અત્યારે નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે દુર્ગા જેવી ને સમર્પિત છે આ નવ દિવસ નવરાત્રી માં દુર્ગાના શક્તિ સ્વરૂપની આપણે પૂજા

રાતના કરીને જીવન વૃદ્ધિ સાર્થક કરી શકીએ છીએ મા દુર્ગા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે નવરાત્રી

દરમિયાન છો આ પાંચ ચીજો દેખાય સપનામાં તો સુખ સહયોગ અને સારી વાત કહેવાય છે તો સમજવું જોઈએ કે માતા રાનીની

કૃપા આવા ભક્તો પર છે એ પાંચ સંકેત ક્યાં છે પાંચ ચીજ કઈ છે તે વિશે આપણે આ વીડિયોમાં જાણીશું જવાબ ના વિડીયો

પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ની માહિતી આપ સુધી ધન્યવાદ મિત્રો તેને મુક્તિ આપી માએ આ મહિસાસુરનો વધ કર્યો

તે કથા આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ કથામાં બોધ શું છે તે પણ જાણવા જેવું છે માની કૃપા નો સંકેત શું છે આપણા મનનું

પ્રતીક છે એવું મનાય છે મન અનિયંત્રિત થઈ જાય ત્યારે બધું જ ખરાબ થઈ જાય છે ગીતામાં ભગવાને કહ્યું છે કે મોહમાયા થી મન

બેકાબુ થાય છે ક્રોધ આવે છે અને ક્રોધ થી બુદ્ધિ નષ્ટ થાય છે માટે મનને કંટ્રોલ કરવા મનને કાબુમાં રાખવા માટે પણ દેવી

શક્તિની આરાધના થાય છે અને મહિસાસુરના અત્યાચાર દેવોની શક્તિથી દુર્ગાનું પ્રગટ થવું જ્યારે દેવી દુર્ગા પ્રગટ થયા ત્યારે

મહેસાણા સુધી મારવા માટે ભગવાન શિવજીએ તેમને ત્રાસુ આપ્યું હતું તે ત્રણ અંગ બતાવે છે સ્વભાવ ધ્યાન અને વૈરાગ્ય વ્યક્તિ

પોતાના સ્વભાવમાં રહે મેડીટેશન યોગ વગેરે દ્વારા અને મોહમાના રહે મને કંટ્રોલ કરી શકાય છે યોગ દ્વારા અનિયંત્રિત મને શાંત

કરી શકે છે આ ત્રિશૂળ જ શક્તિનું સૌથી મોટું હથિયાર બન્યું છે જેનાથી હંમેશા સુર નો વધ કર્યો 336 શું છે તો આથી ઉપાધિ

તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ત્રિશૂળ ધારણ કર્યું છે તેની આપણે સૌ પૂજા આરાધના કરીએ છીએ અગ્નિદેવે જે શક્તિ નામનો

દિવ્યા શ્રાવ્ય છે જે અગ્નિ અસ્ત્ર પણ કહેવાય છે જે વ્યક્તિને અંધારામાંથી બહાર કાઢે છે એટલે કે નેગેટિવ શક્તિ માંથી માં

પોઝિટિવ સકારાત્મક પ્રભાવ તરફ આપણને લઈ જાય છે માની આરાધના અંધારાને દૂર કરવા માટે પણ નવરાત્રી સુધી માની

આપણે ઉપાસના કરીએ છીએ આરાધના કરીએ છીએ અને આજે શક્તિ છે જે અગ્નિ અસ્ત્ર કહેવાય છે તે જ્ઞાનનો પણ પ્રતીક છે

જેમ કે અંધકાર એ અજ્ઞાનું પ્રતીક છે અને જ્ઞાન એ અજવાળું અને ઉજાસનું પ્રતીક છે માટે દેવીની આરાધના કરવાથી આ નવરાત્રી દરમિયાન જ્ઞાનની પ્રાપ્તિ થાય છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *