પાકિસ્તાનને 3000 બોમ્બ ફેંકીને કર્યો હુમલો છતાં આ મંદિરનું કંઈ બગાડી ના શક્યા

યુદ્ધ સમયે પાકિસ્તાને મંદિર પર કર્યો હતો બોમ બ્લાસ્ટ પરંતુ અહીં

માતાજીના ચમત્કાર થી બધા બોમ્બ થઈ ગયા હતા પુરુષ અને પુરુષ આજે પણ આપે છે

ચમત્કારની સાક્ષી જી હા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ

પાકિસ્તાન સરહદની નજીક અને રાજસ્થાનના જેસલમેર થી 120

કિલોમીટર દૂર આવેલા તનોટ માતાજીના મંદિર વિશે જ્યાં દેશ વિદેશથી ભક્તો

આદરપૂર્વક દર્શન કરવા માટે આવે છે વીડિયોની શરૂઆત કરીએ તે

પહેલા જય નોટ માતાજી લખીને કોમેન્ટ જરૂર કરજો ને જેમ બને તેમ

આ વિડીયો શેર કરજો રાજસ્થાનમાં તનોટ ગામને રાજપૂત દ્વારા

વસાવવામાં આવ્યું હતું અને અહીં તાના માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું

જ્યાં માતેશ્વરી તરીકે ઓળખાય છે મંદિરની પૂજા અર્ચના ભારતીય સેનાના જવાનો જ કરે છે

ને નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે

આ મંદિરમાં દરરોજ બપોરે 12:00 વાગ્યાની સાંજે 7:00 વાગ્યે આરતી કરવામાં આવે છે

તનોય મંદિર સામાન્ય લોકોની આસ્થા નું કેન્દ્ર પણ બની રહ્યું છે

1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ મોદીને વિશેષ પ્રતિષ્ઠા મળી છે

તનોટ માતાને રૂમાલની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે માનવામાં આવે છે

કે તનોટ માતા પ્રત્ય લોકો આ મંદિરમાં રૂમાલ બાંધીને માંગતાઓ માને છે ને માનતા પૂરી થયા બાદ શ્રદ્ધાળુઓ ફરિયા મંદિરમાં

આવીને રૂમાલ છોડે છે મિત્રો 1965 ના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા મંદિરની આસપાસ લગભગ અને 450 ગોળાઓ મંદિર

પરિસરમાં ફેકવામાં આવ્યા હતા પરંતુ માતાજીના ચમત્કાર થી આમાંથી એક પણ ભમ ફૂટ્યો ન હતો ને આ ગોમ આજે પણ મંદિ

ર છે પ્રભાવિત થઈને વિવિધ મંદિરોની મુલાકાત લેવાની પત્ર ચડા વગેરેની વાર્તાઓ ભલે સાબિત ન થઈ શકે પરંતુ આજે પણ

એવા ઘણા સાક્ષીઓ છે જેમણે 1965 ના યુદ્ધ દરમ્યાન આ મંદિરની દેવીના ચમત્કારોથી પ્રભાવિત થઈને પાકિસ્તાની લશ્કરી

અધિકારીઓ પણ તેમના દર્શન કરવા આતુર હતા જ્યાં મિત્રો કહેવાય છે કે 1965 ના યુદ્ધ દ્વારા જ્ઞાન માતાના ચમત્કાર સામે ચૂકી

ગયેલા પાકિસ્તાની બ્રિગેડિયર શાહ નવાજખાને ભારત સરકારને વિનંતી કરી હતી કે તેમને અહીંયા દર્શન કરવાની મંજૂરી

આપવામાં આવે લગભગ અઢી વર્ષના સંઘર્ષ પછી ભારત સરકાર તરફથી પરવાનગી મળતા ને ન માત્ર માતાની મૂર્તિના દર્શન કર્યા પરંતુ મંદિરમાં ચાંદીનું ચક્ર પણ ચ ડાવ્યું હતું

Leave a Comment