પેટમાં ગેસ થતો હોય તો જમ્યા પેલા એક ચમચી લો એટલે પેટમાં ગેસ ક્યારેય નહિ થાય એક અદ્ભૂત જડીબુટી

નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી

પ્રાર્થના સાથે મિત્રો આજે પેટની બીમારીઓથી ઘણા બધા લોકો પરેશાન તો મોટાભાગના પરેશાન છે અને જે પેટની મુખ્ય

બીમારીઓ છે એમાંની એક બીમારી એટલે ગેસની સમસ્યા ્યા પેટમાં ગેસ થાય ગેસ એક પ્રકારની એમ જ લાગે આપણને કે

હવા ભરાઈ ગઈ છે તો ગેસ થાય ગેસના ગોળા ચડે અને ટૂંકમાં આજે ગેસની સમસ્યા થાય છે પેટમાં ખોરાકમાં ફેરફાર અથવા

પાચનતંત્રની સિસ્ટમને પાછળ પાચનતંત્રની જે સિસ્ટમ છે એમાં ગરબડી ઊભી થાય ત્યારે ગેસ થાય હવે બીજી વાત કરતા પહેલા

એમ કહી દઉં કે આપણી ગેસની સમસ્યા થાય તો એને દૂર કરવા માટેનો એક સરળ દેશી ઉપચાર આજે તમને જે બતાવું છું ત્રણ

ઔષધીઓ છે એનો ઉપયોગ કરવાનો છે અને ત્રણેય એવી ઔષધીઓ છે કે જે ગેસ માટે ખાસ કરીને પેટની બીમારીઓ અને

એમાં પણ ગેસ માટે એમ કહેવાય કે વરદાનરૂપ છે હજારો રૂપિયાની દવા લેવા છતાં પણ જ્યારે ઘણી સમસ્યાઓ કામ ઘણી

સમસ્યાઓ ન મટે ત્યારે આવી એમ કહેવાય કે આયુર્વેદિક ઔષધીઓ છે કે ચપટીમાં આ બીમારીઓ મટાડી દેશે અને એવી જ

રીતે ગેસની પહેલા તમને ઉપચાર કહી દો પછી ગેસ શા માટે પેટમાં થાય છે જો તમે થોડું તમને આજે બતાવ્યા પ્રમાણે ધ્યાન

રાખો તો કોઈ દિવસ પેટમાં ગેસ ન બને પણ આજનો જે ઉપચાર છે પેલા ઉપચાર ની વાત કરું તો જે દેશી ઉપચાર છે એમાં ત્રણ

ઔષધીઓ લેવાની છે ત્રણ ઔષધીઓ એવી છે કે એમાંથી મિત્રો કદાચ એક ઔષધી છે તમારા ઘરે નહીં હોય તો એ તમારે દેશી

દુકાનેથી લાવવી પડશે દેશી આયુર્વેદિક વૈધ ની દુકાન હોય ત્યાંથી લઈ આવવાની અને તેનું નામ છે ચિત્ર કૈક એવી ઔષધી છે કે

જે પેટને લગતી બધી જ બીમારીઓને ચપટીમાં મટાડી શકે છે વગર કોઈ નુકસાન એમ કોઈ પ્રકારનું નુકસાન થતું નથી બીજી

વસ્તુ ઉપયોગમાં લેવાની છે લગભગ મોટાભાગના રસોડામાં હોય છે કદાચ ન હોય તો આ ત્રણ ઔષધીઓ લેવાની છે પેટની

સમસ્યાઓ મટાડવા માટે આક્ષેપ છે એ પેટની બધી સમસ્યા મટાડા ને ગેસ માટે તો રામબાણ છે સમાન માત્રામાં લઇ અને

ત્રણેયના ચૂર્ણ ચિત્ર લઇ આવો તૈયાર ચિત્રકલા એકદમ જુનો પાવડર બનાવી લેવાનો. એમ કહેવાય એને પણ આમાં મિક્સ કરવાનું

અને સંચળ તો સંચળને પણ મિક્સ કરવાનું ત્રણેય ઔષધીઓ સરખી માત્રામાં રાખી અને પછી મિક્સ કરી રાખવાનું જે લોકોને

ગેસ ક્યારેક થતો હોય તો ક્યારેક થવાનું બંધ થઈ જશે દરરોજ પેટમાં ગેસ થતો હોય તો દરરોજ પેટમાં ગેસ બનવાનું બંધ થઈ

જશે એટલે કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો તો દિવસમાં ઓછામાં ઓછા બે વખત આનો ઉપયોગ કરવાનો છે દિવસમાં બે

વખત જમવાના અડધા કલાકથી લઈને 45 મિનિટ પહેલા એક ચમચી આજે ચૂર્ણ છે બનાવેલું એક ચમચી ચૂર્ણ એક કપ જેટલું

ખાલી પાણી લેવાનું એમાં નાખી જવાનું પાણી ઓછું લેવાનું આખો ગ્લાસ નથી જવાનું છે દિવસમાં બે વખત ખાસ લેવાનું છે યાદ

રાખજો અને ત્રણ વખત પણ લઈ શકાય વધારે સમય હોય તો પણ અહીં તમને જે સજેસ્ટ કરું છું દિવસમાં બે જ વખતનો

ઉપયોગ કરવાનો થોડા દિવસ દરમિયાન લગભગ દરરોજ ગેસની સમસ્યા હશે તો તમે અઠવાડિયું ઉપયોગ કરશો એટલે તમને

એમાં જબરદસ્ત પાવરફુલ પરિણામ મળશે કારણોને જાણી અને પછી અને તમે કારણો છે એને દૂર કરો તો જ ગેસની સબસે

જડમૂળથી મટે પછી આવ્યો ઔષધીઓ પણ કાયમ લેવાની હોતી નથી ગેસના મુખ્ય કારણોમાં એક તો ખોરાક છે ખોરાકમાં

અપચો થાય તમે ભારે ખોરાક લેતા હોય વારંવાર બહારનું વારંવાર ખાતા હોય તો ગેસની સમસ્યા થાય બીજું સૌથી મહત્વનું

કારણ હોય ને તો એ છે કે ખોરાક લેવાની અનિયમિતતા તમે ટાઈમ ટેબલ ન જાળવી રાખતા હોય ભોજન લેવાનું બપોરો કરવાનું

વાળુ કરવાનું કે સવારનું શિરામણ કરવાનું જો ટાઈમિંગ તમારું સરખું નહીં હોય તો ગેસની સમસ્યા સો ટકા થશે એટલે દરરોજ

એક જ સમય નિયમિત રાખવાનું ખાસ કરીને બપોરનો ભોજનનો જ સમય સે ખૂબ મહત્વનો છે અને સાંજનું સમય છે એક જ સમય જાળવી રાખશો તો આ ગેસની સમસ્યા નહીં થાય બહારનો ખોરાક બંધ કરીને ઘરનો શોધનાર શોખ જમ્યા પછી તરત

પાણી બંધ કરી દેવાનું અડધા પોણા કલાક પછી જ પાણી પીવાનું એટલે ખોરાકનું શું છે કે પાચન બરાબર થાય અને પાચન બરાબર થાય એટલે જિંદગીમાં કોઈ દિવસ જેવી ગેસ જેવી સમસ્યા થતી નથી

Leave a Comment