રડવાના દિવસો પૂરા થયા || શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર પછી | રાજાની જેમ જિંદગી વિતાવશે આ રાશિના લોકો - Kitu News

તમારા બધા જ લોકોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે આવનારા શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારના દિવસે આ રાશિ ના

બધા જ દુઃખ અને દૂર કરી દેશે આવનારા દિવસોમાં તમને તમારી મહેનતનો ફર જરૂર પડશે તેમજ તમારા ઘરમાં ચાલતી સમસ્યાનો પણ અંત થઇ જશે જે લોકો ગણાય લાંબા સમય છે તેમના માટે પણ આવનારા સમયમાં સારા સમાચાર મળી શકે છે

પરિણીત લોકોનું જીવન આવનાર સમયમાં ખુશીથી અને મહાલક્ષ્મી કૃપા ના લીધે જ તમને આવનારા સમયમાં મળી શકે છે

12 ઓગસ્ટ, શુક્રવારના રોજ સૌભાગ્ય તથા પ્રજાપતિ નામના બે યોગ બની રહ્યા છે. તુલા રાશિને અટકેલા પૈસા પરત મળશે.

વૃશ્ચિક રાશિની દિવસની શરૂઆત સારા સમાચારથી થશે. ધન રાશિના જાતકોને મુશ્કેલીઓમાંથી રાહત મળશે. મીન રાશિના નોકરિયાત વર્ગ માટે દિવસ સારો રહેશે. આ ઉપરાંત મિથુન તથા કર્ક રાશિને બિઝનેસમાં નુકસાન થવાની શક્યતા છે. આ

રાશિનો નોકરિયાત વર્ગ કામમાં વ્યસ્ત રહેશે. કન્યા રાશિને નવી યોજનામાં સફળતા મળવાની શક્યતા ઓછી છે. અન્ય રાશિ માટે દિવસ સામાન્ય રહેશે.

12 ઓગસ્ટ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

પોઝિટિવઃ- સમયની થોડી મિશ્રિત અસર થશે. તમારો આત્મવિશ્વાસ જાળવીને તમે તમારા કાર્યને શ્રેષ્ઠ રીતે પાર પાડી શકશો. નજીકના મિત્રની સલાહ અને સહકાર તમને તમારી યોજનાઓને સાર્થક બનાવવામાં મદદ કરશે.

નેગેટિવઃ- કોઈ અયોગ્ય કે ગેરકાયદે કામમાં રસ લેવાથી અપમાનજનક સ્થિતિ પેદા થઈ શકે છે. વળી, કેટલાક એવા ખર્ચા પણ થશે જેના પર કાપ મુકવો શક્ય નથી. નકારાત્મક બાબતોને યાદ રાખવાથી તમારી કાર્યક્ષમતા ઓછી થઈ શકે છે.

પોઝિટિવઃ- સમય પ્રમાણે ગતિવિધિઓ પણ બદલાઈ રહી છે. તમે તમારી આસપાસના વાતાવરણમાં કેટલાક ફેરફારો અનુભવશો. આ ફેરફાર તમારા અને પરિવારની વ્યવસ્થા ઉપર પોઝિટિવ અસર પડશે. કેટલીક નવી યોજનાઓ પણ બનાવવામાં આવશે.

નેગેટિવઃ- કોઈપણ નિર્ણય લેતા પહેલા વરિષ્ઠ અથવા અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ મહત્ત્વપૂર્ણ છે. બિનજરૂરી વસ્તુઓ અને પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે ગભરાવાને બદલે સમાધાન શોધો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *