મોગલમાં ને ટચ કરી આશીર્વાદ લો.છોડીને આગળ નહી જતાં.મોટું પાપ લાગશે.બધી મનોકામના થશે પૂર્ણ

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખો

દૂર થાય છે, તેથી ભક્તો લાખોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન

કરીને દરેક ભક્તો તેમના જીવનમાં આવતી બધી જ તકલીફો દૂર કરતા હોય છે, તેથી હજારો લોકો

કબરાઉ માં બિરાજમાન માં મોગલની માનતા કરવા માટે આવે છે.દરેક લોકોને થાય છે કે આટલું બધું

સત આ મંદિરમાં કઈ રીતે છે તો મણિધર બાપુએ આ વાત વિષે કર્યો હતો એવો મોટો ખુલાસો કર્યો

હતો કે અહીંયા આવતા લોકોની માનેલી મનોકામનાઓ કોઈ ચમત્કારથી પુરી નથી થતી, માં

મોગલમાં વિશ્વાસ છે. અહીં બધા કામ વિશ્વાસથી જ થઇ રહ્યા છે, જો મનમાં તમારો માં મોગલ પ્રત્યે

સાચો વિશ્વાસ હોય તો તે કામ ૧૦૦ ટકા પુરુ થઇ જાય છે.અહીં જે લોકો માં મોગલના દર્શને આવે છે

તે દરેક ભક્તોની આસ્થા માં મોગલ સાથે જોડાયેલી હોય છે, તે દરેક ભક્તોની માનેલી માનતા

જરૂરથી માં મોગલ પુરી કરે છે, મણિધર બાપુએ જણાવતા કહ્યું હતું કે કયારેય અંધશ્રદ્ધામાં વિશ્વાસ

ના કરો, કારણ કે મોટા ભાગના લોકોએ ભગવાનનું નામ લઈને પૈસા છાપવાનો ધંધો શરૂ કરી દીધો છે.જે

જગ્યાએ પૈસા ના લેવાતા હોય તે જગ્યાએ જ સાચા ભગવાન હોય છે. ભગવાન આખી દુનિયાને

આપે છે તેમને પૈસા કે સોનાની કોઈ જરૂર નથી, તે માટે જો તમારા મનમાં વિશ્વાસ હોય તો વ્યકતિ કઈ

પણ કરી શકે છે. તેવી જ રીતે માં મોગલ પર તમારો વિશ્વાસ હોય તો માં મોગલ તમારું કામ જરૂરથી પૂરું

કરશે.તે માટે અહીં હજારો ભક્તો પોતાની માનેલી મનોકામનાઓ પુરી કરવા માટે આવતા હોય છે, જો

તમે માનો તો દિલમાં જ માં મોગલ છે. મંદિરે આવવાની પણ જરૂર નથી. જો તમે મનમાં સાચી

શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ કામ વિચારો તો તે કામ માં મોગલના આશીર્વાદથી પૂરું થઇ જાય છે, આથી
ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડે છે.

Leave a Comment