રૂપાલ ગામની પલ્લી 2022 - Kitu News

નમસ્કાર દોસ્તો આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લાનું રૂપાલ ગામ જે ગાંધીનગરથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે

આ ગામમાં વરદાયની માતાજીનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે અને માતાજીના આ મંદિરે આસો સુદ નોમ એટલે કે નવમાં

નોરતાના દિવસે રાત્રે ખૂબ જ મોટો મેળો ભરાય છે આ દિવસે માતાજીના મંદિર અને આખા રૂપાલ ગામને શણગારવામાં આવે

છે અને મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટરની ટોલીમાં આ રીતે કાગળની પની મૂકીને અંદર ઘી ભરવામાં આવે છે

આ છે ગીત જે માતાજીના શ્રદ્ધાળુઓ ભક્તો રાત્રે ચઢાવવા માટે લાવે છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધું ઘી એકઠું

કરવામાં આવે છે અને આ રાતે માતાજીની પલ્લી ને ચઢાવવામાં આવે છે તો પલ્લીના દર્શન પણ કરાવવાના છીએ વિડીયો તમે

ચેક સુધી જોતા રહેજો. અત્યારે આપણે સૌથી પહેલા તમને દર્શન કરાવીએ માતાજીના મંદિરના વરદાયની માતાજીનું અહીંયા

ખૂબ જ સુંદર અને વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે જેવા તમે મંદિરમાં સેન્ટર થશો તમને ચારે બાજુથી સુંદર કોતરણી વાળું

અહીંયા મંદિર બનાવેલું છે અને આસો સુદ નો નવરાત્રી ના નવમા નોરતે અહીંયા લાખોની સંખ્યામાં દેશ વિદેશથી માતાજીના

ભક્તો માતાજીના દર્શન આવે છે મંદિર તમે જોઈ શકો છો વિશાળ ઘુમ્મટ છે અને મંદિર એટલું પોતાની જ નહીં પણ અહીંયા

આવા આઠ ગોખ આવેલા છે જે સંપૂર્ણ જે સોનેથી મળેલા છે તમે જોઈ શકો છો માતાજીનું ગરબો દ્વાર અને આઠ બોક્સ સોનેથી

મળેલ છે તો કોઈએ સ્પર્શ કરવું નહીં એવી સૂચના પણ મારેલી છે અને હવે ફાઇનલી તમને દર્શન કરાવી રહ્યા છીએ માતાજી

વરદાયની માતાજીના તો વીડિયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય વરદાયની માં જરૂરથી લખજો જો તમે આ

જગ્યાએ ગયા હોય અને જવાના હોય તો પણ લખજો લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક આ મંદિર ખૂબ જ પ્રાચીન છે

ઇતિહાસ મુજબ જ્યારે પાંડવોનો ગુપ્તવાસ ચાલતો હતો ત્યારે એ લોકો અહીંયા રોકાયા હતા અને માતાજીની સૌથી પહેલી

પાંડવોએ સોનાની પલ્લી બનાવીને માતાજીની કાઢી હતી જો તમે આ દિવસે અહીંયા આવો છો તમારી જમવાની પણ ચિંતા

કરવાની નથી. અહીંયા માતાજીના ટ્રસ્ટ દ્વારા રાત્રે ભક્તોને જમવા માટે પણ સુવિધા કરવામાં આવે છે તમે જોઈ શકો છો વિશાળ

અહીંયા મોટા મોટા તપેલા છે અહીંયા ખીચડી કઢી અને મોહનથાળ માતાજીના ભક્તોને જમવામાં આપવામાં આવે છે અત્યારે નવ વાગ્યા છે તમે જોઈ શકો છો સૌથી પહેલા ભક્તો ભોજન લઈ રહ્યા છે અને આખી રાત અહીંયા મેળવો છે આ સિવાય ટ્રસ્ટ

સિવાય પણ માતાજીના ગામના જે લોકો હોય છે એ પણ માતાજીના ભક્તોને સેવા માટે કેમ્પ યોજાય છે અહીંયા તમે જોઈ શકો છો બટાકા પૌવા નો કેમ્પ છે જે બહારની બાજુ હોય છે અહીંયા એક ચા નાસ્તાનો અહીંયા ચા પાણીનો પણ એક કેમ છે આ

સિવાય અહીંયા તમે ખીરના પ્રસાદનું પણ એક સેવા કેન્દ્ર બનાવેલું છે તો ગામ લોકો પણ અહીંયા ખૂબ જ સારી એવી સેવા કરે છે આજે કિરણો કેમ તો અહીંયા તમે ખાવાની કોઈ ચિંતા કરવાની નથી સામે તમને ઘણા બધા સ્ટોલ જોવા મળશે આ છે એક મધુર

ડેરીનો સ્ટોક માતાજીને ચડાવવા માટે લોકો શ્રદ્ધાળિ ખરીદે છે તો અહીંયા મધુર ડેરીનો સ્ટોલ છે તમે જોઈ લો કેટલી માત્રામાં ઘી આવેલું છે અને આવા તો અહીંયા ઘણા બધા સ્ટોર આ દિવસે રાત્રે લગાવવામાં આવે છે અને સાંજે થી જ અહીંયા મેળાની

શરૂઆત થઈ ગયા છે આખી રાત અહીંયા મેળો ચાલુ રહે છે માતાજીની પલ્લી રાત્રે 12 વાગ્યા પછી નીકળે છે તો એ પહેલા તમને થોડોક મેળાનો લુક બતાવી દઈએ કે મેળો કઈ રીતનો છે તો અહીંયા તમને બાળકો લઈને પણ આવો તો બાળકો માટે રમકડા

અને બીજા ઘણા બધા સ્ટોર તમને જોવા મળી જવાના છે અને આ બાજુ તમે જોઈ શકો છો જેને પણ ચકડોળનો બહુ શોખ હોય તો એમને શબ્દો બ્રેક ડાન્સ આવી ઘણી બધી વસ્તુઓ અહીંયા રાત્રે હોય છે પેલી બાજુ પણ મોટી ચંદુ છે ચાલુ જઈએ એ બાજુ તો

જોઈ લો જો તમે તમારા ફેમિલી સાથે અહીંયા આવો છો તો તમારી પૂરી નાઈટ ક્યાં જશે તમને ખબર જ નહિ પડે અને સુંદર લાઇટિંગ સાથે તમે આ જોઈ શકો છો તમે જોઈ શકો છો અને આ બધું બાળકો માટે પણ નાની નાની ચગડોળ ઉપરનું છે મોટી

છે ડ્રેગન છે મોતનો કૂવો છે આવા ઘણા બધા એક્ટિવિટીઝ તમે અહીંયાથી રાઈડ્સ લઈ શકો છો અને તમને રાત હોય એવું અહીંયા લાગવાનું નથી આ જોઈલો બ્રેક ડાન્સ દોસ્તો તમને લાગતું હશે કે અહીંયા નું વાતાવરણ એકદમ શાંત છે પરંતુ ટ્રોલી

ગોઠવી દેવામાં આવે છે ને રાજ સુધી અહીંયા ભક્તો માતાજીને ચઢાવવા માટે અર્પણ કરે છે અને આખા રૂપાલ ગામ જોવા મળશે એક બાજુ માતાજીની પલ્લીને પણ શરૂઆત થઈ જાય છે બનાવવાની તો ગામના લોકો અહીંયા બનાવી રહ્યા છે તમે જોઈ લો

અહીંયા મોટા માટે માતાજીની પલ્લી ઘડાય છે અને ત્યાંથી નીકળે છે અહીંયા ઠેર ઠેર ડિસ્પ્લે પર લગાવેલી હોય છે રૂપાલ ગામમાં પલ્લી જોઈ શકો છો પલ્લીની શરૂઆત થઈ ગઈ છે અને તમને દેખાય એટલા માટે આપણે હવે સવારે વિડિયો શૂટ કરે છે પલ્લી

આખી રાત આખા ગામમાં ફરે છે 12:00 વાગ્યા પછી 27 જેટલા ગામના ચોર છે ચોક છે ત્યાંથી આ પલ્લી પસાર થાય છે અને દરેક ચોક પર રોકાય છે અને ત્યાં માતાજીની પલળીને ઘેર પણ કરવામાં આવે છે આજે સ્વયંસેવકો છે આવેલા છે તમે જોઈ શકો

છો આખા ઘીથી પલળેલા છે અને આગળ પણ અમે પલ્લીના તમને દર્શન કરાવી રહ્યા છીએ અત્યારે વાગ્યા છે સવારના 6 એટલે ઓલમોસ્ટ પલ્લી સાત સાડા સાથે પૂરી થઈ જાય છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘીમાં ટ્રેલર ફુલ ભરેલા છે અને લોકો

તૈયાર છે રાહ જોઈને બેઠા છે અને તમે ટ્રાફિક જોઈ શકો છો રૂપાલ ગામમાં આખી રાત આ રીતનો મેળવવા છે લોકો ધાબે ચડીને દીવાલે ચડીને કોઈપણ રીતે માતાજીના દર્શન કરવા માટે આતુર હોય છે અને ટ્રાફિક એટલું બધું ફુલ જામ થઈ જાય છે કે

શૂટિંગ કરવામાં પણ ખૂબ તકલીફ પડે છે પણ આપણે માતાજીની દયાથી એક જગ્યા મળી જાય છે તમને શૂટિંગ કરાવીએ એ રીતની અને તમને સારી રીતે બતાવી શકીએ એટલા માટે તો અત્યારે આપણે એક ટ્રેક્ટરની ટોલી પર ઊભા છીએ એક પગ પર

છીએ પણ કોઈ પ્રોબ્લેમ નહી તમને વિડીયો પૂરો બતાવવાના છે તો જ્યારે માતાજીની પલ્લીનું આગમન કરતું હોય છે એ પહેલા આ રીતનો જયનાથ કરવામાં આવે છે માતાજીની જય બોલાવવામાં આવે છે અને હવે લાગે છે માતાજીના વધામણા કરે છે અને

તમે જોઈ શકો છો પલ્લી એટલે કે માતાજીનો લાકડાનો રથ અને ઇતિહાસ મુજબ અહીંયા સૌથી પહેલી પલ્લી પાંડાઓએ બનાવી હતી અને એના સ્વરૂપમાં અહીંયા પાંચ બાજુ પાંચ જોતો હોય છે જે પાંચ પાંડવો દર્શાવે છે અને સૌથી પહેલા સોનાની પલ્લી

અહીંયા પાંડવોએ આ જગ્યાએ બનાવી હતી એના પછી સિદ્ધરાજ સોલંકી અને હવે ગામનો લાકડાની પલ્લી બનાવે છે અને માતાજીના આ રીતે હજામણા કરી અને આખી રાત માતાજીનો પ્રસંગ ઉજવવામાં આવે છે તમે જોઈ શકો છો મોટો હાર

ચઢાવવામાં આવે છે અને આજુબાજુ નોઈસ તમને ખૂબ સંભળાઈ રહ્યો છે અને અહીંયા એક બીજી એવી માન્યતા છે કે અહીંયા બાળકોને આશીર્વાદ માટે ઉપર મોકલવામાં આવે છે તમે જોઈ લો એમના માટે કોઈપણ જાતના દર વગર ઉપર મોકલી રહ્યા છે

માતાજીના આશીર્વાદ લેવા માટે નાના નાના બાળકોને પણ અહીંયા થી માતાજીના આશીર્વાદ આ રીતે આપવામાં આવે છે અને માતાજીની દયાથી આપ સુધી રૂપાલ ગામમાં આ દિવસે કોઇપણ અકસ્માત થયો નથી કોઈને કોઈ જાનહાની કશું થયું નથી બીજું

અહીંયા માતાજીની પલ્લીને જે ઘી ચઢાવવામાં આવે છે જો તમે આ મેળામાં હશો તો તમારા કપડાં જો ઘી વાળા થશે તો કપડાને તમારે સેજ પણ ડાઘ પડવાનો નથી જો તમે ઘરે જઈને સાફ કરી દેશો તો એ ઘીનો ડાર્ક તમારે એકદમ બિલકુલ સાફ થઈ જવાનું છે

તો એ પણ માતાજીની એક દયા કહી શકાય અને હવે આશીર્વાદ વિધિ જ્યારે પૂરી થાય છે ત્યારે હવે માતાજીને ઘી ચઢાવવાની શરૂઆત થઈ રહી છે તમે જોઈ શકો છો અહીંયા ચારે બાજુ મૂકેલી છે અને હવે માતાજીના હવે માતાજીની પલ્લી પર જઈ

અભિષેકની શરૂઆત થઈ ગઈ છે આ રીતે ડોલે ડોલે માતાજીની પલ્લી પર ઘી ચઢાવવામાં આવે છે માતાજી નવડાવવામાં આવે છે તમે જોઈ લો આટલા પ્રમાણમાં જીવ તને કોઈ જગ્યાએ નહીં જોયું હોય અને સમૃદ્ધિ દર્શાવવા માટે આપણે પહેલા કહેવામાં

આવતી કે જેમ કે દૂધની નદીઓ વહે છે અને અહીંયા ખરેખર રૂપાલ ગામમાં આજે જેની નદીઓ વહેતી તમને જોવા મળી રહી છે

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *