રક્ષાબંધન પૂનમનો દિવસ કુતરા ને ખવડાવવા વસ્તુ - Kitu News

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સંસ્કારની વાતોમાં રક્ષાબંધનના દિવસે કૂતરાને ખવડાવી દો આ એક વસ્તુ તમારી કિસ્મત

ચમકી જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને જીવનમાં જે પણ વસ્તુ જોઈતી હોય તે બધી જ વસ્તુઓ તમને મળી જશે માત્ર માતા લક્ષ્મીના આશીર્વાદથી અને પિતૃ દેવના આશીર્વાદથી મિત્રો રક્ષાબંધનના તહેવારના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી

બાંધે છે અને રક્ષાની દુઆ માંગે છે આવી રીતે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે માતા લક્ષ્મી રાજા બલીને રાખડી બાંધીને વિષ્ણુ ભગવાનને છોડાવ્યા હતા ત્યારથી લઈને આજ સુધી આ પર્વને મનાવવામાં આવ્યો છે અને આગળ પણ બનાવવામાં

આવતો રહેશે અને આ ખૂબ જ પવિત્ર તહેવાર ગણવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ પવિત્ર હોય છે એટલા માટે

આજના દિવસે આપણે થઈ શકે તો ઉપાય કરવા જોઈએ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને

માતા લક્ષ્મીની જો કૃપા પ્રાપ્ત થઈ જાય તો દરેક વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે જે પણ વ્યક્તિ ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેના જીવનની અંદર કોઈપણ વસ્તુની કમી નથી રહેતી અને ધનની સમસ્યાઓનો તેને સામનો નથી

કરવો પડી શકતો તો આવી રીતે આજના દિવસે જો તમારા ઘરની અંદર પણ ધનની સમસ્યા આવી રહી હોય જીવનમાં સુખ સમૃદ્ધિ ન હોય ગરીબી હોય ધરિદ્રતા હોય કે પછી વ્યાપ ાર બરાબર ન ચાલી રહ્યો હોય આવી કોઈ પણ સમસ્યા હોય તો અમે

તમને આજના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય ને કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિના દિવસો આવે છે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો ચાલો આપણે કેવી રીતે ઉપાય કરવાનું છે અને

કઈ જગ્યાએ કરવાનું છે એની વિધિ શું છે અને કેવી રીતે મનોવંચિત ફળની પ્રાપ્તિ થશે તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં

આપણે મેળવીશું તો થોડો જ તમારો સમય લેશો અને અંત સુધી આ વિડીયોને જોતા રહેજો જેથી કરીને તમને પૂરી જાણકારી

મળી શકે તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ અને જો તેની પહેલાં તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આવા જ વિડીયો અમે બનાવતા રહીએ છીએ તો જાણકારી મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો પસંદ આવે તો લાઈક પણ

કરજો અને મિત્રો સાથે શેર પર જરૂર કરજો તો ચાલો શરુ કરીએ આ ઉપાય કરવા માટે આપણે સૌથી પહેલા સવારમાં રક્ષાબંધનના દિવસે વહેલા ઉઠી જવાનું છે અને 11 તારીખના દિવસે સવારમાં પાંચ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીનો

સમય જે છે તે ભદ્રા પંચ નો સમય છે આ સમયમાં તમારે રક્ષાબંધનનો તહેવાર બનાવી લેવો જોઈએ એટલે કે બહેને ભાઈને રાખડી બાંધી દેવી જોઈએ 12 તારીખે પણ ભદ્રાનો સમય છે પરંતુ જે મૂરત છે તે સવારમાં સાત વાગ્યા સુધી જ છે એટલે કે 12

તારીખે સવારમાં સાત વાગ્યા સુધી જ છે એટલે આપણે તે દિવસે સવારમાં વહેલા રક્ષાબંધનનો તહેવાર નથી બનાવી શકતા તો સવારમાં 11 તારીખે પાંચ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં આ સમયગાળાની અંદર રક્ષાબંધનનો તહેવાર હવે મિત્રો

આ ઉપાય કરવા માટે સવારમાં રક્ષાબંધનનો તહેવાર મનાવ્યા પછી તમારે સૌથી પહેલા તમારે માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા આરાધના કરવાની છે દક્ષિણાવર્તી વિષ્ણુ ભગવાનનો અભિષેક કરવો જોઈએ જો તમારી પાસે મૂર્તિ હોય તો

નહિતર પછી ચાલે છે કોઈ વાંધો નથી અને તમારે ફૂલ અર્પણ કરવા જોઈએ આવી રીતે પૂજા આરાધના કર્યા પછી તમારે તમારા ઘરમાં પિતૃદેવો હોય તો તેને પ્રણામ કરવાના છે પિતૃ દેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે આવી રીતે તમે કર્યા પછી હવે તમારે એક

રોટલી તૈયાર કરવાની છે મિત્રો આ રોટલી જે છે તે તમારે જ્યારે પણ તમે તૈયાર કરો ત્યારે તમે લોટ બાંધશો તેમાં મીઠું કે મસાલા કોઈ પણ વસ્તુ કે લોટની અંદર નથી નાખવાના

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *