ત્રણ મુખી માં ચામુંડા નો ઈતિહાસ

ઊંચાકોટડા એક મોકલ ચોટીલા માં ચામુંડા ના બે મોકલ પણ શું મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું ધાર્મિક સ્થળ છે

જેમાં ચામુંડા ત્રણ મુખ સાથે બિરાજમાન છે જે આ મિત્રો અહીં નો ઇતિહાસ જાણીને તમે પણ માં ચામુંડા ના દિવાના બની જશો

તો ચાલો આપણે જાણીએ કે અહીં માતાજીના ત્રણ મુખ કેવી રીતે પ્રગટ થયા હશે શું હશે અહીં નો ઇતિહાસ કરીએ તે પહેલા માં

ચામુંડા લખીને કમેન્ટ જરૂર કરજો વલસાડ શહેર થી માત્ર આર્ટી કિલોમીટર દૂર નેશનલ હાઈવે નજીક પાકનેરાના ડુંગર પર

આવેલા કિલ્લામાં બિરાજમાન દેવી ચંદ્રિકા નવદુર્ગા અને મહાકાળી માતાની સ્થાપના થઈ છે બેસવા સમયના આ કિલ્લામાં

ચામુંડા માતાની વિશ્વની એકમાત્ર ત્રિમૂર્તિ પ્રતિમાના ભક્તો દર્શન કરે છે શક્તિ સ્વરૂપ માં ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજે છે અને

ભક્તો પણ માના દર્શન માટે આક્રો પથ પાર કરી આ ધામમાં પહોંચે છે. લગભગ 1000 પગથિયાં ચડતા ચડતા સૌના મુખ પર રમતું રહે છે માતાનું નામ નાના-મોટા કે વૃદ્ધ તમામ ભક્તો માટે મંદિર દ્રષ્ટિએ ખાસ સુવિધાઓ ઉભી કરી છે માના ગામમાં ભક્તો

વિવિધ રીતે પોતાને આસ્થાની સાબિતી આપતા હોય છે કોઈક પગપાળા ઘરેથી નીકળે છે તો કોક દરેક પગથિયે સાથીયા પૂરે છે અથવા તો પગથિયે પગથિયે ફુલ મૂકે છે તો અમુક લોકો માતાજીને પ્રસાદ કે થાળ અર્પણ કરે છે આ સ્થાનકમાં શીતળા માતા અને

હનુમાનજીનું મંદિર પણ આવેલું છે તો કિલ્લાની દક્ષિણે પથ્થરની ગુફામાં મહાકાળી માતાનું સ્થાન જ પણ છે આ બે મંદિરોની વચ્ચે વાવ પણ આવેલી છે આસો સુદ આઠમના દિવસે અહીં ભરાતા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન પડે

છે આ દિવસે પારનેરા ગામના તથા સિંચવાડા ગામના લોકો ઘરે આ રમવા ડુંગર ઉપર જાય છે આ ઘરે આવો નું મહત્વ પણ અનિરુદ્ધ છે એક માન્યતા પ્રમાણે માતાજીના મંદિરમાં નવરાત્રી દરમિયાન ગરબો રમવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય

છે નવરાત્રી દરમિયાન અહીં આઠમનો મેળો ભરાય છે ને 3,00,000 જેટલા લોકો આ મેળામાં ભાગ લે છે એની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે આ મંદિરના ઇતિહાસ પર ડોક્યુ કરીએ તો આ મંદિર નો ઇતિહાસ પણ અનેરો છે

શિવાજી જ્યારે સુરતમાં લૂંટ મચાવીને મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે અહીં પારનેરા ડુંગર પર રોકાયા હતા ને માતાજીની ભક્તિમાં થયા હતા કહેવાય છે કે આ દરમિયાન શિવાજી પર હુમલા નો પ્રયાસ થતા મા એ તેમને સંકેત આપ્યો હતો આ

ચમત્કારથી જ શિવાજી પોતાનો જીવ બચાવી શક્યા હતા તો આમ માં ચામુંડા ની કૃપાથી પ્રાચીન કાળથી માંડીને આજ સુધી અસંખ્ય ભક્તોની મનોકામના પૂર્ણ થઈ છે

Leave a Comment