દીકરા ફોટા ઉપર ટચ કરીને આશીર્વાદ લઈ લે જીવન ધન્ય થઈ જશે તારું

આપણે જાણીએ જ છીએ કે ભારતને ધાર્મિક દેશ માનવમાં આવે છે આમાં તો ખાસ કરીને માતા

મોગલને લોકો વધારે પ્રમાણમાં માને છે કહેવામા આવે છે કે માતા મોગલ પર વિશ્વાસ અને આસ્થા

રાખવામા આવે તો દરેક અશક્ય વસ્તુ શક્ય બને છે.આ સાથે દરરોજ હજારો દુખીયારા લોકો માં

મોગલની પ્રાથના કરવા માટે કબરાઉ આવે છે અને દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે હાલમાં

આપણે આવા જ એક પરચા વિષે વાત કરવાના છીએ.હાલમાં અનેક વાતોને સાબિત કરતો એક

કિસ્સો સામે આવ્યો છે જેમાં 28 વર્ષના કોમલ પટેલ માતા મોગલ પાસે આવી પોચયા હતા જ્યાં તેમણે

દર્શન કરીને મણિધર બાપુને 50000 રૂપિયા આપ્યા હતા આ બાદ મણિધર બાપુએ તેને માનતા વિષે પૂછ્યું હતું કે શાની માનતા હતી.

આ બાદ યુવતીએ આસું ભરેલી આંખોમાં જણાવ્યુ હતું કે નાની ઉમરમાં મારા પતિનું દેહાંત થઈ ગયું હતું

અને યુવતીને એક પુત્ર અને એક પુત્રી છે આ બાદ મણિધર બાપુએ જણાવ્યુ કે બેટા હું આજથી મારી દીકરી છે આ બાદ જણાવ્યુ કે માં મોગલ તને શક્તિ આપશે.

આ બાદ મણિધર બાપુએ 50000 માં એક રૂપિયો ઉમેરીને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે માતા મોગલ આપનારી છે લેનારી નથી આ બાદ મણિધર બાપુર જય મોગલ માં કહ્યું હતું.

Leave a Comment