વિષ્ણુ સહસ્ત્ર નામ નો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપ વાળા હજારો ચરણ મસ્તક સાથે અને વહુ વાળા પરમાત્મા તમને નમસ્કાર હું હજાર નામ વાળા ને હજાર ખોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત પુરુષને નમસ્તે જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જરમાં સેન્ડ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હે વાસુદેવ આપણે આપણને નમસ્કાર હું જે

વાસુદેવના વાસના થી ત્રણેય લોકના વાત વાસના વાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મસ્વરૂપ અને સૌ બ્રહ્માંડનો હિત કરનાર એવા દેવની નમસ્કાર હો જગતનો હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર જેમ આકાશમાંથી પૃથ્વી પર રહેલો પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન

કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિ નું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ છે અને શ્રી હરિ ના ભજન પૂજન વિનાનો માર્ગ માર્ગને કો માર્ગ જાણો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે એ સર્વે તીર્થયાત્રા થી જે પણ મળે છે તે સમગ્ર દૃષ્ટ નો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે એ મનુષ્ય શ્રી હરિ ના મંદિરમાં નિત્ય ત્રણવાર પ્રભાત મધ્યાન અને સહાયકાળ બે

વાર કે એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતોનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વે ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે જેણે શ્રદ્ધા ભક્તિ પૂર્વક સ્ત્રોતોનો ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેને સર્વદાન આપ્યા અને દેવોની રૂડા પ્રકાર પૂજા કરી એમ સમજજો કે

મનુષ્ય દરેક બારસને દિવસે મારી બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આટલો પર લોક માં કોઈ પણ ઠેકાણે ભરી રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે તે અર્જુન છે મનુષ્ય પીપળાને પીપળાની પાસે કે

તુલસીની પાસે બેસી આપ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોનો દાનનો ફળ ગામે જ છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્યશ્રીકૃષ્ણનો સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે તેથી જન્મ મહાભારત વિશ્વ યુધિષ્ઠિર સંવાદશ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણ

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *