છો-કરી પાણીમાં ડૂબી રહી હતી બચાવવા માટે વાંદરાએ લગાવી સલામ પછી જુઓ શું થયું

જ્યારે નદીમાં ડૂબતી દસ વર્ષની બાળકીનો જીવ બચાવ વાનરસેના આવી પછી

જે થયું તે જોઈને એ બધા અત્યારે ચકી થઈ ગયા મિત્રો કહે છે કે જો કોઈ ભક્ત કળિયુગમાં હનુમાનજીને સાચા મનથી યાદ કરે છે

તો હનુમાનજી રૂપ બદલીને તેમની મદદ કરવા જરૂર આવે છે

ને તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આ વિડીયો મિત્રો જો તમે

પણ હનુમાનજીને માનતા હોવ તો જય હનુમાન લખીને નીચે કોમેન્ટ જરૂર

કરજો મિત્રો આ ઘટના છે ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ ની જાત

દિનેશ નામનો વ્યક્તિ તેની પત્ની અને દસ વર્ષની બાળકીની સાથે

રહેતો હતો દિનેશ ગણા વર્ષોથી હનુમાનજીની પૂજા કરતો હતો ને

અઠવાડિયાના દર મંગળવારે નજીકના હનુમાન મંદિરે જઈને પૂજાપાઠ

કરી વાંદરાઓને કેળા ખવડાવીને ઘરે પાછો આવતો હતો મિત્રો એક

વખત દિનેશ ની પુત્રીની શા વરસાદની ઋતુમાં તેના મિત્રો સાથે એક

મંદિર પાસે આવેલી નદી કાંઠે રમવા જાય છે બાળકોએ રમતા રમતા નિશાને

નદીમાં ધક્કો મારી દીધો વરસાદના જોરદાર પ્રવાહને કારણે નિશા

પાણીમાં ડૂબવા લાગી આ જોઈને તેની સાથે રમતા બાળકો ગામમાં

દોડી ગયા ને બધાને આ વિશે કહેવા લાગ્યા બાળકોની વાત એ સાંભળીને

નિશાના માતા-પિતા સાથે ગામના તમામ લોકો નદીકાઠે પહોંચી ગયા

ને તેઓએ જોયું કે નિશા નદીની વચ્ચોવચ ફસાયેલી હતી એવામાં અચાનક એક વાંદરાએ ઝાડ પરથી નદીમાં કૂદકો માર્યો ને

નિશાનો એક હાથ પકડીને તેને નદીના કિનારે છોડી દીધી આ દ્રશ્ય જોઈને બધા અત્યારે ચકી થઈ ગયા લોકોને પોતાની આંખો

પર વિશ્વાસ ન આવ્યો. આ પછી નિશાના માતા પિતાએ રડતા રડતા વાંદરાનો આભાર માન્યોને સાથે તેઓએ હનુમાનજીનો પણ

આભાર માન્યો નિશાના પિતાએ તે જ દિવસે મંદિરમાં પ્રસાદ ચડાવીઓને વાંદરાઓને કેળા ખવડાવ્યા બીજા દિવસે સવારે સૌથી

નવાઈની વાત એ હતી કે અચાનક નિશાના મનમાં હનુમાન છે ને વાંદરાઓ પ્રત્યે ભક્તિ જાગી ગયા ને સવાર ચાન્સ હનુમાનજીના

મંદિરે જવા લાગી તે દરરોજ હનુમાનજીની પૂજા કરતી અને ત્યાં અત્યારે તમામ વાંદરાઓને કેળા ખવડાવતી આજુબાજુના લોકો

કહે છે કે જ્યાંથી નિશાએ આ કર્યું છે ત્યારથી તેના ઘરની પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે તેને સારું જીવન જીવવાનું શરૂ

કર્યું છે નિશાના જીવનમાં આવેલા આટલા મોટા બદલાવને જોઈને બીજા લોકોએ પણ નિશાની જેમ હનુમાનજીની પૂજા કરવાનું શરૂ કરી દીધું. મિત્રો તમને શું લાગે છે

Leave a Comment