મા મોગલ આજ સુધી ઘણા લોકોને પરચા બતાવ્યા છે આજે તેવી જ રીતે એક મહિલાને શેર માટીની ખોટ હતી તે ઘણી આખડીઓ બાદ પુરી કરી છે.મા

મોગલ આમ તો તેના ભક્તોને આવતા દુઃખ દૂર કરી દે છે અને તેમની સમસ્યાનો અંત લવી દે છે.માતાજીના ભક્તોને પણ કોઈપણ સમસ્યા આવી હોય કે

દુઃખ આવી પડ્યું હોય કે ગમે તેવી કસોટીમાંથી પસા10ર થવાનું હોય મા મોગલને હંમેશા ભક્તો યાદ કરે અને તેમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે.મોગલ

પર જે ભક્ત સાચી શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે તેના વર્ષો જુના અટકી ગયેલા કે તેમને પ્રયાસ છોડી દીધો હોય તેવા કામ. પણ ગણતરીના કલાકો મા જ

થાય છે.મોગલ તો અઢારે વર્ણની માતા છે મા તો દરેકનું ધ્યાન રાખે છે અનવ આજે એવો જ એક બનાવ આપણી સમક્ષ અમે મુકવા જઈ રહયા છો.મા

મોગલની કૃપા તો ઘણી છે આજે એક મહિલાને પરચો આપ્યો છે માતાજીએ મહિલાને લગ્ન કર્યાને લગભગ 10 વર્ષનો સમય વીતી ગયો હતો તેના ઘરે કોઈ

સંતાન ન હતું ત્યારે મહિલાને ઘરે દીકરાનો જન્મ થયો છે અને તેની માનતા પુરી થઈ છે.મહિલા કેબરાવ સ્થિત મા મોગલના મંદિરે દર્શન કરીને બાધા પુરી

કરવા માટે આવી હતી કબરાવ મા મોગલના ધામમાં બિરાજમાન મણીધર બાપુએ મહિલાને આશીર્વાદ આપતા કહ્યું કે મોગલના દર્શન માત્રથી તમારી

મનોકામનાઓ પુરી થઈ જશે.મહિલાએ અહીં બાપુને જણાવ્યું કે મા મોગલની અસીમ કૃપાથી મારે દસ વર્ષે ઘરે દીકરાનો જન્મ થયો છે જેથી આજે સૌ કોઈ

ખુશ છે.આ સમયે બાપુએ દીકરાને ખોળામાં લેતા કહ્યું કે મા મોગલ તો ભાવના ભૂખ્યા છે તેમને તો દાન કે અન્ય કોઈ વસ્તુની જરુર નથી મા તો અહીંથી

દરેકનું ધ્યાન રાખનારી છે.મા મોગલ પર રાખવામાં આવતી શ્રાદ્ધ અને વિશ્વાસ એ તમારી દરેક મનોકામનાઓ પુરી કરવામાં મદદ કરે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *