આઈ શ્રી મોગલ ને અતિ પ્રિય ચરજ | મોગલ સ્થાનક અમદાવાદ

આજે તમે તમને એક વિડીયો એવો બતાવવા જઈ રહ્યા છીએ કે એક વર્ષ પહેલા મોગલમાના સ્થાનકે અહીંયા અમદાવાદમાં આવેલું છે એ માતાજીને ત્યાં

માતાજી ભાઈ ને એમ કીધું હતું કે અહીંયા માતાજીની ચરજ ગવાશે એક વર્ષ થયું અને કુદરતી આજે ચારણ કન્યા ચારણપુર ની દીકરીઓ જે અચાનક

આવ્યા અને કહે છે કે આજે અમારે અહીંયા માતાજીની સામે અમારી ચરજ ગાવી છે તો આજે અમે તમને માતાજીની ચરજ કેવી હોય અને કેવી રીતે ચારણ

કન્યા એમના મુખેથી ગાય છે એ અમે તમને એનો વિડીયો બતાવીશું તો મિત્રો તમે અમારી જોડે જોડાયેલા રહેજો અને હા મિત્રો અમદાવાદ ક્યાં આવેલું છે

એ અમે અમારા વીડિયોની નીચે અમે લખેલું છે તો પ્લીઝ અમે બધાને ઘણા ખરા કમેન્ટ બોક્સમાં આવે છે તમને એડ્રેસ આપો એડ્રેસ આપો પણ અમે

પહોંચી વળતા નથી એટલા માટે પ્લીઝ મિત્રો જો તમને પણ કોઈને હેલ્પ કરી શકતા હો તો હેલ્પ કરજો અને મોગલ સ્થાનક અમદાવાદ ને એડ્રેસ બધાને શેર

કરજો અને તમે google માં સર્ચ મારશો તો તમને મોકલતાના અમદાવાદનું એડ્રેસ મળી જશે ચલો મિત્રો તો વીડિયો ચાલુ કરીએ

 

Leave a Comment