આજીવન આંખોમાં નંબર નહિ આવે -આ 2 વસ્તુ ખાવાનું શરૂ કરી દેજો - Kitu News

િત્રો વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધનવંતરી મિત્રો અત્યારના સમયમાં નાની

ઉંમરમાં પણ બાળકોને ચશ્મા આવવાનું શરૂ થઈ ગયું છે બાળકોને નંબર આવવા લાગ્યા છે અને મોટી ઉંમરે પણ આપણી દ્રષ્ટિ

શક્તિ ઓછી થવા લાગે છે આંખો કમજોર પડવા લાગે છે તો આની પાછળનું શું કારણ છે આપણે ખોરાકમાં શું એવું ખાવું

જોઈએ કે જેનાથી આપણી આંખ હંમેશા નિરોગી અને હેલ્ધી રહેવી જોઈએ અને આંખોના નંબર આવે એ પહેલા ચેતી જવાનું છે

અને જો આંખોના નંબર આવ્યા હોય તો એ પણ ધીરે ધીરે ઉતરી શકે છે તો આના માટે આપણે ઘરગથ્થુ પ્રયોગ કરી શકીએ

છીએ અને હું તમને એક એક બે વસ્તુ એવી ખાવા પીવાની સૂચવે છે કે એ તમે ખાશો તો તમારી આંખો પણ મજબૂત થશે અને

તમારી ઇમ્યુનિટી પાવર પણ વધી જશે અને તમારું શરીર પણ નિરોગી રહેવા માટે ખૂબ જ આ બે વસ્તુ મદદ કરશે તમને તો

આપણે બધા અત્યારે વિટામીન બીટવેલ કેલ્શિયમ વિટામિન ડી આની પાછળ જ પડ્યા છે તો આપણે એક વિટામીન ને ભૂલી

ગયા છીએ કે જે વિટામિન તમારી આંખોને નિરોગી રાખવામાં મદદ કરે છે તમારી દ્રષ્ટિ ને તે જ કરે છે તમને આંખોમાં નંબર જે

આવે છે એને અટકાવવા પણ મદદ કરે છે તો આ છે વિટામિન તે આપણે વિટામિન એને ભૂલી ગયા છીએ વિટામિન એ જેમાંથી

મળે એ પ્રકારનો પોષક તત્વો યુક્ત ખોરાક તમારે તમારી નાઈટ માં સામેલ કરવો જોઈએ તો તમારે વિટામીન એ ભરપૂર માત્રામાં

શેમાં હોય તો વિટામીન એ ભરપૂર માત્રામાં હોય કેરેટ એટલે કે ગાજર તમારે ગાજરને કચુંબર તરીકે ખાવું જોઈએ આખું ગાજર

પણ ખાવું જોઈએ ગાજરનો હલવો પણ બને છે સરસ મજાનો તો આ રીતે તમે ગાજરનું સેવન કરશો તો તમારી આંખો પણ

મજબૂત થશે તમારી દૃષ્ટિ શક્તિ પણ વધી જશે વધતી ઉંમરે આંખો નબળી પડે છે તે બિલકુલ નહિ પડે પરિણામે તમારે આંખોમાં

નંબર આવવાની છે શક્યતાઓ છે એ પણ ઘટી જશે અને આ વિટામીન એ યુક્ત જે ગાજર તમે ખાશો તે તમારા શરીરની ઇમ્યુનિટી પાવરને પણ વધારવામાં ખૂબ જ મદદ કરે છે કારણ કે આપણા શરીરને આપણે નિરોગી રાખવું હોય તો આપણે અનેક

પ્રકારના પોષક તત્વો યુક્ત ખોરાક લેવો પડશે આપણે માત્ર વિટામીન બીટવેલ જ લીધા કરીએ અને એના યુક્ત ખોરાક જ લીધા કરે એમને દરેક વિટામીન આપણને શરીરને મળવા જોઈએ બીજું મારે તમને સરસ મજાની વાત કરવી છે કોથમીર વિશે કોથમીર

