દુનિયાનું સૌથી મોટું પાપ છે આ એક વસ્તુ જાણો શું છે || - Kitu News

આપણા ધર્મમાં કુલ 18 પુરાણો છે તેમાં શિવપુરાણ એક એવું પુરાણ છે જેમાં મનુષ્ય જીવનને સુખકારી

બનાવવા માટે કેટલાય મંત્ર બતાવ્યા છે પુરાણમાં માતા પાર્વતી અને ભગવાન શિવના સંબંધોનો સાર પણ

જોવા મળે છે શિવપુરાણમાં પાંચ એવા પાપનું વર્ણન જોવા મળે છે જે મનુષ્ય આ જાણતા કરે છે અને તેનો દંડ

ભોગવે છે શિવપુરાણ અનુસાર મનુષ્યને આવા પાપ ભૂલથી પણ ન કરવા જોઈએ તેને કરવાથી ભગવાન

શિવની તમારા ઉપર ક્યારેય કૃપા નથી થતી અને તમારી થી ભગવાન નારાજ થઈ જાય છે અને એ જ કારણ છે

કે લોકો અજાણતા એવા પાપ કરે છે અને શિવજીની કૃપાથી વંચિત રહી જાય છે મિત્રો આ કળયુગમાં ધર્મનો

થોડો પણ ભાગ વધ્યો છે એટલા માટે મનુષ્ય પાપ કરતા રહે છે પરંતુ જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખીને

ધર્મના માર્ગ પર પુરી નિષ્ઠાથી ચાલો છો તો નિરાકાર ઈશ્વરને તમે જલ્દીથી મેળવી શકો છો એટલા માટે તમારે

પાપ રહિત બનવું જોઈએ પાપ રહિત મનુષ્ય બનવું ખૂબ જ સરળતાથી કામ છે પરંતુ જો તમે તેના ઉપર ધ્યાન

આપો. તો અજાણતા પણ તમારેથી એ કામ નહીં થાય અને ઈશ્વરની કૃપા તમને પ્રાપ્ત થઈ શકશે તમે ઘણા

બધા પુણ્ય કરી શકશો પરંતુ તેમ છતાં પણ તમને તેનું પુરુ ફળ નથી મળતું કેમકે તમારી થી આ જાણતા કેટલા બધા પાપ થઈ જતા હોય છે જે પુણ્ય કર્મનું સંતુલન બગાડી દેશે એટલા માટે તમારે આ પાપ વિશે જરૂર

માહિતી લેવી જોઈએ આજના આ વીડિયોમાં અમે તમને એવા પાંચ પાપ જણાવીશું જે ભગવાન શિવે મારવા માતા પાર્વતી ને જણાવ્યા છે શિવપુરાણ અનુસાર કળિયુગના મનુષ્ય જાણતા અજાણતા જ એવા પાપ કરી

બેસે છે અને તેમની કૃપા નથી થતી અને ભગવાનની કૃપા મેળવી પણ નથી શકતા જે પણ વ્યક્તિ આ પાપને નથી કરતા તેના ઉપર શિવ ભગવાનની કૃપા વરસે છે આવા વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતા તેને જીવનમાં

ક્યારેય પણ ધનની કમી નથી થતી અને આવા વ્યક્તિ હંમેશા નિરોગી રહેશે તો ચાલો જાણી લઈએ પેપા કયા છે તો પરંતુ મિત્રો તેની પહેલા જો તમને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલમાં નવા છો તો

સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સાથે શેર પણ જરૂર કરજો તો ચાલો શરુ કરીએ સૌથી પહેલું પાપ

છે માનસિક પાક શિવપુરાણ અનુસાર કળયુગના મનુષ્ય રોજ માનસિક પાપ કરે છે માનસિક પાક તે હોય છે જ્યારે તમે મનમાં બીજા માટે ખરાબ વિચાર લાવો છો જે કોઈ સ્ત્રી વિશે હોય કે કોઈ બીજા વ્યક્તિની સફળતા

વિશે હોય કે પછી કોઈના સૌંદર્યને જોઈને કે મનમાં તેના ખરાબ વિચારો આપવા લાગે છે અથવા તો બીજા કોઈનું ખરાબ થાય એવું મનમાં થાય છે કે પછી ઈશ્વરને પ્રાર્થના કરે છે કે કોઈ સાથે ખરાબ થઈ જાય તો એ

ખૂબ મોટું પાપ છે કોઈ પણ મનુષ્યના મનમાં ભગવાનનું નિવાસ હોય છે એટલે કે તમે મનમાં ખરાબ વિચાર લાવો છો તો તે એ ભગવાનનું અપમાન માનવામાં આવે છે બીજું પાપ છે વાર્ષિક મિત્રો વાંચી પાપ

શિવપુરાણના અનુસાર મુખમાંથી બીજાને ખરાબ કહેવો કે કોઈને દુઃખ પહોંચાડવા માટે ખોટી ભાષાનો ઉપયોગ કરવો મોટો પાપ હોય છે તેને વાર્ષિક પાપ કહેવામાં આવે છે મનુષ્યએ હંમેશા મુખમાંથી સત્ય ભાષા

બોલવી જોઈએ અને મીઠી વાણીનો ઉપયોગ કરવો જોઈએ જે લોકો પોતાના મુખમાંથી ખોટું બોલે છે કટુ શબ્દો બોલે છે કોઈનું અપમાન કરે છે ન કહેવાના શબ્દો કોઈને કહે છે તો તેને પાપ ખૂબ મોટું લાગે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *