મીનાવાડા દશામાં નો ચમત્કાર

ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં ઘણા બધા ધાર્મિક મંદિર આવેલા છે જેમકે ચોટીલા માતા ચામુંડા પાવાગઢ માતા મહાકાળી

અંબાજી ધાર્મિક મંદિરો આવેલા છે એવી જ રીતે આજે આપણે આ વીડિયોમાં વાત કરીશું મીનાવાડા માં દશામાની સંખ્યામાં

ભક્તો માં દશામાના દર્શને આવે છે ને મા દશામા બધાની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા

તમે પણ દશામાં લખીને કોમેન્ટ જરૂર કરજો મિત્રો આ મંદિર અમદાવાદથી 55 અને ડાકોર થી માત્ર 25 કિલોમીટર દૂર આવેલું છે

જેમ દરેક મંદિર સાથે પૌરાણિક કથા સંકળાયેલી હોય છે તેમ આ મંદિર સાથે પણ અમુક કથાઓ સંકળાયેલી છે એ કથા મુજબ

આજથી લગભગ 700 વર્ષ પહેલા અહીં મીનળ કરીને એક શહેર હતું જ્યાં વાણિજ્ય વ્યવહાર થઈ રહ્યો હતો પરંતુ એક ભયાનકપુર આવતા આખું શહેર તણાઈ ગયું હતું કહેવાય છે કે વર્ષો પહેલા આ શહેરની બહાર આવેલી નદીમાં પથ્થર સ્વરૂપે માં દશામાં

બિરાજમાન હતા જ્યાં જે દશામાં નું મંદિર અને ગામનું નામ મીનાવાડા પડ્યું. બીજી કથા અનુસાર વર્ષ 1995 માં ગામની એક કુવારી દીકરી જેનું નામ શારદા હતું જે માતા દશામાંની ભક્ત હતા શ્રાવણ મહિનાનો સમય હતો તેથી આ છોકરી અને સાંજે

આરતી પણ કરતી હતી એક દિવસની વાત છે જ્યારે સારતા એસોસરાવીને ઘરે આવી રહી હતી ત્યાં અચાનક ભેસો ઊંડા ખાતામાં પડી જાય છે સાંજે માતા દશામાને આરતીનો પણ સમય થઈ ગયો હતો તેથી દશામાંને યાદ કરે છે અને તેમની ભક્તિ

જોઈને માં દશામાં હાજર થાય છે અને મા દશામા આ ભેંસોને ઊંડા ખાડામાંથી બહાર કાઢે છે અને ત્યાંથી મા દશામા એ દીકરીમાં વાસ કર્યો પછી આવા હાથે ચારે દિશામાં વાયુને પ્રસરવા લાગ્યા ને ધીમે ધીમે લોકો આ મંદિરને માં દશામાંના દર્શન

કરવા આવવા લાગ્યા જો જોતા માં સ્થાન પ્રખ્યાત થઈ ગયું લાખો લોકોનો આસ્થાનો પ્રતીક બની ગયું ત્યારથી જહી રોજ દશામાના દર્શન કરવા લાખો લોકોની સંખ્યામાં આવે છે ખાસ કરીને ભાદરવા પૂનમને શ્રાવણ માસમાં દશામાના દિવસોમાં અહીં

મેળો ભરાય છે તે સાથે જ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મંદિરની બહાર એક મોટું બજાર પણ ભરાય છે અહીં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશથી ઘણાબાઈ ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવે છે ને મા દશામા દરેકની મનોકામના પૂર્ણ કરે છે

જરૂર કામ કરે છે દશામાના દર્શન માત્રથી જ્યાં દવા કામનું કરે ત્યાં દુઆ જરૂર કામ કરે છે અને વાંજીયાઓના ઘરે પણ માતાજી પારણા બંધાવે છે દર્શક મિત્રો આગળ લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખો

Leave a Comment