બજારમાં અનેક પ્રકારની મળે પરંતુ આપણે દેશી કોથમીરની વાત કરવાની છે દેશી કોથમીર છે તે તમારી આંખો માટે ખૂબ જ સરસ છે તમારી આંખોના નંબર ઉતરવા માટે ખૂબ જ આપણી આ દેશી કોથમીર મદદ કરે છે અને આંખોને નબળી પડતી

અટકાવે છે અને આંખોની દ્રષ્ટિ શક્તિને તે જ કરવામાં મદદ કરે છે મિત્રો જીવનનો એક ધ્યે યાદ રાખજો કે આપણી આ કામ તો દરેક અંગો શરીરના મહત્વના છે પરંતુ આંખ તો ખૂબ જ મહત્વની છે કારણ કે આંખ દ્વારા તમે બધું નિહાળી શકો છો અને આંખ

હશે તો બધું હશે તો આંખને સાચવી જાણજો પછી આપણે અત્યારે આંખમાં ધ્યાન ન આપીએ તો વધતી ઉમર આખો નબળી પડે પછી મોડું થઈ જાય છે કારણ કે આંખોને સાચવી ખૂબ જ જરૂરી છે તો આ દેશી કોથમીર છે તે તમે રસોઈ ઘરમાં પણ બને

તેટલો ઉપયોગ કરી શકો છો દેશી કોથમીરને આમનમ પણ ચાવીને તમે ખાઈ શકો છો એક વસ્તુ ધ્યાન રાખજો કે દેશી કોથમીર જ્યારે તમે બજારમાંથી ઘરે લઈ આવો ત્યારે તેને બહુ જ સરસ રીતે ધોઈને બે ત્રણ વખત પાણીમાં ધોઈને પછી તેનો ઉપયોગ

કરજો જેનાથી તમને એક સરસ રીતે સાફ-સફાઈ થઈ જશે કોથમીરની અને તમારા શરીરને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ જશે તો આ બીજો સરસ મજાનો પ્રયોગ છે ત્રીજો કે લીલા પાંદડા વાળી શાકભાજી છે લીલાશાહ લીલોતરી શાકભાજી છે આમાંથી

પણ તમને વિટામિન એ સરળતા થી મળી રહી છે તો આ પ્રકારનો ખોરાક પણ ખાવાનો લીલોતરી ખોરાક પણ ખાવાનો શરૂ કરી દેજો લીલા શાકભાજી બધું જ ખવાય એકના એક કઠોળ બટેટ આવ્યું એકનું એક હોય અઠવાડિયામાં બધા જ અલગ અલગ

શાક બનવા જોઈએ હજી એક તમને સરસ મજાનો પ્રયોગ કહો તો કાંસુ પહેલાના જમાનામાં કાસુ આવતું તે કાંસાનું વાસણ એને પગના તળિયે ગીર ગાયના ઘીમાં 10 થી 15 મિનિટ પગના તળિયામાં માલિશ કરવાથી પણ તમારા આંખોના નંબર ઉતરી શકે છે

આ ઘરગથ્થુ પ્રયોગ છે અને કોઈ સાઈડ ઈફેક્ટ નથી આ પણ તમે કરી શકો છો અને તમને હજી એક સરસ મજાનો પ્રયોગ કહો તો તમારે આંખોને સાચવવી હોય તો વધારે પડતું મોબાઇલમાં નથી રહેવાનું લેપટોપમાં નથી રહેવાનું વધારે પડતો બાઈક ઉપર જતા

હોય તો પવન નથી લેવાનો વધારે પડતી આગ વાળી વસ્તુ એક એક તારી જોવાની નથી. આ બધું થોડુંક ધ્યાન રાખવું પડશે કારણ કે આંખો માટે આ બધું જરૂરી છે પવન ન લાગે એના માટે તમે સાદા ચશ્મા ગોગલ્સ તમે પહેરી શકો છો

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *