નવરાત્રી અને દિવાળી મહિનામાં આ રાશિ પર બન્યા 51 વર્ષ પછી સહયોગ - Kitu News

નમસ્કાર હું મોહનલાલ શાસ્ત્રી તમારા બધાનું સ્વાગત કરું છું

મિત્રો ખુબ સારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને આજે એવી

વાત કરવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે ખુશ થશો અને મહેનત

પણ કરશો મિત્રો નવરાત્રીના દિવસો ખૂબ નજીક આવી રહ્યા છે

દિવાળીના દિવસો ખૂબ નજીક આવી રહ્યા છે અને દર વર્ષે ખૂબ સારા

યોગ બન્યા હોય છે તેવી જ રીતે આ વર્ષે 2022 માં અમાસના દિવસ પછી

અથવા તો આપણે ગણીએ તો પિતૃ પક્ષમાં જ અથવા તો અમાસ પિતૃ

અમાસ આવે ત્યારથી લઈને દિવાળી સુધી નોરતામાં પણ એવા યોગ બને છે

અને મિત્રો આ યોગ જે છે તે 51 વર્ષ પછી બન્યા હશે અને મિત્રો 51 વર્ષ પછી

પ્રથમ વખત આ દુર્લભ સહયોગ છે શરૂઆત સિદ્ધિ યોગ એવા બધા જ યોગનું એકસાથે

નિર્માણ થાય ત્યારે અમુક રાશિ ઉપર ઘણા બધા પ્રભાવ પડે છે હું જે અહીં પાંચ રાશિ વિશે વાત કરવા જઈ રહ્યો છું તે રાશિ ખૂબ

જ લકી છે અને તેને આવનારા દિવસોમાં ખૂબ મોટા લાભ થશે અને આપણે એક એક કરીને કઈ કઈ રાશિ છે તેની વિશે આપણે

જરૂરથી વાત કરશું તેની પહેલા જો તમે અમારા ચેનલમાં નવા છો એટલે કે તમે પહેલી બાર વિડીયો જોઈ રહ્યા છો તો આ ચેનલને

સબ્સ્ક્રાઇબ નું બટન દબાવજો જેથી કરીને આવનારા દિવસોમાં તમારા જીવનમાં કેવા ફેરફાર થાય તેના વિડીયો તમે રોજ જોઈ

શકો. હવે મિત્રો આપણે વાત કરીએ કઈ રાશિ છે મિત્રો જો તમારામાં આ રાશિ આવતી હોય એટલે કે તમારી આ પાંચ રાશિ છે

પાંચમાંથી કોઈપણ એક રાશિ તમારી છે તો તમારી આ વીડિયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ અને જે કોઈપણ ની રાશિ

નથી આવી પાંચ રાશિની વાત કરીશ જે કોઈપણની રાશિ ન આવે તો નીચે કોમેન્ટમાં લખજો અને તેનો પણ આપણે વિડીયો

બનાવીશું તેના જીવનમાં કેવા ફેરફાર થાય તેની વિશે આપણે વાત કરીશું અહીં આપણે પહેલા 51 વર્ષમાં એટલે કે 51 પરસ પછી જે દુર્લભ સંયોગ બન્યા છે અને એ રાશિ ઉપર પ્રભાવ પડશે તેની વાત કરશો પહેલી રાશિ જે છે તે છે વૃષિક રાશી ખૂબ લકી છે

મિત્રો કોમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખજો તમારી મનોકામનાઓ જરૂર પૂર્ણ થશે મિત્રો આવનારા દિવસો માં તમારી જે પણ ઈચ્છાઓ હશે તે જરૂરથી પૂર્ણ થઈ જશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *