મૃત્યુ બાદ પાપ અને પુણ્યનો હિસાબ કેવી રીતે કરે છે યમરાજ?

મિત્રો તમે ઘણીવાર વડીલોને એ કરતા સાંભળી હશે કે જો આપણે જીવન પર ખરાબ કર્મો

કરીએ છીએ તો મૃત્યુ બાદ આપણે આત્માને કેટલીયે ભયંકર યાતનાઓ અને કસ્તોને પડે છેતરણી

નદીમાંથી પસાર થવું પડે છે અને પાપી આત્માને તો પશુઓનો ચીનોથીને ખાય છે પરંતુ ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે

આપણા પાપ અને પુણ્યના લેખક કોણ રાખે છે અને કેવી રીતે યમલોકમાં ધર્મરાજ પાપીઓને સજા આપતા હોય છે આજના

વીડિયોમાં વાત કરીશું આ વિષય પર તો દોસ્તો આપ સર્વે નો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે ધર્મરાજ દ્વારા પાપી

આત્માઓને સજા આપવાનો વર્ણન મળે છે પક્ષી રાજ કરોડથી શ્રી હરીને પ્રશ્ન કરે છે પાપી કયા પ્રકારની યાતનાને ભોગવે છે અને કેવી રીતે ધર્મરાજ ભાભીઓને સજા આપે છે આ પ્રશ્ન પર શ્રી હરિ કહે છે જે નાસ્તી અને મહાપાપી પ્રાણી હોય છે તેમના વિષયમાં

ધર્મરાજ સારી રીતે જાણતા હોય છે તેમ છતાં તેઓ ચિત્રગુપ્ત થી તેમના સુખ અને અશુભ કાર્ય વિશે પૂછતા હોય છે જેના પર ચિત્રગુપ્ત શ્રવણથી પાપી આત્મા વિશે જાણકારી મેળવતા હોય છે અહીં તમારી જાણકારી બ્રહ્માજીના પુત્ર છે જે સ્વર પૃથ્વી અને

પાતાળ લોકમાં વિચરણ કરતા હોય છે તેમના કાન અને નેત્ર દૂરથી જ બધું જોઈ અને સાંભળી શકે તેવા છે તે શ્રવણ અને તેમની પત્નીઓ જ છે જે આપણા બધા વિશે સર્વ જાણતા હોય છે મૃત્યુ બાદ જ્યારે આપણે આત્મા લોકો પહોંચે છે ત્યારે શ્રવણ જ

આપણા જીવન દરમિયાન કરવામાં આવેલ પાપ અને પુણ્ય ના લેખક ચિત્રગુપ્ત ને આપ્યા બાદ ચિત્રગુપ્ત ધર્મરાજ ને બધું જણાવે છે અને પછી જીવાત્માને તેના કર્મોના આધાર પર સજા મળે છે આવી રીતે બાપુના બાપ વિશે જાણકારી મેળવ્યા બાદ યમરાજ તેમને

બોલાવીને તેમનો અત્યંત ભયંકર રૂપ બતાવે છે યમરાજની ૩૨ પૂજાઓ લાલ આંખો અને ત્રણ યોજન જેટલો વિષયકાળ શરીર જોઈને આત્મા ચોર ચોરાવવા લાગે છે ત્યારે ધર્મરાજ થી આજ્ઞા લઈને ચિત્રગુપ્ત જીવાત્માને કહે છે અરે ભાભી દુલાચારી અહંકારી જે

પાપ તારા દ્વારા કરવામાં આવેલ છે તે બધા દુઃખ આપવા વાળા હતા એ જાણતો હોવા છતાં પણ તે બાપુ કેમ કરે? જેવી રીતે હર્ષ અને ઉલ ્લાસ્તે આ પાપો કર્યા છે તો હવે આ સમયે તેના વિશે વિચારીને ભયભીત શા માટે થઈ રહ્યો છે આ વાતો સાંભળીને

જીવનમાં વધુ જોર જોરથી રડવા લાગે છે અને પોતાના દ્વારા કરવામાં આવેલ પાપો વિશે વિચારીને વધુ વિલાપ કરવા લાગે છે ત્યારબાદ ધર્મરાજ પણ ચોરની જેમ બેઠેલા ભાભીઓને તેમને સજા આપવાની આજ્ઞા આપે છે ત્યારબાદ યમરાજની આજ્ઞા લઈને

પ્રચંડ અનેચંદક નામના દૂધ નરકની તરફ દોસ્તો ગરુડ પુરાણ ના અધ્યાય ઉલ્લેખ મળે છે કે નરકની શરૂઆતમાં અગ્નિની સમાજ પ્રભાવ વાળો પાંચ યોજનમાં અને એક યોજના ઊંચો વૃક્ષ છે આ વૃક્ષમાં નીચેની તરફ મોટું કરીને એટલે કે ઊંધો લટકાવીને

સાંકડોથી બાંધવામાં આવે છે તેમને માર મારે છે જીવાતમાં રડે છે ભૂખ તરફથી તડપે છે અને પોતાના કર્યા ઉપર રડે છે પરંતુ તેમની કરુણ પુકાર સાંભળવા વાળો કોઈ નથી હોતો જીવાતમાં યાચના કરે છે પરંતુ તેને લોખંડની લાકડીઓ ભાલા ગદાથી લગાતાર મારે છે અને કહે છે આટલા બધા દુરાચાર શા માટે કર્યા તે ક્યારે સારા કર્મો અને અનનો દાન શા માટે ન કર્યો તે

Leave a Comment