2022 ક્યારે છે ? જાણો રક્ષાબંધનનુ શુભ મુહૂર્ત કથા મહિમા - Kitu News

જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત રાખડી બાંધતા સમયે કયો શ્લોક બોલવો જોઈએ આ દિવસનું મહત્વ તથા આ પવિત્ર દિવસ સાથે જોડાયેલી તથા આ વીડિયોમાં સાંભળીશું મિત્રો ભાઈ

અને બહેનના આ પવિત્ર પ્રેમનો પર્વ એટલે કે રક્ષાબંધન જે દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવે છે પરંતુ આ વર્ષે 2022 માં પૂર્ણિમાની બે તિથિ આવી રહી છે એટલે કે એની માની તિથિ બે દિવસ 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ એમ બે દિવસે

પૂર્ણિમાના તિથિ આવી રહી છે તો આ બે દિવસમાં કયો દિવસ રાખડી બાંધવા માટેનો શુભ અને પવિત્ર દિવસ છે તે આ વીડિયોમાં જાણીશું મિત્રો તારીખ 11 ઓગસ્ટ સવારે પાંચ કલાકે સાત મિનિટે પૂર્ણિમા તિથિની શરૂઆત થઈ જાય છે જ્યોતિષ

પંચાંગ અનુસાર 11 તારીખે પૂર્ણિમાની તિથિની શરૂઆત ભદ્રકાળમાં થાય છે પત્રકારનો સમય સવારે પાંચ કલાકે 17 મિનિટે શરૂ થાય છે સાંજે 8:00 કલાકે 51 મિનિટે પૂર્ણ થાય છે તો જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસારભદ્રા નો સમય માનવામાં આવે છે આ

સમયમાં બહેને પોતાના ભાઈને રક્ષા સૂત્ર ન બાંધવો જોઈએ આમ સવારે 5:00 કલાક 17 મિનિટેથી લઈને રાત્રે 8 કલાક 51 મિનિટ સુધી પધરા નો સમય છે આ ગોધરા નો સમય ને અશુભ માનવામાં આવે છે પધરા એટલે કે બ્રહ્માજીના શ્રાપથી શ્રાપિત

થયેલો અશુભયુગ હાથી આ યુગમાં કોઈ શુભ કાર્ય પણ નથી કરાતા જ્યોતિષ 55 કહેવાય છે કે પધરા જ્યારે અંતિમ સમયમાં હોય ત્યારે બહેને ભાઈને રાખડી બાંધી શકે છે આમ 851 પછી બહેન ભાઈને રાખડી બાંધી શકે છે પરંતુ જે બહેન પોતાના ભાઈને

સંધ્યા પછી રાખડી બાંધવા નથી જતી તો તેને તારીખ 12 ઓગસ્ટના દિવસે રાખડી બાંધવાનો ઉત્તમ સમય છે તારીખ 12 શુક્રવારના દિવસે 11 કલાકે 37 મિનિટથી 12 કલાક 37 મિનિટ સુધીનું અભિજીત મુરત છે કહેવાય છે કે આવે છે બહેન તેના

ભાઈને રાખડી બાંધે તેને દરેક કાર્યમાં જીત થાય છે તેના દરેક કાર્યમાં આવી વૃદ્ધિ થાય છે આથી આ સમયને ઉત્તમ ગણવામાં આવ્યો છે અને જ્યોતિષ પંચાગની દૃષ્ટિએ જોઈએ તો રક્ષાબંધનમાં તેનું શુભ ઉત્તમ દિવસ તારીખ 12 ઓગસ્ટ 2022 શુક્રવારનો

દિવસ સૌથી ઉત્તમ રહેશે તો મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે છે હવે જોઈએ રક્ષાબંધનનો મહાત્મા મિત્રો પવિત્ર એવો રક્ષાબંધનના દિવસ આધારકાર્ડ સ્નાન કરી હતી પરિવાર રાખડી જોઈએ કારણકે શુભ કાર્ય માટે પ્રથમ પૂજનીય છે ત્યારબાદ

ભગવાન શ્રીકૃષ્ણ રાખડી બાંધવી વરસાદમાં 100 મીઠાઈ ધરાવી પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ભાઈને રાખડી બાંધવાની રાખડી પોતાના ઇષ્ટદેવને કરવાથી અને ભાઈની સુખાકારી કાર્ય માટે ચોખા જોવા જોઈએ જે ખંડિત ન હોય

તેનું ખાસ ધ્યાન રાખો એની સુખ સમૃદ્ધિ અને કલ્યાણકારી માટે શુભ આશીર્વાદથી વખતે શ્લોક બોલવો કે એ એના બધા બલિરાજદાન વેધર અશોકભાઈ આવી જાય છે દેવતાઓ તેમની રક્ષા કરે છે આમ સંરક્ષણ ક્ષેત્ર એટલે કે રાખડી એ માત્ર દોરા નો

જ બંધન નથી પરંતુ ભાઈ બહેનના હૃદયનું પવિત્ર બંધન છે આજના આજ શુભ દિવસની રક્ષાબંધન પણ કહેવામાં આવે છે કે આ દિવસે બહેન તેના ભાઈને બેન પ્રેમથી રક્ષા સુત્ર બાંધે છે લાંબુ આયુષ્ય અને દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરે છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *