સ્ત્રીની નાભિમાં લગાવો આ વસ્તુ પછી જુઓ કેવી મજા કરાવે છે - Kitu News

આજના લોકોના શોખ ઘણા ઊંચા છે અને એટલે જ આજનો માણસ એના શોખ પૂરા કરવા માટે પૈસા કમાવા ભાગદોડ કરી રહ્યો

છે ઘણા લોકોને નસીબ એટલી હદે જોર કરતા હોય છે કે એમને વધુ મહેનત વગર જ બધી સુખ સાહેબ બી મળી જતી હોય છે તો

ઘણા લોકો એવા છે જે રાત દિવસ તનતોડ મહેનત કરે છે પરંતુ પૈસે ટકે સુખી નથી હોતા હિન્દુ શાસ્ત્રમાં રોજ સવારે ઊઠીને અમુક

વાતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે અને મિત્રો એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે રોજ સવારે કરીને

તમે ભાગ્યશાળી બની શકો છો અને તમારી કિસ્મત પણ પલટી જશે કહેવામાં આવે છે કે જો રોજ સવારે તમે આ કામ કરો છો તો

તમારા ઘરે ધનની છોડો ઉડવાની શરૂ થઈ જશે તો ચાલો જાણીએ એવા કયા કામ છે જે રોજ સવારે ઊઠીને કરવાથી તમે ધનવાન

બની શકો છો સવારે ઊઠીને કરો હથેળીઓના દર્શન રોજ સવારે ઊઠીને તમારી હથેળીના દર્શન કરવા ખૂબ જ સારું માનવામાં

આવે છે સવારે ઊઠીને તમારા બંને હાથની હથેળીઓ જોવાથી તમારી કિસ્મત ચમકી જાય છે અને તમે માલામાલ બની શકો છો

આ સાથે જ સવારે ઊઠીને જમીન ઉપર પગ મુકતાની સાથે જ ધરતી માતાને વંદન કરવું જોઈએ અને સવારે ઊઠીને જ્યારે તમે

તમારી હથેળીના દર્શન કરો છો ત્યારે એની સાથે જ કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્ય સરસ્વતી કરમલે તુમ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ

આ મંત્ર બોલવું જોઈએ મિત્રો આ મંત્રનો અર્થ થાય છે કે હથેળીઓના આગળના ભાગમાં દેવીલ લક્ષ્મી મધ્યના ભાગમાં વિદ્યાની

દેવી સરસ્વતી અને મૂળભાગમાં બ્રહ્માજી નો વાસ હોય છે એટલા માટે હું મારી હાથેડીયોના દર્શન કરું છું સવારે ઊઠીને

ભગવાનના દર્શન કરો વૈદિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારા આરામ કરવાના રૂમમાં કોઈને કોઈ ભગવાનનો ફોટો અચૂક

લગાવો જોઈએ એની પાછળનું કારણ એ છે કે જ્યારે સવારે આપણી આંખો ખુલે તો આપણને સૌપ્રથમ ભગવાનનો ફોટો જ

દેખાય અને આ રીતે ઊઠીને સીધા જ આપણને ભગવાનના દર્શન થાય આવું કરવાથી તમારા બધાનો આખો દિવસ સુખમય

પસાર થાય છે અને જો દરરોજ આવું કરીએ તો તમારી કિસ્મત પણ બદલી જાય છે ઘરના મુખ્ય દ્વાર પર બનાવો આ પવિત્ર ચિન્હ

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના દરવાજા પર સ્વસ્તિક ઓમનો નિશાન વગેરે જેવા ચિન્હો લગાવવા જોઈએ આ ચિન્હો

લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એના કારણે માતા લક્ષ્મીજી પણ તમારા ઉપર પ્રસન્ન થાય છે ઘરના મુખ્ય દ્વાર અથવા દરવાજાની દીવાલ પર આ શુભ ચિન્હો ચોક્કસ પણે લગાવવા જોઈએ અને સવારે ઉઠો એટલે આ ચિન્હોને પગે લાગો

આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે માતા લક્ષ્મીનો સ્મરણ કરવું. તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમારા ઘરનું મુખ્ય દ્વાર ખોલતાની સાથે જ માતા લક્ષ્મીનો સ્મરણ કરવું જોઈએ કહેવાય છે કે ઘરના મુખ્ય દરવાજામાંથી માતા લક્ષ્મી

આપણા ઘરમાં પ્રવેશ કરે છે એટલા માટે સવારે ઊઠીને જ્યારે તમે ઘરનો દરવાજો ઉઘાડો તો માતા લક્ષ્મીનો સ્મરણ કરવું જોઈએ અનેક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરનો મુખ્ય દરવાજો કાળા રંગનો ન હોય કાળા રંગનો દરવાજો હોય ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી એટલે ભૂલે ચૂકે પણ ઘરના મુખ્ય દરવાજાને કાળા રંગનો ન કરવો અને ઘરનો મુખ્ય દરવાજાનું રંગ કાળો પસંદ કરવો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *