આ મંદિરમાં એક દિવસની આવક જોઈલો આંખો ફાટી જશે

મિત્રો ભારતમાં લોકોનો ધર્મ પ્રત્યે ખૂબ જ ઉંડો સંબંધ છે બધા ભારતીયોને ઈશ્વર ખુદામાં ઊંડી આસ્થા છે એટલે જ તો લોકો મન

ભરીને દેવી-દેવતા ઉપર પોતાનો ખજાનો લૂંટાવી રહ્યા છે એ જ કારણ છે કે દેશમાં ધનવાન મંદિરોની સંખ્યામાં લગાતાર વધારો

થઈ રહ્યો છે લોકો પોતાની હેસિયત પ્રમાણે ભગવાનનો ખર્ચાનો ભરી રહ્યા છે જ્યાં મિત્રો આજે અમે તમને ભારતના અમુક એવા

જ મંદિરો વિશે માહિતી આપીશું જે હકીકતમાં અંબાણી કરતા પણ વધારે ધનવાન છે તો ચાલો શરૂ કરીએ મિત્રો આગળ વધવું તે

પહેલાં ભગવાનનું નામ લઈને એક લાઈક કરી દેજો અને નીચે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખીને કોમેન્ટ કરી દેજો. નંબર

વન કેરળનું પદ્મનાભ સ્વામી મંદિર મિત્રો કેરળનું પદ્મનાભ સ્વામી મંદિર ભારતમાં જ નહીં પરંતુ પુરી દુનિયામાં ધનવાન મંદિરોમાંથી એક છે આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે પદ્મનાભ સ્વામી મંદિર દ્રવિડ શૈલી વસ્તુ કલા સાથે બનાવવામાં

આવ્યું હતું. આ મંદિરને દેખરેખ રાવણ કોરના શાહી પરિવાર દ્વારા કરવામાં આવે છે મંદિરના ઘર પર ગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ કાંઈ મૂર્તિ બિરાજમાન છે તેના દર્શન કરવા માટે હજારો ભક્તો દૂર દૂરથી અહીં આવે છે વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટના

આદેશથી પાંચ લોકોની કમિટી દ્વારા નીચેના ગર્ભગૃહના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. અમે જાણીને હેરાન થઈ જશો કે આ મંદિરના ગર્ભગૃહમાંથી લગભગ દોઢ લાખ કરોડનો ખર્ચાનો મળ્યો હતો એવું માનવામાં આવે છે કે દુનિયાનું કોઇપણ મંદિર

સ્વામી મંદિરના ખર્ચાના સાથે મુકાબલો ન કરી શકે નંબર બે તિરૂપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના ચેતુલ જિલ્લામાં સ્થિત આ મંદિર ધન અને વૈભવના દેવતા ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે આશરે 650 કરોડ વાર્ષિક આવક ધરાવતો આ મંદિર દુનિયાનું

બીજું સૌથી ધનવાન મંદિર છે આ મંદિરના આશરે 3000 રૂપિયાના દાગીના દેશની અલગ અલગ બેંકોમાં જમાશે આટલું જ નહીં આ મંદિર પાસે લગભગ 1000 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટ પડશે એક અહેવાલ મુજબ અહીં ધરોજ લગભગ 50000 લોકો

દર્શન કરવા પણ આવે છે જે દિલ ખોલીને ભગવાન પર દાન લુટાવે છે અહીં આવતા લોકો પોતાના વાળ પણ સમર્પિત કરે છે જે વીક બનાવવા માટે ચીન જેવા ઘણા બધા દેશોમાં વહેંચવામાં આવે છે તેમાંથી પણ મંદિરને આવક થાય છે વર્ષ 1951માં

હૈદરાબાદના નિઝામુદ્દીન ઉસ્માન ખાતે તિરૂપતિ મંદિરમાં એસી હજાર રૂપિયાનું દાન કર્યું હતું જે તે સમયે ખૂબ જ મોટી રકમ હતી આ મંદિર સમુદ્ર તરફથી 2800 ફૂટ ઊંચું બનેલું છે બાલાજી મંદિરને તમિલ રાજા તોડાઈ માને બનાવ્યું હતું જે વાસ્તુકલા નો

શાનદાર નમૂનો પેજ કરે છે ધનવાન મંદિરોની આ લીસ્ટમાં નંબર ત્રણ પર છે શિરડી નું સાઈ મંદિર મહારાષ્ટ્રના હિંમતનગરમાં

આવેલું શિરડી સાઈબાબા મંદિર ખૂબ જ પ્રખ્યાત છે દર વર્ષે દેશ વિદેશોમાંથી લાખો શ્રદ્ધાળુ અહીં દર્શન કરવા આવે છે શિરડી

સાયન્સ સંસ્થા ને અહેવાલ પ્રમાણે મંદિરની વાર્ષિક આવક 480 કરોડ રૂપિયા છે પરંતુ તાજેતરના આંકડાઓ અનુસાર વાર્ષિક

આવક ઘટીને 360 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે કહેવાય છે કે મંદિર પાસે લગભગ 32 કરોડની કિંમતના ચાંદીના આભૂષણો અને ચલ લાખના ચાંદીના સિક્કાઓ પણ છે તેમજ દર વર્ષે લગભગ 350 કરોડ રૂપિયા નું દાન પણ આવે છે મિત્રો તમારા માટે

મંદિરમાં દાન કરવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો whatsapp facebook પર પહેલા તો ધન્ય

Leave a Comment