આ જગ્યા ઉપર બાંધી દો એક રાખડી - Kitu News

મિત્રો આ જગ્યા ઉપર બાંધી દો એક રાખડી તમારી કિસ્મત ચમકવા લાગશે ધન્ય વર્ષા થશે માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં જરૂર

પ્રવેશ કરશે તમારા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો તેનું નિવારણ મળશે જે પણ સમસ્યા હશે ધનની હોય કે નોકરીની હોય કે પછી ધંધાની હોય જે પણ સમસ્યા તમને સતાવી રહી હોય તે બધી જ સમસ્યાનો અંત આવશે માત્ર આ જગ્યા ઉપર એક રાખડી

બાંધવાથી તો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં મિત્રો આશા કરીએ છીએ કે તમે બધા સુખી અને સંપન્ન હશે મિત્રો તમને બધાને રક્ષાબંધનની શુભકામનાઓ મિત્રો આજના આ વીડિયોમાં અમે વાત કરીશું રક્ષાબંધન વિશે રક્ષાબંધનના

દિવસે તમારે એક ઉપાય કરવાનો છે જે એકદમ કારગર અને રામબાણ ઉપાય શકે રક્ષાબંધનનો દિવસ છે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ પવિત્ર દિવસ ગણવામાં આવે છે આજના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને મિત્રો આજે તમારે એક

ઉપાય કરવાનું છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે સવારમાં પહેલો ઉઠવાનું છે સ્નાન કરીને સ્વસ્થ થઈ જવાનું છે ત્યાર પછી તમારે તમારા ઘરની આસપાસ જ્યાં હનુમાનજી ભગવાનનું મંદિર હોય ત્યાં જવાનું છે ત્યાં જઈને તમારે આ ઉપાય કરવાનો

રહેશે મિત્રો ઉપાય કરવાથી જીવનમાં જે પણ આર્થિક સમસ્યા હોય તે દૂર થઈ શકે નોકરી ધંધાને લગતી સમસ્યા હોય તે દૂર કરી શકાય છે અથવા તો તમારા જીવનમાં જે પણ પ્રોબ્લેમ આવી રહ્યા હોય તમારી કોઈ એવી ઈચ્છા છે જે પૂર્ણ થઈ રહી હોય લાંબા

સમય સુધી તમારા બનતા કાર્ય બગડી જતા હોય બરાબર ન ચાલી રહ્યા હોય કે પછી કોઈ પણ સમસ્યા તમને મુશ્કેલીમાં મૂકી રહી હોય તે બધી જ સમસ્યાઓથી તમને છુટકારો મળી શકે છે માત્ર આ એક ઉપાય કરવાથી મિત્રો શાસ્ત્રોની અંદર એવું કહેવામાં

આવ્યું છે કે બધી જ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ એક રામબાણ ઉપાય છે તો આવું જાણીએ રક્ષાબંધનના દિવસે તમારે શું કરવું જોઈએ તેની પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ

કરો અને જો વિડિયો પસંદ આવે તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરુ કરીએ મિત્રો આ ઉપાય તમે સ્ત્રી છો કે પુરુષ છો કે કોઈ પણ વ્યક્તિ હોય તે કોઈ પણ કરી શકે છે મિત્રો ઉપાય કરતા પહેલા તમારે સૌથી પહેલા સૂર્યદેવને ઝાડ

ચડાવવાનું છે રક્ષાબંધનના દિવસે વહેલા ઊઠીને સવારમાં સ્નાન કરીને સ્વસ્થવસ્તુઓ ધારણ કરવાના છે પીળા રંગના અથવા તો લાલ રંગના વસ્ત્રો તમે ધારણ કરી શકો છો સૂર્ય ભગવાનને જાણ ચઢાવવું જોઈએ મિત્રો સૂર્ય ભગવાનને જ્યારે પણ ઝડપ ત્યારે

જળની અંદર થોડાક કાળા તલ નાખવાના છે ત્યાર પછી જળની અંદર થોડી હળદર નાખવાની છે અને ત્યાર પછી ભગવાનને ઓમ સૂર્ય દેવાય નમઃ આ મંત્ર બોલીને જળ ચઢાવવું જોઈએ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા એક રાખડી લેવાની

છે રાખડી કોઈ ડિઝાઈનવાળી કે કોઈ બજારમાં મળતી હોય તેવી રાખડી તમારે નથી લેવાની માત્ર તમારે કેસરી કલરનો દોરો લેવાનો છે કાચો દોરો કેસરી કલર નો હોય તેવો લેવાનો છે તેમાં માત્ર એક ફૂલ હોય તો ભી ચાલે નહીંતર તમારે ખાલી દોરો જ

લેવાનો છે આવી રીતે આ રાખડી લઈને તમારે હનુમાનજી ભગવાનના મંદિરે જવાનું છે ત્યાં જઈને સૌથી પહેલા તમારે હનુમાનજી ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જે પણ તમારી સમસ્યા હોય તે કહેવી જોઈએ નોકરી ન મળતી હોય ધંધો બરાબર ન ચાલી રહ્યો

હોય પતિ પત્નીમાં પ્રેમ ન હોય કે પછી તમે કોઈ બીજી સમસ્યાથી ઘેરાઈ ગયા છો અથવા તો તમારા કામ બની ન રહ્યા તમારા ઘરમાં હોય છે કે પૂરાતી અને શ્રદ્ધાથી ભગવાન હનુમાનજીના પ્રાર્થના કરવામાં આવે તો આરાધના કરવામાં આવે તો ઉપાય

કરવામાં આવે તો હનુમાનજી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈ શકે અને હનુમાનજી ભગવાન તેના ભક્તોના કષ્ટ જરૂર દૂર કરે છે તો આવી રીતે તમારે પ્રાર્થના કરવાની પ્રાર્થના થઈ ગયા પછી સૌથી પહેલા હનુમાનજી ભગવાનને એ ગાયના ઘીનો દીવો કરવો

જોઈએ એક શ્રીફળ લઈને જવાનું છે સુગંધિત અગરબત્તી કરવી જોઈએ હનુમાનજીહનુમાન ચાલીસા ના પાઠ થઈ ગયા પછી હવે મિત્રો તમે જે રાખડી લઈ ગયા છો તે તમારે હનુમાનજી ભગવાનની કથા છે તેમાં તમારે આ રાખડીને બાંધવાની છે મિત્રો એવું

શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે હનુમાનજી ભગવાનની કથામાં જો રાખડી બાંધવામાં આવે તો હનુમાનજી ભગવાનની કથા તમારી રક્ષા કરશે જીવનમાં જે દુઃખ હશે તે બધા જ દુઃખ હનુમાનજી ભગવાન તમારા જીવનમાંથી દૂર કરશે તો મિત્રો તમારે આ

રીતે જરૂર કરવો જોઈએ ત્યાર પછી હનુમાનજીને પગે લાગવાનું છે હનુમાનજીને પગે લાગીને તમારે જે પણ સમસ્યા હોય જે પણ સમસ્યા ચાલી આવી રહેલી હોય કે દૂર કરવાની પ્રાર્થના કરવાની આવી રીતે કર્યા પછી તમારે સૌથી પહેલા ભોગ લગાવો જોઈએ

મિત્રો લાડુનો ભોગ લગાવી શકો છો મીઠાઈનો ભોગ લગાવી શકો છો જો તમારી પાસે કંઈ પણ ન હોય તો તમે સાકરનો ભોગ પણ લગાવી શકો છો આવી રીતે ભોગ લગાવ્યા પછી તમારે ઘરે આવતું રહેવાનું છે ઘરે જતી વખતે પ્રસાદના રૂપમાં જે ભોગ

લગાવ્યો તે ઘરે થોડો લેતો જવાનો છે પ્રસાદી ગ્રહણ કરવી જોઈએ આવી રીતે પૂરા પરિવારને સાથે મળી જાય સાથે મળીને જહનુમાનજીના ભગવાનના મંદિરે જવું જોઈએ ને આ ઉપાય કરવો જોઈએ અથવા તો તમે એકલા પણ જઈ શકો છો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *