પૂનમ સૌથી મોટી પૂનમ હોય છે આ પૂનમને શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓના અનુસાર શરદ

પૂનમની રાત્રીએ ચંદ્રનાથ કિરણોમાંથી અમૃતની વર્ષા થાય છે અને માતા લક્ષ્મી આજના દિવસે ધરતીનો ભ્રમણ કરે છે

શરદપૂર્ણિમાનનો દિવસ મળતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આવે છે જે પણ રાત્રે જાગીને માતા લક્ષ્મીનું સ્મરણ કરે છે તેને માતા લક્ષ્મી

ને કૃપા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી થતી શરતો પૂનમના દિવસે રાત્રે ખીર બનાવીને રાત્રે ચંદ્રના

કિરણોમાં રાખવામાં આવે છે અને પછી સવારે બધા જ પરિવાર લોકો સાથે મળીને ગ્રહણ કરે છે એટલે કે પ્રસાદ ના રૂપમાં લેશે

એટલા માટે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમની કાયા નિરોગી રહે છે અને માતા લક્ષ્મી પ્રસંગે થાય છે મિત્રો આજના

વીડિયોમાં અમે તમને શરદપૂનમના દિવસે કરવાવાળા એક આસાન ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ કૃપા પ્રાપ્ત થાય છે બધી

બાજુથી ધનનો લાભ થવા લાગે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે કરવાથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપાથી

બધા જ દુઃખ અને દરીદ્રતાથી છુટકારો મળે છે ઘરે કરવા માટે આ વીડિયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ અને જો હજુ

સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરુ કરીએ પૂનમના દિવસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યો છે

આજના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ હોય છે પૂનમના દિવસે સ્નાન કરવાથી બધા જ બાપ ધોવાઈ

જાય છે અને નદીમાં સ્નાન નથી કરી શકતા તો તમારે તમારા ઘરમાં નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી લઉં છું પવિત્ર થઈ જવું જોઈએ ત્યાર પછી લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ હવે તમારે તમારા ઘરમાં કરવાની છે તેની પહેલાં

તમારે તમારા ઘરની એટલે કે પૂજા સ્થાનને સફાઈ કરવી જોઈએ ભાગવતપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનની પૂજાથી વધારે મહત્વ ભગવાનની સેવા કરવાનું હોય છે અને ભગવાનની સે વા કરો ત્યારે અને ભગવાનને સ્નાન કરાવો અને ભગવાનનો

સિંગાર કરાવો તે જ સાચી સેવા કહેવામાં આવે છે એટલા માટે તમારે આ કાર્ય કરવું જોઈએ આમ જોવા જઈએ તો રોજ સફાઈ જરૂર કરવી જોઈએ હવે મિત્રો પૂજા કર્યા પછી તમારે સૌથી પહેલા ભગવાનને ગાયના ઘીનો દીવો કરવાનો છે અને એક સુગંધિત

અગરબત્તી કરવાની છે તેની પણ સ્થાપના કરવાની છે અને તેને પણ ગાયના ઘીનો દુવો કરવો જોઈએ અને તેળા રંગની અને સફેદ રંગની મીઠાઈ નો ભોગ આજના દિવસે ભગવાનને લગાવો જોઈએ અને તમારે ભોગની અંદર પત્ર જરૂર નાખવા જોઈએ કારણ કે

તુલસી પત્ર વગર નથી કરતા આવી રીતે થઈ ગયા પછી તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને આરતી ઉતારવાની છે ઓમ નમો ભગવતે વાસુદેવાય

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *