Navratri 2022: નવરાત્રીના વ્રતમાં શું ખાવું શું ન ખાવું | ગુજરતી ભક્તિ - Kitu News

મિત્રો આ નવરાત્રી 26 સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે અને આ નવરાત્રિના પહેલા દિવસે માતા શેરપુત્રીની પૂજા આરાધના કરવામાં

આવે છે અને કળશ સ્થાપના કરવામાં આવે છે અને કળશ સ્થાપનાનો ખૂબ જ મહત્વ છે પુત્રીના જન્મની કથા નો વિડીયો પણ

મુકીશ તે વિડિયો આપે નવરાત્રીના પહેલા દિવસે સાંભળવો જેથી માતાજીની કૃપા આપના પર બની રહે તો મિત્રો આ નવરાત્રીના

નવ દિવસમાં જોવા પરત રાખવાના હોય ઉપવાસ રાખવાના હોય તો આપને એવો પ્રશ્ન થાય કે આ નવ દિવસ શું ખાવું જોઈએ

શું ન ખાવું જોઈએ તો વીડિયોને અંત સુધી નિહાળતા રહેજો વિડિયો પસંદ આવે તો એક લાઈક ગ્રુપમાં શેનો સંકોચ એક લાઈક

કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આટલું કરી દેજો. તો મિત્રો નવરાત્રીમાં ખાવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ નવરાત્રી

રાખો તો આ વસ્તુ આપે ખાવી સાબુદાણા સાબુદાણાનો લોટ સાબુદાણાની ખીચડી રાજગરાનો લોટ શિંગોડાનો લોટ ફાળો સામો દુધી બટાકા ગાજર કયા ટમેટા જે વસ્તુઓ ખાઈ શકાય છે તો મિત્રો હવે આપણે જાણીએ શું ન ખાવું જોઈએ આપે લસણ

ડુંગળી ઘઉંનો લોટ મેંદો ચોખા રહો ચણાનો લોટ જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો મેં આપને જણાવ્યું નવરાત્રીના વ્રતમાં શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તો મિત્રો આપને આ વીડિયોમાં કંઈ પણ જાણવા શીખવા મળ્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરવાનું ભૂલતા નહિ અને મિત્રોને આ વિડીયો શેર કરી દેજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *