નવરાત્રિના દિવસોમાં આ રાશિ થઈ જાય સાવધાન - Kitu News

નમસ્કાર મિત્રો મોહનલાલ શાસ્ત્રી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ

મિત્રો નવરાત્રીના દિવસોમાં એટલે કે આવનારા દિવસોમાં 17 સપ્ટેમ્બર થી

ઘણા બધા ફેરફાર થશે તેની વિશે આપણે વાત કરશું મિત્રો રાહુ યુવતી

અને સસ્તા યોગ બને છે મિત્રો આવું ખૂબ જ ઓછું બનતું હોય છે

પરંતુ આ વખતે બને છે સૂર્ય રાહુલની યુવતીથી બની રહ્યો છે

સસ્તા અષ્ટકીઓ આ પાંચ રાશિઓને ખૂબ જ સંભાળીને રહેવાનું છે

અને તેને તેના જીવનમાં ખૂબ જ ઉતરપાથલ જોવા મળશે મુશ્કેલીના સમય આવશે

કઈ પાંચ રાશિના મુશ્કેલીમાં આવી છે તે આપણે વાત કરશું મિત્રો શાસ્ત્રો

અનુસાર જ્યારે કોઈપણ ગ્રહનું ગોચર થાય તો તેની સીધી અસર જે

હોય તે માનવ જીવન ઉપર પડે આપણે જે ગ્રહોના રાજા છે

તે સૂર્ય 17 સપ્ટેમ્બર સિંહ રાશી થી કન્યા રાશિમાં પ્રવેશવા જઈ રહ્યા છે એવામાં જે મેષ રાશિમાં બિરાજમાન રાહુના કારણે યોગ

બને છે અને જેના કારણે જ્યોતિષમાં ખૂબ જ અશુભ ગણવામાં આવે છે સૂર્ય અને રાહુથી બની રહેલા કર્ણે પાંચ રાશિના જાતકને

હું તો કહું છું કે સંભાળીને રહેવું જોઈએ અને પાંચ રાશિ કઈ છે તે તમારે જાણવી જોઈએ જો તમારી રાશિ હોય તો તમારે ખાસ

કરીને સંભાળીને રહેવાનું છે રહેલા વૃષભ રાશિના જાતકો માટે કષ્ટકારી સાબિત થઈ શકે છે તેમના માટે મોટા નિર્ણયો લેવામાં

સમસ્યાઓ આવી શકે છે આ ઉપરાંત વૃષભ રાશી ના લોકો માનસિક તાણમાંથી પસાર થઈ શકે છે હવે પછી આપણે વાત કરીએ

તો યોગમાં મિથુન રાશિના જાતકોના શ્વાસ છે ને અસર કરી શકે છે બતાવી રહ્યો છું તેવા જ પ્રોબ્લેમ તમારી સાથે થઈ શકે છે અને

માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સિવાય મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો પણ બગડી શકે છે તેથી મિથુન રાશિના

જાતકોએ થોડી સાવધાની રાખવાની ખૂબ જ જરૂર છે રાશિના લોકોના નિર્ણય ક્ષમતા પર અસર પડી શકે છે સિંહ રાશિના

જાતકોએ વાણી પર નિયંત્રણ રાખવો જોઈએ નહિતર વાણીની ખામીના કારણે નાણાકીય કારકિર્દીના મોરચેન નુકસાન થઈ શકે છે આ ખાસ વાત છે ધ્યાન રાખજો 17 સપ્ટેમ્બર પછી પ્રતિકૂળ પરિસ્થિતિમાં શાંત રહેવાની જરૂર છે મિત્રો હવે પછીની રાશિની

વાત કરીએ તો મકર રાશિના જીવનમાં થશે ફેરફાર મકર રાશિના વ્યવસાયિક જીવન પર પડી શકે છે અને ઓફિસમાં સાથે આ

લોકોના સંબંધો બગડી શકે છે આ સિવાય મકર રાશિના લોકોને માનસિક તણાવ થઈ શકે છે તેથી પરિવારની સમગ્ર પરિસ્થિતિને જાણ્યા વિના કોઈ પણ બાબતમાં તમારો અભિપ્રાય ત્યારે ન આપો. હવે પછીની રાશિની વાત કરીએ તો છે કુંભ રાશિ કુંભ રાશી

ના જાતકો પર સસ્તા અષ્ટક યોગની આર્થિક મૂળ જે નુકસાન પહોંચાડી શકે છે અને વધતો ખર્ચ તળાવ અને ચિંતા નું કારણ પણ બની શકે છે કુંભ રાશી ના લોકો ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે ઉપરાંત પરિણીત લોકોને જીવનસાથીના નબળા

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે મિત્રો અહીં મેં જે જાણકારી આપી તે ગ્રહોના ચંદ્ર ગ્રહોના આધારિત હોય છે એટલે હું કોઈ એવો દાવો નથી કરી શકતો કે દરેકના જીવનમાં આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે પરંતુ જે મારા એક્સપિરિયન્સ છે તે પ્રમાણે હું તમને બતાવી રહ્યો છું ચાલો ફરીથી મળીશું

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *