રાતોરાત બે લાખ કરોડ રૂપિયાની માલિક બની આ દીકરી - Kitu News

રાતોરાત બે લાખ કરોડ રૂપિયાની માલિક બની આ દીકરી દર્શક મિત્રો આપને જણાવે તેવી તમને એમ લાગતું હશે કે અમે ખોટું

બોલી રહ્યા છીએ પણ આવું જ જરાય પણ છે નહીં. અમે અવશ્ય સત્ય બોલી રહ્યા છીએ એટલા માટે કમેન્ટમાં જય માતાજી જરૂર

થી લખો તો ચાલો વાત કરીએ આ છોકરી કેમ કરોડપતિ બની રાતોરાત મિત્રો આપને જણાવી દેવી કે આ ઘટના બિહારની સીમા

પુડા ગામની છે દલિત શાહ હું નામના એક વ્યક્તિની આ દીકરી આજે કરોડો રૂપિયાની માલિક બની ગઈ છે આ દીકરીનું કહેવું

છે કે જ્યારે તે ડેટા એન્ટ્રીનું કામ કરી રહી હતી ત્યારે તેના કંપનીના માલિકે તેને કહ્યું હતું કે તારું એક બેંક એકાઉન્ટ બેંકમાં

ખોલાઈ નાખજે ત્યારે તેને કહ્યું હતું કાંઈ વાંધો નહીં સર હું બેંક એકાઉન્ટમાં પપ્પાને પૂછીને હું ખોલાવી નાખીશ જ્યારે કહ્યું કાંઈ

વાંધો નહીં બેટા એમ દિવસે ને દિવસે આ દીકરીનો પગાર હતો ખાલી 3500 દર મહિને પગાર આવી જતો અને એક દિવસ એવું

બન્યું કે તેના ખાતામાં બે લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા તને દીકરીના મોબાઈલમાં મેસેજ આવતા દીકરીએ ઇન્ટરનેટ

બેન્કિંગ ખોલ્યું અને જોયું તો 2,00,000 કરોડ રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં હતા પણ આ દીકરીએ એક પણ રૂપિયો તેમાંથી

ઉપાડ્યો નહી તે આપણા માટે ગૌરવની વાત કહેવાય કેમ કે આ પૈસા આપણા જ હતા કેમકે આવડા બધાના પૈસા ભૂલથી બેંક

વાળા આ બેબીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા અને આ દીકરીનું ગૌરવ જેટલું લો એટલું ઓછું માનવામાં આવે છે આના વિશે તમારું શું કહેવું છે અમને લાઈક કમેન્ટ શેર કરીને જરૂરથી જણાવજો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *