પૈસાનું ઝાડ ઉગાડો 100% ગેરંટી - Kitu News

સાહેબ આ વાત છે તમે ઘણી જગ્યાએ સાંભળી હશે અને ખાસ તો અનુભવી હશે કે નાણાં વિનાનો નાથિયો નાણાં વિનાનો ના

થયો અને નાણે નાઠા લાલ નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ સાહેબ માનો ના માનો પણ રૂપિયાનો રંગ તો છે ને

રંગીન જ હોય છે એટલા માટે જ જ્યારે જીવનમાં આપણી પાસે રૂપિયાની હોય ને તો એટલી વાત સમજી રાખજો કે આપણી

પાસે માન સન્માન પણ નહીં જ હોય મોટાભાગના લોકોના જીવનમાં આવું બનતું હોય છે સાહેબ રૂપિયાનું મહત્વ અનાદિકાળથી

છે અને અત્યારે તો ખાસ છે એટલા માટે જ આજે રૂપિયાનું ઝાડ ઉગાડવાની વાત કરવી છે અને આ ખાલી વાર્તા નથી. સો ટકા

તમે તમારા જીવનની અંદર રૂપિયાનું ઝાડ ઉગાડી શકશો. તો આવો ત્યારે વિડિયો સ્ટાર્ટ કરીએ એક ગામના પટેલ એના મિત્ર

વણીને ઘણા વર્ષો પછી મળે છે અને આ તો મિત્ર હતો એટલે સ્વાભાવિક છે કે ખબર અંતર પૂછવાની ઉત્સુકતા હોય જ એટલે

પેલા પટેલને પૂછ્યું કે શું બધું જીવનમાં કુશળ મંગલ છે ને ત્યારે પેલા પટેલ કહે છે કે નથી જીવનમાં કુશળ કે નથી મંગલ બસ જેમ

તેમ કરીને આ દિવસો પસાર કરી રહ્યો છું પટેલ કે નાના છે ને બંને છોકરા છે બંને શહેરમાં રહે છે મહિને દાડે ખાધા ખોરાકી

મોકલાવે અને કેટલું એ સંભળાવીને જાય આમ અમારા જીવનનું ગાડું જેમ તેમ રીતે પસાર થઈ રહ્યું છે ત્યારે પેલા ભણી કે કેતુ

કરતો તો સો ટકા તમે કઈ બચત નથી પેલા પટેલ કે કેવી બચત અને કેવી વાત અને બચત કરવાથી શું ફરક પડે છે કે બચત

કરવાથી શું ફરક પડે છે એ જાણવું છે તો મારો ખુદનો જ આ પ્રસંગ સાંભળ મારી 18 વર્ષની ઉંમરમાં મારી પહેલી નોકરી લાગી

અને મારી પહેલી નોકરીનો પગાર 75 રૂપિયા એ 75 રૂપિયા નો પગાર લઈને હું મારા પિતાશ્રી પાસે ગયો અને કીધું કે પિતાશય

મારો પહેલો પગાર પિતાશ્રી પહેલા તમારી પીઠ થાબડી અને કીધું અને એમને એક વાત કહી કે હું જે વાત કહું છું એ જીવનભર યાદ રાખજો જીવનમાં ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે અને એમને કીધું કે બેટા કદાચ તારો પગાર રૂપિયાની જગ્યાએ 65

રૂપિયા હોત તો તું નોકરી કરત તેને મેં કીધું હા પિતાશ્રી 65 રૂપિયાની એમાઉન્ટ પણ ક્યાં નાની હોય છે કે તારો સેલેરી 65 રૂપિયા જ છે તારા સેલેરીમાંથી તારે દર મહિને 10% ની બચત કરવાની અને આ 10% ની બચત જ્યાં સુધી તું નોકરી કરે ત્યાં

સુધી તારે 10% ની બચત કરતું જ રહેવાનું છે અને આ 10% ની બચત આ સંતાને પિતાશ્રી ની આજ્ઞા પાડી અને આજે હું રિટાયર્ડ થઈ ગયો છું મારી નોકરીને 35 વર્ષ સુધી ચૂક્યા છે આજે 10% ની બચત મેં દસ રૂપિયાથી શરૂઆત કરેલી અને આજે બચત

કરતા કરતા કરતા એની અંદર એ બચતની સાથે વ્યાજ પણ ઉમેરાતું જતું હતું અને વ્યાજની સાથે ચક્રવૃદ્ધિ વ્યાજની તો મને અત્યારે જ ખબર પડી કે આટલો મોટો આંકડો બની શકે અને બધું જ મારી બચત વ્યાજ કે બધું જ ભેગું થઈને આજે મને 96 લાખ

રૂપિયા ભેગા થયા છે અને ૯૬ લાખનું દર મહિને ₹60,000 નું વ્યાજ આવે છે એમાંથી 10,000 હું ધાર્મિક કાર્યમાં વાપરું છું ₹20,000 મારા પૌત્રોના ભવિષ્ય માટે એફડી કરી રહ્યો છું બાકીના ₹20,000 મારી પુત્ર વધુને હાથમાં આપું છું એટલે અમને એટલા પ્રેમથી સાચવે છે એટલા પ્રેમથી રાખે છે એની કોઈ વાત નથી

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *