રુદ્રાક્ષ બદલી શકે છે તમારું જીવન ભરોસો ના હોય તો એકવાર ઓમ લખીને શેર કરી જુઓ બધી મનોકામનાઓ પુરી થશે - Kitu News

રુદ્રાક્ષ સાંભળતાની સાથે જ ધર્મ યાદ આવી જાય અને ભગવાન મહાદેવને યાદ કરવાનું મન થઇ

જાય.તમને કદાચ ખબર હોય કે ના હોય પણ શિવજીની જટામાં અને શૃંગારમા પણ આ રુદ્રાક્ષનો

જ ઉપયોગ કરવામાં આવે છે.રુદ્રાક્ષ એક પ્રકારનો પવિત્ર મણકો છે જે એકમુખી રુદ્રાક્ષથી લઈને ચૌદ મુખી રુદ્રાક્ષ સુધી જોવા મળે છે.સામાન્ય ભાષામાં

કહીએ તો ભગવાન શંકરના આંખમાંથી આંસુ પડેલા તે રુદ્રાક્ષ છે.     આ રુદ્રાક્ષ જો કોઈ માણસ

દ્વારા ધારણ કરવામાં આવે તો તેને શારીરિક અને માનસિક શાંતિ મળે છે.આ સિવાય વ્યક્તિને તેનું

ભાગ્ય તેનો સાથ આપવા લાગી જાય છે.તમે જોયું છે તેમ રુદ્રાક્ષનો ઉપયોગ મંત્રજાપની માળામાં પણ

કરવામાં આવે છે.જો કોઈ ભક્ત શ્રાવણ માસમાં કે પછી સોમવારના શુભ દિવસે તેમજ પૂનમ અને

શિવરાત્રીના દિવસે ધારણ કરશે તો તેને શુભ અને સારા જ પરિણામ મળશે.      આમ તો કોઈપણ

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તમારે સાત દિવસ સુધી સરસવના તેલમાં રાખી મુકવો જોઈએ અને પછી

તેમાંથી કાઢીને સાફ કરીને ત્યારબાદ તેને થોડા સમય માટે પંચામૃતમાં રાખવું તેમજ તેમાંથી બહાર કાઢીને

તેને પવિત્ર ગંગાજળથી સ્નાન કરાવી સાફ કરવો જોઈએ.અને પછી આ રુદ્રાક્ષને તમારે ચંદનનું તિલક

કરવું જોઈએ. અને પછી જ ધારણ કરવો જોઈએ.  જ્યારે તમે રુદ્રાક્ષ ધારણ કરેલો હોય અને

મંદિરમાં જાઓ ત્યારે ભગવાન મહાદેવના શિવલિંગને તમારે જરૂર ટચ કરવું જોઈએ અને

સમયાંતરે પવિત્ર ગંગાજલનો છંટકાવ કરતા રહેવું જોઈએ.રુદ્રાક્ષ ધારણ કરો તે પહેલા તમારે 108

વાર શિવજીના મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ.તમે રુદ્રાક્ષ ધારણ કરી લો ત્યારબાદ તમારે

કોઈ દિવસ કોઈપણ જાતનું વ્યસન ન કરવું જોઈએ.ગંદા હાથે સ્પર્શ કરવું નહિ અને ગમે ત્યાં

તમારે સમજ્યા વગર બેસવું કે રહેવું ન જોઈએ.જેથી રુદ્રાક્ષની પવિત્રતા પર કોઈ અસર

પડી શકે.જો એવું કાંઈ બને તો તમારે પવિત્ર ગંગાજળનો છંટકાવ કરી લેવો.  રુદ્રાક્ષ તમારી

યાદશક્તિ અને માનસિક શક્તિમાં વધારો કરી આપશે.પારિવારિક જીવન સુખમય

બનાવશે.પાપમાંથી મુક્તિ અપાવીને તમારું બાકી રહેલું જીવન સુંદર બનાવશે.આર્થિક સ્થિતિ મા સારો

સુધારો આવશે.રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે ધર્મની સાથે જોડાયેલા રહેશો.તમે તમારી બધી જ

ઈચ્છાઓ પૂરી કરવા માગતા હોય તો લાઈક જરુંર કરો અને શેર કરો અને કૉમેટનમાં ૐ લખવાનું ચૂકતા નહિ.હર હર મહાદેવ.જય ભોલેનાથ.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *