ભુવા તારી મેલડી ગામ લોકો વચ્ચે જમવા આવે તો તારી મેલડી ખરી - Kitu News

મિત્રો આશરે સો વર્ષ પહેલા ખેડા જિલ્લાના લીંબચીયા ગામમાં વાલજી અને રામજી બંને સગા ભાઈઓ રહેતા હતા નાનપણમાં જ તેમના માતા-પિતા ગુજરી ગયા હતા વાલજી અને રામજી બંને માતા મેલડીને ખૂબ જ ભક્તિ કરતા અને માતા મેલડી પણ તેમની

સાથે વેણીમ વાતો કરતા તેઓ જાતના દેવીપુજક અને મેલડીમાના પરમ ભક્ત હતા તેમાં રામજીને ખૂબ જ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હતી તે અવારનવાર માતાજીના નિવેદ કરે અને અવારનવાર નાતની જમાડે એક દિવસ રામજીને વધારે મોજ આવી ગઈ

અને તેમણે ત્રણ દિવસ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કર્યું અને ભુવાઓને તેડાવ્યા અને નાતો ને તેડાવી નવરંગા માંડવામાં ડાક વાગે છે ભુવાઓ ધૂણે છે અને એવા જ ટાઈમે સવામણ તેલનો તાવો ચઢાવ્યો મિત્રો તાવો એટલે માતાજીના ભુવાએ

તેલમાંથી પૂરી હાથથી બહાર કાઢે છે અને ઝારાનો ઉપયોગ કરતા નથી તેને માતાજીનો તાવો કહેવાય એવા ટાઈમે દેવીપુજક નાથના ભાઈઓ બોલ્યા કે હે રામજી દાદા તમે આખી જિંદગી કંઈક નિવેજો ચડાવ્યા અને માતાજીને માંડવા પણ કર્યા પણ આજે

આ તમારી મેલડી સાચી હોય ને તો આવો તાવો જમવા આવે અને એ પણ અમે બધા દેખીએ એ રીતે તો અમે માનીએ કે તમારી મેલડી સાચી છે આવી વાત સાંભળી રામજી દાદા માતાજીને સમરી અને કહેવા લાગ્યા કે હે મારી કુળની દેવી હવે તો તારે પરમાર

આપવું જ પડશે નહિતર મારી ભક્તિ અને તારી શક્તિ બંનેની લાજ જશે રામજી દાદા મેલડી માં આગળ કગળે છે કે હે માડી આજે તો નહીં આવે તો મારી નાથ મને ખોટો ભુવો કહેશે એમાં મારા પર આટલી દયા કર આટલું બોલી રામજી દાદાએ પોતાની

પાઘડી માથા પર ઓઢી અને બેઠા ત્યાં તો સપનામાં મેલડીમાં દેખાણા અને કહેવા લાગ્યા ઊંટ મારા રામજીના ઊંટ કાલે ઉતારી નાતને દેખાય ને એમ આવીશ અને તારો તાવો પણ ખાઈશ પણ મને ઓળખી લેજે હો આટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા અને

રામજી દાદા તો ઉભા થઈ અને કહેવા લાગ્યા કે કાલે મારી મેલડી તાવો જમવા જરૂર આવશે અને તમને બધાને પરમાર પણ આપશે પછી બીજા દિવસે પણ આખી નાત ભેગી થઈ સવારમાં તેલનો તાવો ચડાવ્યો ભાખરીના લોટની બાટી બનાવી અને

તેલમાં તળે તે માતાજીનો ભૂવો કહેવાય છે આ બાજુ તવામાં તેલ ઉકળવા માંડ્યું પૂરી તળાવવા લાગી રામજી દાદા ઉકરતા તેલમાંથી હાથથી પુરીઓ બહાર કાઢી રહ્યા છે હાકલા અને ડાકલા વાગી રહ્યા છે ભુવાઓ ધૂણી રહ્યા છે પણ હજુ સુધી મેલડીમાં

તાવો જમવા આવ્યા નથી રામજી દાદા માતાજીની વિનવે છે કે હાલ મારી હાલ તાવો જમવા આવ રામજી દાદા ના ના ભાઈ વાલજી દાદા ની આંખમાંથી આંસુડા શરીર આવ્યા છે મેલડીમાં ને યાદ કરે છે કે એવા જ ટાઈમે ભાવનગર જિલ્લાના સારા રતન

ગામ તેમાં હરજી સિંગલ અને તેમના મામા દાડોકમાં જાતના ચમાર અને ચામડા વેચવાનો ધંધો કરે છે અને તે અહીંયાથી માંડવાથી પસાર થાય છે તને તેમણે જોયું કે ભુવા ધૂણે છે માતાજીને હાકલા અને દાખલાનો પડકાર થઈ રહ્યો છે આ અરજી સિંગલ ને એમ

થયું કે મામા આવા માતાજી મારે ઘરે આવે તો મારો જન્મારો સુધરી જાય આવું વિચારી અને મામા ભાણા માંડવામાં એક ખૂણે આવી અને બધું જોવા ઊભા છે માતાજી તાવો ખાવા આવતા નથી એમાં કોઈકનું ધ્યાન ગયું કે આ ચમાર ઉભા છે ને એટલે

માતાજી આવતા નથી અલ્યા ઉભા થાવ અને આમને અહીંયાથી કાઢો આવું બોલી આખી નાત લાકડી અને દંડા મારી અને મામા અને ભાણા ને કાઢ્યા બંને જણા ભાગતા ભાગતા ગામની બહાર એક ઝાડના નીચે બેઠા અને માતાજીને કહે છે કે હે માડી આવો

તો કેવો પ્રતાપ અને અમે તારા દર્શન કરવા ઊભા હતા ત્યાં તો અમને લાકડીઓના ઘાસ સહન કરવા પડ્યા એમાં અમારી શું ભૂલ હતી અને ભૂલ હોય તો અમને માફ કરજો માં આ બાજુ મેલડીમાં વિચાર કરે છે કે હું તાવો જમવા કેવી રીતે જવું નાનકડી છોકરીનું

રૂપ લઈ અને જાઓ તો મને હાલવા નહીં દે અને રોકી રાખશે અને જો લાગણીના સ્વરૂપે જાઓ તો મને ટોપલામાં પૂરી દેશે તો કયા સ્વરૂપે જવું અને મા આમ અચાનક યાદ આવ્યું તો માં કેવડાના ઝાડ પાછળથી કાબરી કુતરી થઈ અને નીકળ્યા અને રામજીના નવરંગા માંડવામાં આ છેડેથી પેલા છેડી સુધી સાડા ત્રણ ફૂટ લાંબી કુતરી બની અને મા આવ્યા અને કોઈએ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *