ગુજરાત નજીક સિસ્ટમ વિસ્તાર જુઓ

આપ સૌનું હાર્દિક સ્વાગત છે

કે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની શકે છે અને કઈ તારીખે બનવાનું છે

તે આપણે આજના વીડિયોમાં લાઈવ જોઈશું મિત્રો દક્ષિણ ભારતમાં બનેલી સિસ્ટમ આજે ગુજરાતમાં આવી જશે અને

ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે ભારે વરસાદની આગાહી છે આજે તથા આવનારા દિવસોમાં ગુજરાતના

કયા કયા ભારે વરસાદ થઈ શકે તથા આ નવો વરસાદી રાઉન્ડ કઈ તારીખ સુધી જોવા મળી શકે તે આપણે આજના વીડિયોમાં

લાઈવ જોઈશું તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વીડિયોને લાઈક કરી તમારા મિત્રો સાથે અવશ્ય

શેર જેથી તે પણ વરસાદ અને વાવાઝોડાની બિલકુલ લાઈવ આગાહી તેમના ફોનમાં જોઈ શકે અને સવારે 9:00 વાગે અહીંયા

તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે ક્યાંય વરસાદ નથી ગુજરાતનું વાતાવરણ એકદમ કોરું છે અને તડકો

પણ નીકળેલો છે પણ મિત્રો 30 તારીખે અને સવારે 10:00 વાગે છોટા ઉદેપુર બાબરા દાહોદ પીપલોદ ગોધરા ડાકોર બાલાસિનોર

કપડવંજ લુણાવાડા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી જશે જ્યારે 30 તારીખે અને બપોરે ચાર

વાગે વલસાડ બીલીમોરા નવસારી સુરત બારડોલી આપવા વાપી ખડોલી કપરાડા વાણી સાપુતારા વાંકલ કોસંબા ભરૂચ સિનોર

ડેડીયાપાડા ઉમરપાડા ખાપર ટંકાલા વડોદરા કરજણ જંબુસર ડભોઇ બોડેલી ચાંપાનેર બોરસદ આણંદ તારાપુર છોટા ઉદેપુર

ડાકોર મેમદાવાદ અમદાવાદ ગાંધીનગર બાયડ અપડવંજ બાલાસિનોર લુણાવાડા ગોધરા પીપલોદ માણસા પ્રાંતિજ હિંમતનગર

વડનગર મોડાસા મંડાલી માલપુર બાયડ તથા વિરમગામ દસાડા કડી કુડા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે

Leave a Comment