રવિવારના દિવસે જરૂર ખાઈ લેજો l આ 1 વસ્તુ l મળશે પૈસા જ પૈસા - Kitu News

મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો સૂર્યદેવ

સમસ્ત સંસારને ઉર્જા પ્રધાન કરનારા અને સમસ્ત જીવોને અન્ય પ્રદાન કરનારા દેવ છે

અને આપણે એ પણ જાણીએ છીએ કે સૂર્યદેવનું હિંદુ ધર્મમાં ખૂબ જ વધુ મહત્વ છે

આટલું જ નહીં પરંતુ સૂર્યમંડળના બધા જ ગ્રહો સૂર્ય પાસેથી જ ઉર્જા પ્રાપ્ત કરે છે

અને આપણે એ પણ જાણીએ છીએ કે આપણી કુંડળી ઉપર કોઈને કોઈ ગ્રહનો

પ્રભાવ અવશ્ય પડે જ છે જેના કારણે આપણા કાર્ય સફળ અને અસફળ થતાં રહે છે

આપણે ઘણા પ્રયત્નો અને પૂજા પાઠ પણ કરીએ છીએ જેથી આપણા ગ્રહો શાંત રહે અને આપણા કાર્યમાં કોઈપણ પ્રકારની

માતા ઉત્પન્ન ન થાય એટલા માટે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી

જોઈએ અને આ દિવસે એવા કયા કાર્યો છે જે આપણે ન કરવા જોઈએ અને સાથે જ જાણીશું કે રવિવારના દિવસે શું ખાવું

જોઈએ અને શું ન ખાવું જોઈએ જો તમે તમારી કુંડળીમાં સૂર્યદેવની સ્થિતિ મજબૂત કરવા માંગો છો તો તમે પણ આ ઉપાયોને

અવશ્ય કરો કેમ કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય છે તેને માનસન્માન કીર્તિ ધન સંપત્તિ એશ્વર્યા તેજસ્વી

સંતાન અને એક ભાગ્યશાળી જીવન સાથેની પ્રાપ્તિ થાય છે તો ચાલો જાણી લઈએ કે રવિવારના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પરંતુ તેની પહેલા જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો સાથે જ

આ વીડિયોને લાઈક કરવાનું ના ભૂલું. મિત્રો સૌથી પહેલા તો તમને બતાવી દઈએ કે રવિવારના દિવસે પીપળાના વૃક્ષની જળ ન ચડાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળ પર જળ ચડાવવાથી અનિષ્ટ થાય છે જો તમે ઈચ્છો તો પીપળાના

વૃક્ષની પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો પરંતુ તેના પર જળ ન ચડાવવું કેમકે કેટલીક માન્યતા અનુસાર રવિવારના દિવસે પીપળાના વૃક્ષ પર અન લક્ષ્મીનો ભાસ હોય છે અને આ દિવસે જળ ચડા વાથી આ તમારા ઘરમાં લક્ષ્મીનો આમંત્રણ સમાન થઈ

જશે આનાથી અનલક્ષ્મી તમારી સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા જીવનમાં નરેન્દ્રતા આવે છે બીજી વાત રવિવારના દિવસે મોદી સવાર સુધી સુવું પણ વર્ચિત માનવામાં આવ્યું છે કારણ કે રવિવારનો દિવસ એ સૂર્યદેવતા નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે જે વ્યક્તિ સૂર્યદેવના આગમનથી પહેલા જાગી જાય છે તેને સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *