જય કાળભૈરવ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે જાણકારી ચેનલ ઉપર આજે મિત્રો આપણે આ વીડિયોની અંદર કબરાવવા ગામની અંદર આવેલા

મોગલ ધામ વિશે વાત કરીશું અને મિત્રો આજે મોગલ ધામ છે તેની અંદર એક બાપુ છે જે મોગલ માને નોતા માનતા તેના વિશે પણ આજે આપણે આ

વીડિયોની અંદર થોડી ઘણી વાત કરીશું તો ચાલો મિત્રો વીડિયોને આપણે શરૂ કરીએ કેવા છે કે મિત્રો આજે કબરાવવા ગામ છે તે કબરાવવા ગામની

અંદર મોગલ કામ છે વડલાના ઝાડવાના નીચે માં મોગલ વિરાજમાન છે એટલે તેને વડવાળી મોગલ પણ કહેવામાં આવે છે મા મોગલ ને માણેતર મોગલ

પણ કહેવામાં આવે છે કેમકે મા મોગલ ને પોતાના હાથમાં મણીધર નાગને પકડ્યો છે એટલે તેને માણેતર મોગલ પણ કહેવામાં આવે છે અને મિત્રો આજે

માતાજી રહ્યા તેની પાસે કોઈ ફક્ત પોતાની મનોકામના લઈ અને જાય છે પોતાનું દુઃખ લઇ અને જાય છે તો માં મોગલ તેના બધા જ દુઃખ દૂર કરે છે અને

મિત્રો આજે મોગલ ધામની અંદર જે બાપુ રહ્યા તે બાપુ પેલા માં મોગલ ને માનતા નહોતા પણ માં મોકલે બાપુને પરશુ આપ્યું. ત્યાર પછી આજે બાપુ હતા

તેમાં મોગલને માનવા લાગ્યા અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર પૈસા મેકવાની મનાઈ છે બાપુ દ્વારા કહેવામાં આવેલું છે કે આ

મંદિરની અંદર કોઈ પણ એક પણ રૂપિયો મેલવો નહીં અને મિત્રો આજે બાપુ રહ્યા તે 18 વર્ષના કોઈપણ માણસો જાય છે તો બાપુ કોઈપણ જાતનું

ભેદભાવ કર્યા વગર અત્યારે અઢારે વરણના લોકોને દૂર કરે છે અને મિત્રો બાપુ વિશે એમ કહેવામાં આવે છે કે બાપુ અંધશ્રદ્ધામાં જરાય પણ માનતા નથી કે

માનો કે કોઇક માણસ બાપુની પાસે છે અને બાપુને કહેશે કે બાપુ મને આ વસ્તુ નડે છે એટલે બાપુ તેના શબ્દોમાં સીધો જ જવાબ આપે છે કે ભાઈ તને

કાંઈ પણ નડતું નથી કામ ધંધો કર તમને ખબર હોય તો મિત્રો આપણે એક વિડીયો આપણે ચેનલ ઉપર બનાવ્યો હતો કે તમે કોક ભુવાની પાસે જાવ એટલે

દાણા જોવાનું કે તમે કોક જ્યોતિષની પાસે જાવ તો એ તમને એમ કે ભાઈ તમને આગ્રહ નડે છે તમારે આ રચના ધારણ કરવો પડશે પણ જો તમે પાસે જાવ

એટલે તમને છે તો અને સૂકો જવાબ આપે છે કે ભાઈ તને કાંઈ પણ નથી નડતું અને જો તને કંઈક નડતું હોય તો મારો રામ તારા રખવાળા કરવા બેઠો છે

જાતું હરખી રીતે કામ ધંધો કર આવો તમને જવાબ ખાસા સાથે સંતો હોય એ જ તમને આપી શકે એવો છે તો અને સૂકો જવાબ મિત્રો આજે મોગલ ધામના

બાપુ રહ્યા તે આપે છે અને મિત્રો આજે મોગલ ધામ રહ્યું મોગલને લાગશે માનવામાં આવે છે અને મંગળવારનું ખૂબ જ મહત્વ છે આ મોગલ ધામની અંદર

કહેવાય છે કે કોઈક દુખિયા માણસ પોતાના દુઃખ લઇ અને આમાં મોગલ ની પાસે આવે છે તો માં મોગલ તેના બધા જ દુઃખ દૂર કરે છે કોક અધૂરી

મનોકામના લઈ અને મા મોગલ ની પાસે આવે છે તો માં મોગલ તેને મનોકામના પૂર્ણ કરે છે કોકના પુત્ર ન હોય તો માં મોગલ તેને પુત્ર આપે છે આવી જ

રીતે માં મોગલ ઘણા બધા ભક્તોના દુઃખ દૂર કરે છે જે પણ દુખિયા માણસમાં મોગલ ની પાસે જાય છે માં મોગલ તેના તમામ દુઃખોને દૂર કરે છે જો આવાજ માં મોગલના તમારે દર્શન કરવા હોય તો તમે કબરાવવા ગામની અંદર જઈ શકો છો અને મા મોગલના દર્શન કરી શકો છો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *