પિતૃ પક્ષ એકમનું શ્રાદ્ધ કાગડાને ખવડાવી દો આ એક વસ્તુ - Kitu News

સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો ભાદરવા મહિનામાં શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે

પૂનમના દિવસથી લઈને અમાવસ્યા સુધી આ શ્રાદ્ધ રહેશે મિત્રો પિતૃ પક્ષમાં

કાગડાને આ વસ્તુ ખવડાવી દેવાથી તમારી કિસ્મત ચમકી જશે અને

તમારા પિતૃઓ તૃપ્ત થશે પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને

તમારા ઘરમાં પિતૃદોષ હોય તે પિતૃદોષ પિતૃ આશીર્વાદ માં બદલી

જશે અને પિતૃઓના આશીર્વાદથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે

મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોની અંદર એવું કહેવામાં આવ્યું છે

કે આજના દિવસે આપણા પૂર્વજો ધરતી ઉપર આપણા ઘરે ભોજન કરવા આવે છે

યમરાજ 16 દિવસ સુધી પિતૃઓને રજા આપે છે એટલે કે ધરતી ઉપર ભ્રમણ

કરવા માટે તેને રજા મળે છે મિત્રો એટલા માટે આજે શ્રાદ્ધનું મહત્વ ખૂબ જ વધી ગયું છે

જે લોકો આજે શ્રાદ્ધ નથી કરતા એટલે કે પિતૃઓને ભોજન નથી કરાવતા તેના ઘરે પિતૃદોષ લાગી જાય છે

અને જે લોકો આજના દિવસે પિતૃઓને ભોજન કરાવે છે તેના ઉપર હંમેશા પિતૃઓના આશીર્વાદ બન્યા રહેશે એટલા માટે

આજના દિવસે અમે જે પ્રમાણે બતાવીને તે પ્રમાણે તમારે ઉપાય કરીને પિતૃઓને ભોજન કરાવવું જોઈએ જો આવી રીતે ભોજન

કરાવશો ને તો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા પિતૃઓ તૃપ્ત જરૂર થશે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી

શકાશે મિત્રો આજના દિવસે પિંડદાન દર્પણ હવન અને અન્નદાન નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કહેવામાં આવે છે કે

શ્રાદ્ધના દિવસે પૂર્વજો પોતાના પરિવારના આથોથી તર્પણ સ્પીકર કરે છે માન્યતા એવી છે કે જે ભક્તો પૂરી શ્રદ્ધાથી ભગવાન

ઉપર વિશ્વાસ રાખીને શ્રાદ્ધ કરે છે તેના બધા જ દૂર થઈ જાય છે આજના દિવસે દાન કરવાથી કુંડળીમાં જે પણ દોષ હોય તે દૂર

કરી શકાય છે મિત્રો આ વીડિયોમાં અમે તમને શાસ્ત્રોમાં બતાવવામાં આવેલો એક અસરકારક અને આસાન ઉપાય બતાવવા

જઈ રહ્યા છીએ આ ઉપાય ને કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મળે છે અને પિતૃદોષ પિતૃ આશીર્વાદમાં બદલી જાય છે મિત્રો આ

ઉપાય ને સાચી રીતે સમજવા માટે તમારે અમારા આ વીડિયોને અંત સુધી નિહાળતો રહેવો જોઈએ આ વાતનું ખાસ ધ્યાન

રાખવાનું છે મિત્રો આજના દિવસે એટલે કે શ્રાદ્ધના પહેલા દિવસે તમારે એક ઉપાય કરવાનો છે સૌથી પહેલા સવારમાં તમારે

વહેલા ઊઠીને સ્નાન કરીને સ્વસ્થ થઈ જવાનું છે ત્યાર પછી તમારે તમારા પૂજાસ્થાનમાં બેસવાનું છે પૂજાસ્થાનમાં બેસીને તમારી

પૂજા સ્થાનની બાજુમાં દક્ષિણ દિશા તરફ હોય એટલે કે દક્ષિણ દિશા પડતી હોય ત્યાં તમારે એક બાજોટ રાખવાનો છે તેની ઉપર

કપડું પાથરવાનું છે લાલ કલરનું અથવા તો પીળા કલરનું કપડું તમે પાથરી શકો છો ત્યાર પછી તમારે તેની ઉપર તમારા પિતૃઓની ફોટો રાખવાની છે તેની સ્થાપના કરવાની છે જો તમારી પાસે તમારા પિતૃઓની ફોટો ન હોય તો તમારે તેની જગ્યાએ

વિષ્ણુ ભગવાનની ફોટાની સ્થાપના તમે કરી શકો છો ત્યાર પછી તમારે તમારા પિતૃઓની ફોટાની સામે સૌથી પહેલા ભગવાનને ચંદન થી ચાંદલો કરવાનો છે એટલે કે પિતૃદેવને ચંદનથી ચાંદલો કરવાનો છે ત્યાર પછી એક ગાયના ઘીનો દીવો કરવાનો છે જો

તમે ગાયના ઘીનો દીવો ન કરવા માંગતા હોય તો સરસોના તેલનો દીવો પણ તમે અહીં કરી શકો છો ત્યાર પછી સુગંધ સુગંધ તો બધી સળગાવાની છે આજના દિવસે પિતૃઓને ગોળનો ભોગ લગાવી શકો છો મીઠાઈ નો ભોગ લગાવી શકો છો અથવા તો તમે

સાકરનો ભોગ પણ લગાવી શકો છો ત્યાર પછી તમારે દેવાને થાળીમાં રાખીને પિતૃ દેવની આરતી ઉતારવાની છે આટલું કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *