Comment