રાધાજી નું મૃત્યુ કેવી રીતે થયું હતું ? શું હતી તેમની અંતિમ ઇચ્છા ? - Kitu News

રાધાકૃષ્ણ ભક્તો આજે આપણે જાણીશું કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા એટલે કે રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું? શું હતી તેમની અંતિમ ઈચ્છા પહેલી વાર કૃષ્ણ રાધા થી ક્યારે દૂર થયા જ્યારે મામા અને બલરામને મથુરામાં ઉજવાય રહેલા ઉત્સવમાં આમંત્રણ આપ્યું વૃંદાવનના લોકોને જ્યારે આ વાતને ખબર પડે તો તે બધા દુઃખી થઈ ગયા પરેશાન થવા લાગ્યા તો બીજી બાજુ નંદબાબા

ચિંતા કી ઘેરાઈ ગયા હતા વૃંદાવન વાસીઓ કૃષ્ણના રથની આજુબાજુ ઉભા હતા દરેકની આંખોમાંથી અસરોની ધારા વહી રહી હતી પરંતુ મથુરા જતા પહેલા શ્રીકૃષ્ણ ના મનમાં ચાલી રહેલી દરેક ગતિવિધિને જાણતા હતા તે બંનેને બોલવાની કે કોઈ વાતચીત કરવાની વધારે જરૂર ના પડી અને આખરે કૃષ્ણ રાધા ને અલવિદા કહીને તેનાથી દૂર જતા રહ્યા પરંતુ વિધિનું વિધાન કંઈક અલગ

જ હતું રાધાજી ફરી એકવાર કૃષ્ણને મળ્યા રાધાજી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા પહોંચ્યા તો તે ખૂબ જ પ્રસન્ન થયા બંને આંખોથી અને તેમના આભાવથી વાતો કરે શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે રાધાજીને કૃષ્ણની નગરી એટલે કે દ્વારિકામાં કોઈ જ જાણતું નહોતું રાધાજીના કહેવા અનુસાર કૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકા ના રૂપમાં નિયુક્ત કર્યા તે દિવસ પર મહેલમાં રહેતા

અને મહેલના લગતા કાર્યોને જીવંતપૂર્વક ધ્યાન રાખતા જ્યારે પણ મોં પણ મળતો ત્યારે દૂરથી કૃષ્ણના દર્શન કરી લેતા પરંતુ એક દિવસ રાધાજી મહેલમાંથી અચાનક જ ગાયબ થઈ ગયા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ધ્યાન લગાવીને જોયું તો તે તરત તેમની પાસે પહોંચી ગયા હતા પોતાના અલવિદા કહી રહ્યા હતા ત્યારે ભગવાને તેમને પૂછ્યું કે તે આ અંતિમ સમય છે અને તે હતી કે તેને

અંતિમ વખત ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી તેમની વાંસળીના મધુર સ્વરને સાંભળવા છે ભગવાન શ્રીકૃષ્ણએ વાંસળી સંગીત વગાડવાનું શરૂ કર્યું અને એ જ સમયે વાંસળીના સંગીતને સાંભળતા સાંભળતા પોતાના શરીરને ત્યાગીતો અને શાસ્ત્રોમાં એ પણ

ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ ત્યાર પછી કોઈ દિવસ વાંસળી વગાડી નહોતી તે પણ ઉલ્લેખ છે કે તે જ સમયે તેમણે તે વાસ લઈને તોડી નાખી હતી અને અંતિમ વાર મધુર સંગીત સાંભળી રાધાજી દેવલોક આવી ગયા હતા અને એમ પણ કહેવાય છે કે જ્યારે વાપરયુગમાં અવતાર લીધો ત્યારે માતાજી લક્ષ્મી રાધારાણીના રૂપમાં જન્મ લીધો હતો જેથી તે મૃત્યુલોપમાં પણ સાથે રહી શકે તો ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા એટલે કે રાધાજીની અંતિમ ઈચ્છા અને તેમનું મૃત્યુ આવી રીતે થયું

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *