નવરાત્રી માં ભૂલ થી પણ ન કરો આ 10 કામ || નહિતર ઘર માં થશે બરબાદી || નવરાત્રી 2022 - Kitu News

હિન્દુ ધર્મમાં નવરાત્રીનું એક ખાસ મહત્વ છે આ તહેવાર માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અર્ચના નો તહેવાર છે અને નવરાત્રિના

નવ દિવસોમાં આદ્યશક્તિ તેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે દેશના ખૂણે ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો

મહિમા જોવા મળે છે લોકો ઉપવાસ કરે છે માતાજીના શૃંગાર કરે છે અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે કેટલાક

લોકો કન્યાભોજ પણ કરાવે છે જે ભક્તો માતાજીની સાચા મનથી પૂજા કરે છે પ્રાર્થના સાંભળે છે અને માતાજી તેમની બધી જ

ઈચ્છાઓ પૂરી કરે છે શાસ્ત્રો અનુસાર નવરાત્રીના ઘણા નિયમો છે જેનો પાલન કરવું ખૂબ જ આવશ્યક છે આ નવ દિવસો માટે

લોકો વ્રત રાખે છે અને દુર્ગામા ની અલગ અલગ રૂપોમાં પૂજા કરે છે આજે અમે તમને નવરાત્રીના વ્રતના અમુક નિયમો વિશે

જણાવો પાલન કરીને તમે લખો છો અને નવરાત્રીના નિયમ સિવાય ભૂલથી પણ નવરાત્રિમાં ન કરવા જોઈએ આ 10 કામ નહીં

તો માતાજી ક્રોધિત થશે તેના વિશે પણ જણાવશો તો મિત્રો આ 10 કામ કયા કયા છે એના વિશે આજના આ વીડિયોમાં ચર્ચા

કરવાની છે અને નવરાત્રીના વ્રતના નિયમો વિશે પણ થોડુંક વાત કરવાની છે અને હજી સુધી તમે અમારી ચેનલ ગરવો ગુજરાતને

સબ્સ્ક્રાઇબ તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલો જે બેલ આઈકોન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈપણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તમને જણાવી

દઈએ કે શાસ્ત્રો અનુસાર અમુક વસ્તુઓને નવરાત્રીના નવ દિવસો માટે વરચિત રાખવામાં આવી છે આ સિવાય અમુક ચીજોને માન્ય પણ રાખવામાં આવી છે એવું કહેવામાં આવે છે કે જો કોઈ નવરાત્રી વ્રતના પાલન કરવાનું ચૂકી જાય તો તેઓને વ્રતનું પુણ્ય

નથી મળતું અને સામું એની જગ્યાએ પાપ મળે છે અને કોઈ પણ લોકો નવરાત્રીના દિવસે વ્રતનું પાલન નથી કરતા. તો તેને

પુણ્યાની જગ્યાએ પાપ મળે છે અને તેનો પાપ સૌથી વધુ કઠોર પાપ હોય છે અને તેના પરિવારને હંમેશા કોઈકને કોઈક સમસ્યા ચોક્કસ આવે જ છે જો કોઈ વ્યક્તિ નવરાત્રીના વ્રતનું પાલન ન કરે તો હવે તમને જણાવીએ નવરાત્રીના દિવસોમાં કયા કયા

કામો ન કરવા જોઈએ જો તે કામો કરીએ તો માતાજી આપણા ઉપર ક્રોધિત થઈ જાય પહેલો તો છે નખ કાપવા નખ કાપવા

લોકોની એક છે પણ નવરાત્રિના નવ દિવસ દરમિયાન ન કાપવા જોઈએ કારણકે નખ કાપવાની પાપ માનવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ નખ કાપે તો તેના ઉપર માતાજી ક્રોધી થઈ જાય છે અને આંખો વરસ તેના પરિવારને સમસ્યાઓનો સામનો કરવો

પડે છે બીજું છે સેવિંગ ન કરવી એટલે કે દાઢી ન કરવી અથવા વાળના કપાવવા નવરાત્રીના નવ દિવસો દરમિયાન જો તમે વ્રત રાખી રહ્યા છો અને પૂજા કરી રહ્યા છો તો સેવિંગ કરવું તમારા માટે વર્જીત છે એટલે કે ડાળી અને મોજ આ નવદુર્ગ શોમાં

કપાવવાથી પાપ લાગે છે અને તેને પાપ માનવામાં પણ આવે છે આવું કરવાથી દેવીમાં ક્યારેય તમારા ઘરમાં નિવાસ નથી કરતા અને તમારા પરિવારને સમસ્યાનો સામનો કરવો પડે છે અને આજના આ વીડિયોમાં જે પણ કામ નથી કરવાના એ અમે જણાવી

રહ્યા છીએ તે આપણા જૂના સમયના દાદા દાદી આપણને કહેતા હશે એટલે કે મોટા માણસોના કહેવા પ્રમાણે નવરાત્રિના

દિવસોમાં કયા કયા કામ ન કરવા જોઈએ એના વિશે આજના વીડિયોમાં વાત કરી છે અને જો તમને લાગે કે આ વીડિયોમાં

કોઈપણ ખોટું કામ જણાવવામાં આવ્યું છે તો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ સાચું કામ છે અને આ ન કરવું

જોઈએ નવરાત્રીના દિવસોમાં નંબર ત્રણ છે ખાલી ઘર મેં રાખવું જો તમે નવરાત્રી માટે કળશ કે પછી માતાની મૂર્તિની સ્થાપના કરી છે તો એવામાં ઘરને ક્યારેય પણ એકલું ન ચડવું જોઈએ કારણકે જ્યાં પણ માતાજી વાસ કરે છે ત્યાં બધા ઘરના સભ્યો હાજ

ર હોય એવું જ માતાજી ઇચ્છે છે એટલા માટે ક્યારેય પણ ઘરને એકલું છોડવું જોઈએ નહીં ચોથો છે માસિક ધર્મ જો તમારા પરિવારમાં કોઈ પણ સ્ત્રી અથવા છોકરીઓના માસિક ધર્મનો સમય ચાલી રહ્યો છે તો આ દિવસો દરમિયાન પૂજવામાં ન કરો તો

તમને ચાલશે અને જો તમે પૂજાપાટ કરશો તો તમને પાપ પણ લાગશે પાંચમું છે ખાંડ પાણી નવ દિવસના આ સમયમાં તમારે લસણ ડુંગળી કે નોનવેજ જેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ માત્ર સાત્વિક ભોજનનો સેવન કરવું જોઈએ અને મિત્રો જો આ

નોનવેજની વાત કરીએ તો નોનવેજ તો આપણને ક્યારે પણ ન ખાવું જોઈએ કારણકે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં અને હિન્દુ ધર્મમાં જેટલા પણ લોકો માને છે તેમને જણાવવામાં આવ્યું છે કે નોનવેજ ભોજનથતી હોવાથી આવું ન કરવાનું જણાવવામાં આવ્યું છે

છઠ્ઠું છે તમાકુ ધુમ્રપાન અને દારૂનું સેવન એ પાપ છે નવરાત્રીના નવ દિવસોને ખૂબ જ શુભ માનવામાં આવે છે એ તો તમે અને અમે બધા જાણીએ છીએ એવામાં તમાકુ ધુમ્રપાન અને દારૂનું સેવન કરવું એ પાપ માનવામાં આવે છે અને જો સ્વાસ્થ્યની રીતે

જોવા જઈએ તો નવરાત્રીના દિવસો સિવાય પણ તમાકુ ધુમ્રપાન કે દારૂનું સેવન ન જ કરવું જોઈએ કારણ કે તે આપણા શરીરને નુકસાન કરે છે સાતમું છે કોઈનું પણ અપમાન ન કરવું યાદ રાખવું કે આ નવ દિવસોમાં ભૂલથી પણ કોઈનું અપમાન ન કર્યો આવું કરનારને માતાની ક્યારે પણ માફી નથી મળતી ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન કરનારને

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *