નાના ગામડા માં સાક્ષાત માં મોગલ આવ્યા /જાડ નિચે થી/જે માતાજી નથી માનતા એ જોઇલો એક વાર

આ વિડીયો બે મહિના પહેલા નો છે જરૂરથી સાંભળજો અને આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં

નમસ્કાર મિત્રો આપણે કોમેડી વિડિયો હોય પછી લડાઈ ના વિડીયો બહુ ગમે બધા પબ્લિકને એવું બહુ ગમે પરંતુ મિત્રો મને

વિશ્વાસ છે કે મોગલમાના પણ વિડીયો તમને ગમશે મિત્રો ગુજરાતની અંદર મોગલમાના છોરું બહુ જાજા છે કરોડો દોસ્તો હું આજે

તમને એવી ઘટના સમજાવું ગામનું નામ પણ આપું આજે તમે વીડિયો જોઈ રહ્યા છો ને એ હું તમને માહિતી આપીશ ને ખરેખર તમે પણ ધ્રુજી જશો આ માત્ર મૂર્તિ જ નથી પરંતુ આંબો એક છે એની અંદરથી માતાજી મોગલ માં અત્યારે હાલમાં નીકળે છે મિત્રો

અને નાગણી નું સ્વરૂપ લઈને મા મોગલ ગરબે રમવા આવ્યા આજથી અઠવાડિયા જ પહેલાની વાત છે. ઝાઝા દિવસ પણ નથી હું બધા જ વિડિયો બતાવો બસ છેલ્લે સુધી જોજો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. હું પણ આ ગામમાં ગયો હતો ગામનું એડ્રેસ

મોબાઈલ નંબર બધું તમને આપો જો તમે માતાજીને માનતા હશો તો વિડિયો કેમ કે માં મોગલ નો સાક્ષાત પરચો છે. ખરેખર હું પણ રાજી થઈ ગયો અને હું પણ ભાગ્યશાળી છું કે હું આમ મોગલને પગે લાગવા ગયો મિત્રો આજે માતાજી નું મંદિર છે પેલા હું

તમને બતાવી દઉં જોઈલો આંબો પણ છે સાઈડમાં અને લાગણી સ્વરૂપે માતાજી આજ થી 10 દિવસ પહેલાં માતાજી ખોદ નાગ નું સ્વરૂપ આ નાગણી સ્વરૂપ કહેવાય આપણે એ કરી અને માતાજી જે છોકરીઓ ગરબે રમતી હતી ત્યાં રમવા આવ્યા હતા રાતે

આપવા નથી સાચા સમાચાર છે આ સાક્ષાત જોયેલું છે મિત્રો આ ઘટના છે ઉપલેટા તાલુકાના ખાખીજારીયા રાજકોટ જિલ્લાનું ઉપલેટા અને ઉપલેટા તાલુકાનું નાનું એવું ગામ ખાખી જાળીયા. હું તમને એના મોબાઈલ નંબર એડ્રેસ પણ બતાવું. થોડા દિવસો

પહેલા આંબા નીચેથી માં મોગલ નીકળ્યા હતા અને આંબાવાડી મોગલ કહેવાય ત્યારે આખા ગામે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરી હતી ત્યારબાદ માં મોગલ ની એક મૂર્તિ જબરજસ્ત બેસાડી છે જેમ કે ભગુડામાં મોગલ નું માન છે એવું જ અહીંયા

પણ માન છે બધે મોકલતો હરખી જ છે મિત્રો હું તમને એના ટાવર પણ બતાવું જ્યાં મોગલ મા માટે સ્પેશિયલ એક મા લખેલો ટાવર મોટો ઊભો કર્યો છે તે પહેલા આ વિડીયો બતાવી દો તમને આજે આંબાનું ઝાડ છે ઉપર કેરી પણ ઘણી બધી છે અત્યારે

સીઝન છે એટલે મોટો જબરજસ્ત આંબો છે એની અંદરથી વર્ષાબેન આહીર કામળિયા પરિવારની એક દીકરી છે એનો પણ તમને ફોટો બતાવીશ હમણાં ફરી એને સપને આવ્યા એટલે એ તો ભોઈમાં જ છે અને એને કીધું હતું કે હું આ નીચે બેઠી છું મને જલ્દી

બહાર કાઢો મિત્રો પહેલા ગામ લોકો માનતા નહોતા પરંતુ ઘણા બધા પરચા મોગલ માં મોગલ રમવા આવી થોડા દિવસો પહેલા સાગરદાન ગઢવી નો પ્રોગ્રામ હતો તે સાગરદાન ગઢવી ને થાપો માર્યો તો હાથમાંથી કંકુ નીકળ્યું હતું આજે ભોયમાં છે વર્ષાબેન

કરીને તો મિત્રો આનો એટલો પરચો છે વિડિયો હજી લાસ્ટ સુધી જોજો હું તમને સમજાવીશ આ જોઈ લો તમે ટાવર ઉભો કર્યો છે ઠંડા પાણી માટે જમવાની પણ ઘણી બધી સુવિધાઓ છે. હું ખુદાયા ગયો છું ખરેખર હું ત્રીજી ગયો ખરેખર મને એમ લાગ્યું હું

મોગલમાના ચરણોમાં કુવો છે મિત્રો અને મોટો ટાવર એક જે દાતા હતો એને બનાવી દીધો છે ફ્રીજ ઘણા બધા દાતા છે મંદિર પણ દાતાશય બનાવી દીધું છે અને લાખો લોકોને માને છે દિલથી સાંજના સમયે પણ લાખો લોકો જોવા આવે છે અને ખાસ

જ્યારે મોગલ માનો મંગળવાર હોય ત્યારે તો લોકો સમયની એટલું ટ્રાફિક જામ હોય છે વારો પણ નથી આવતો પગે લાગવાનો મિત્રો એક વખત આવજો અને જે લોકોને આવવાની ઈચ્છા છે ને એમાં કોમેન્ટ ની અંદર લખજો કે હું તો આવીશ જ મિત્રો મોગલ

માં તમે માનો છો યાર વિડીયો ખરેખર જોવા જેવો છે આંબાની જે તે મોકલવા નીકળ્યા આંબો પણ તમને હું બતાવું હમણાં ક્યાં નીકળ્યા છે શું નીકળ્યું બધું બતાવું બસ વીડિયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે પૂજા નો સમય હતો અને અમે ત્યાં હાજર રહ્યા

હતા આમાં મોગલ નું મંદિર છે આંબાની નીચેથી મોગલમાનો સ્થળો એટલે કે મોગલમાની મૂર્તિ જવું એકે એનું સ્વરૂપ નીકળ્યું છે અને શ્રીફળ બધાની સુવિધા છે મિત્રો આંબો જોઈ શકો છો કે આની જે કોઈ મારાથી કોઈ તોલ નથી બોલ નથી મારા માટે અને

ખરેખર બહુમાન વધ્યું છે હમણાં મોગલ માનુ તો આના વિશે તમારું શું કહેવું તમે આવવા માંગતા હોય તો કોમેન્ટની અંદર પણ દર્શાવજો કે હું આવીશ જરૂર છે મિત્રો અને એક વખત હું તો એમ જ કહું છું એક વખત જરૂર જાજો ખરેખર દિલથી કહું છું એમ

મને ખૂબ બહુ મજા આવી છે તો આ રીતે સુવિધા છે મિત્રો આજે એક પાછળ કુવો છે અને કુવામાં પણ એવું માનવામાં આવેલી છે મિત્રો કે અહીંયા પણ એક મોગલ માણસ સ્વરૂપ છે અને શ્વાસ છે માતાજી હાજર છે આ કોઈ ફેક વાત નથી આ તો ઓરીજનલ

સાચા સમાચાર છે ઘણી વખત ઘણા લોકો ઉલ્લુ બનાવે એના વિડીયો બહુ વાયરલ થાય છે હવે આ વિડીયો વાયરલ કરો છે ત્યાંથી જ નીકળે છે વર્ષાબેન એને આવી આપેલા તમને ગામનું નામ આપી દઉં માં મોગલ છે મોગલ ધામ સરનામું મોજીલા અને

ગઢડા વચ્ચે ગાયત્રી સ્ટોન પટિયાની વાળી સામે એટલે કે ગામ ખાખી જાણે ઉપલેટા તાલુકાનું મોબાઈલ નંબર પર તમે જોઈ લીધા છે તો વિજયભાઈ નો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો જયેશભાઈનો પણ કરી શકો છો તો મારી હજી એક વખત છે ખાસ નમ્ર

વિનંતી હું એ મારું માન રાખીને એક વખત જાજો હું કદાચ ખોટું બોલતો હતો youtube પણ છોડવા તૈયાર છું બાકી સો ટકા મોગલ નો પરચો છે છે અને છે મિત્રો અને તમને કહું છું ઘણા દીકરા પણ અને તમને કહું છું ઘણા દીકરા પણ આપીએ છીએ અને

એવું કંઈ તમારી કોઈ માનતા હોય તો પણ તમે પૂરી કરી શકો છો કે માતાજી મારો આ તારું કામ કરી દે પછી તમે આવજો માનતા પૂરી કરવાની આવો એટલે મને વીડિયોમાં કોમેન્ટ કરજો મિત્રો જો આ તમે જોઈ શકો છો દૂરથી મેં ઝૂમ કરીને રાતનો સીન લીધો

છે લોકો હતા થોડા દિવસો પહેલા મોટો ડાયરો કરવામાં આવ્યો હતો અને તમારું શું કહેવું ગમે તેની અંદર મને જરૂર લાગ્યો એટલે મને પણ અભિપ્રાય માટે મિત્રો અત્યારે સાંજનો સમય છે અને એક આ વાડી વિસ્તારમાં છે ખાખી જાળીયા ગામની

બાજુમાં રાજકોટ જિલ્લાનું ઉપલેટાનો ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામમાં આગળ તમને એડ્રેસ પણ મેં બતાવી છે તમારા માટે બધી સુવિધા હાજર છે તો કોમેન્ટ ની અંદર દર્શાવજો તમે આવવા માંગો છો બસ મિત્રો આજ માટે એટલું થેન્ક્યુ

Leave a Comment