તાજા સમાચાર

નમસ્કાર તેના તાજા સમાચારો પર એક નજર કરીએ તો રેશનકાર્ડ ધારકોને મોટો આંચકો લાગવાનો છે

લોકો માટે પણ નવો નિયમ બનાવવામાં આવેલો છે બિસ્કીટના ભાવની અંદર

ગઢડા કરવા ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તલાટી કમ મંત્રીઓ માટે

સરકાર દ્વારા કૃષિના સમાચાર સામે આવ્યા છે એટલે કે સરકાર દ્વારા અગત્યનો

નિર્ણય તલાટી કમ મંત્રીઓ માટે લેવામાં આવેલો છે વરસાદને લઈને પણ હવામાન

વિભાગ દ્વારા મોટી આગાહી જાહેર કરવામાં આવી છે એ ઉપરાંત ગુટકા પાન મસાલા

લઈને અગત્યના અને મોટા સમાચાર સામે આવી ચૂક્યા છે એ ઉપરાંત

ભારતના નિર્ણયના કારણે વિશ્વની અંદર ફરી એકવાર હાહાકાર

મફત વીજળીના નિર્ણય સરકાર દ્વારા એટલે કે કેજરીવાલ સરકાર

દ્વારા ફેરફાર કરવામાં આવેલો છે તો એ સાથે જ મોદી સરકાર

દ્વારા આજે પણ મોટું નિવેદન આપવામાં આવેલું છે એ ઉપરાંત

ચૂંટણી પંચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે 2419 તાલુકા ની

અંદર વરસાદ પણ નોંધાય ચૂકેલો છે અને તમામ સમાચાર મેળવીએ પહેલા ચેનલમાં નવા છો તો સૌપ્રથમ વીડિયોને લાઈક કરી

દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને રોજની કામગીરીને જરૂરી સમાચાર છે

તમારા સુધી સૌપ્રથમ પહોંચી શકે સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો રેશનકાર્ડ ધારકો માટે મોટો આંચકો લાગવાનો છે

સરકારની મફત રાશની યોજના નો લાભ જે પણ લોકો લઈ રહ્યા છે એમની માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે અને નવા અપડે

રાશનકાર્ડ ધારકોને જે મફત અનાજ છે એની હવે કિંમત ચૂકવવી પડશે યુપીએસ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના

નિર્દેશો અનુસાર ધારો કે વિતરણ છે એ બંધ કરી દેવામાં આવવાનું છે પરંતુ પ્રધાન મંત્રી યોજના હેઠળ સપ્ટેમ્બર સુધી મફત ચોખા

આપવાનું ચાલુ રહેશે એ બંધ કરી દેવામાં આવશે અને જેના કારણે લોકોને એની પૈસા પણ ચૂકવવા પડશે તેવો પણ નિર્ણય

લેવામાં આવેલો છે વાહન ચાલકો માટે પણ નવો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય રસ્તાઓ પર ટુવિલર ચલાવતી વખતે હેલ્મેટ

પહેરવું ફરજિયાત છે અને હેલ્મેટ વિના સવારે કરવી એ ટ્રાફિકના નિયમનો ઉલ્લેખન છે અને પારદંડ પણ થઈ શકે છે અને જો કે

નવા ટ્રાફિક નિયમ અનુસાર પણ તમને ₹2,000 નું સ્થાન કપાઈ શકે છે તો ચાલો જાણીએ આ નિયમ બનાવવાની જરૂર કેમ પડી

છે તો કે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યા પછી પણ સ્ટ્રીપને લોક નહીં કરો તો તમારે 2000 રૂપિયા સુધીનું ચલણ કપાઈ શકે છે એટલે કે તમે પટ્ટી બંધ નહીં કરો તો પણ તમારું 2000 રૂપિયા સુધીનું ચલણ કપાઈ

શકે છે લોકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય બનાવવામાં આવેલો છે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પોલીસથી બચવા માટે હેલ્મેટ તો પહેરી લે છે પરંતુ તેમની પટ્ટીઓ લોક કરવાનો ભૂલી જાય છે અને આના કારણે હવે પોલીસે આની ઉપર

પણ ધ્યાન દેવાનું છે જેના કારણે જો તમે પટ્ટી લોક નહીં કરી હોય તો તમારું પણ 2000 રૂપિયાનું ચલણ કપાઈ શકે છે 196 ડી મુજબ પકડાઈ જશો તો તમારે હજાર રૂપિયા નો દંડ ભરવો પડશે જ્યારે પીઆઈએસ વગર હેલ્મેટ પહેરવા ઉપર હજાર રૂપિયા ચલણ કપાય શકે છે એટલે કે સ્ટાન્ડર્ડ હશે તો પણ તમારો હજાર રૂપિયાનો ચલણ કપાય છે

Leave a Comment